વડા પાવ(vada pav recipe in gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન લો. તેન ગરમ થવા ધ્યો. હવે આમા સુકા નાળિયેર ના ટુકડા, સુકા લાલ મરચાં, લસણ ની કડી અને મગફળી ને એક પછી એક શેકી લો.
- 2
પછી એક મિક્સર જાર લો. આમા સૌ પ્રથમ સુકા નાળિયેર ના ટુકડા ને વાટવું. પછી આ નાળિયેર પાઉડર ને એક બાઉલ મા ટ્રાન્સફર કરી લો. હવે સુકા લાલ મરચાં ને વાટવું ને આમા મગફળી, લસણ અને નમક ઉમેરો કરી વાટવું.
- 3
પછી આ ક્રુસ કરેલ મરચું પાઉડર મા ક્રુસ કરેલા નાળિયેર પાઉડર અને કાશ્મીરી લાલ મરચું પાઉડર ઉમેરો કરી મિક્સર મા ક્રસ કરી લો. હવે વડા પાવ ની સુકા ચટણી તૈયાર છે.
- 4
હવે વડા બનાવાની તૈયારી કરીસુ. એક પેન લો. આમા. 1 ચમચી તેલ ગરમ કરો. આ ગરમ તેલ મા રાઈ, હિંગ, મીઠી લીમડા ના પાન, લીલા મરચા- આદુ - લસણ ની પેસ્ટ કરો ઉમેરો ને સોતે કરી લો. હવે આમા હળદર, ગરમ મસાલા, બાફેલા મેશ કરેલા બટાકા અને કોથમીર ઉમેરો ને બધુ મિક્સ કરી લો. આ વડા ના તૈયાર કરેલ મસાલા ને થંડુ કરી લો.
- 5
હવે વડા નુ ખીરુ બનાવા માતે એક બાઉલ મા બેસન, નમક, હિંગ, અને હળદર પાઉડર ઉમેરો કરી થોડુ થોડુ પાની ઉમેરો કરી મિડિયમ પાતળા ખીરુ તૈયાર કરી લો. હવે આ ખીરા ને બાજુ કરી લો.બટાકા ના મસાલા ને વડા ના અટલે કે પેટિસ જેવો આકાર બનાવી લો.
- 6
હવે એક પેન લો. આમા વડા ફ્રાય કરવા તેલ ગરમ કરો. પછી બેસન ના ખીરા મા ખાવાનો સોડા ઉમેરો.હવે આ ખીરા મા બટાકા વડા ને રાગડોદી ચમચી ની મદદ થિ ગરમ તેલ મા ડીપ ફ્રાય કરી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી ફ્રાય કરી લો. પછી આ ખીરા ને હાથ થી નાના નાના બુંદી જીવુ ફ્રાય કરી લો. હવે આ ને હાથ થી તોડી લેવુ. ને બાઉલ મા કાધી લો.
- 7
હવે વડા પાવ એસેમ્બલ કર્વા પાવ પર એક બાજુ પર ટામેટાં સોસ ફેલાવો.ને તેણી પર વડા પાવ ના મસાલો ફેલાવો.પછી એનિપર બટાકા વડા ને ફરિથી તેણી પર વડા પાવ મસાલો ફેલાવો કરી તેન તવી પર તેલ મુકી બે બાજુ શેકી લો. હવે મુંબઇ સ્ટાઈલ વડા પાવ ખાવા માટે તૈયાર છે. આ વડા પાવ ને ટામેટાં સોસ ને વડા પાવ ની સૂકી ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મુંબઈ સ્ટાઇલ વડા પાવ (Mumbai Style Vada Pav Recipe In Gujarati)
#મોમ#goldenapron3#week17#post2 Daxa Parmar -
ઉલ્ટા વડા પાવ (Inside Out Vada Paav Recipe In Gujarati)
#માઇઇબુક પોસ્ટ_5#વિકમીલ૧_પોસ્ટ_1#સ્પાઇસી/તીખી રેસીપી#goldenapron3#week22#ઇનસાઇડ_ચીઝ_સ્લાઈસ_બ્રેડ Daxa Parmar -
સ્ટ્ફ્ડ વડા પાવ રોલ્સ (Stuffed Vada Paav Rolls recipe in Gujarati)
#આલુ#goldenapron3#week20#post3#Famous_Maharastrian_style_Vada_Paav Daxa Parmar -
વડા પાવ (vada pav recipe in Gujarati (
વડા પાવ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત ખપોલી વડા પાવ આમ તો આ સામાન્ય વાનગી છે લગભગ બધા જ બનાવે છે પરંતુ મે થોડા ફેરફાર સાથે બનાવી છે ચીઝ સાથે નવો ટેસ્ટ આપયો છે આશા કરુ છુ બધા ને ગમશે વરસાદ ની મોસમમાં ખુબ મઝા આવે છે Kokila Patel -
વડા પાવ (Vada pav recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad વડા પાવ નામ પડતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જાય. વડા પાવ એક ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી મહારાષ્ટ્રનું એક ખૂબ જ જાણીતુ સ્ટ્રીટ ફૂડ પણ છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડા પાવ બીજી ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ફેમસ છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વડાપાવ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Week1#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ચીઝ બરસ્ટ વડા પાવ(cheese burst vada pav Recipe in Gujarati)
#ગોલ્ડનએપ્રોન3#વીક 24#માઇઇબુકપોસ્ટ 19 Taru Makhecha -
વડા પાવ (Vada Pav recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક એવી વાનગી જે બધાની જ ફેવરેટ છે. Mumbai Street Food વડા પાવ મુંબઈ ના ફેમસ વડાપાવ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો વરસાદની સિઝનમાં આપણે ગરમાગરમ મુંબઈ ના વડાપાવ બનાવીએ.#વડાપાવ#india2020 Nayana Pandya -
-
-
-
-
વડા પાવ(vada pav recipe in gujarati)
વડા પાવ ખુબ જ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. જેને જોતા જ મોઢા માં પાણી આવી જાય છે. વડા પાવ નું મૈન સામગ્રી એટલે એની લસણ ની ચટણી છે. જેના વગર વડા પાવ અધૂરું છે. ચાલો જોઈએ તો એને બનાવની રીત. Vaishnavi Prajapati -
-
-
બોમ્બે વડા પાવ(bombay vada pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રવડા પાવ નું નામ સાંભળી ને મોંમાં પાણી આવી ગયું ને?... હા આવી જ જાય ને ...વડા પાવ એ ભલે મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં આવતું ફૂડ છે પણ આપણા ગુજરાત માં પણ એટલું જ પોપ્યુલર છે... અરે!!.. ગુજરાત માં જ નહી દેશ વિદેશ માં પણ ખૂબ સરળ રીતે મળતું અને ખવાતું ફૂડ ગણાય છે પણ ઘર નું બનાવેલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય અને એટલું જ સરળ હોય તો ચાલો બનાવી લઈએ... ટેસ્ટી ટેસ્ટી વડા પાવ 😋 Neeti Patel -
-
-
કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week1#કાઠીયાવાડી_લસણીયા_બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)#ઢાબા સ્ટાઈલ કાઠીયાવાડી લસણીયા બટાકા રેસીપી આ કાઠીયાવાડી લસણીયા બટાકા એ સૌરાષ્ટ્ર મા ખુબ જ પ્રખ્યાત છે. આમ પણ સૌરાષ્ટ્ર મા બધી વાનગી ચટIકેદાર અને મસાલેદાર હોય છે. આ કાઠીયાવાડી લસણીયા બટાકા મા લસણ, લાલ મરચાં, ડુંગળી ને ટામેટા નો ઉપયોગ કરી ને ચટIકેદાર ને મસાલેદાર સબજી બનાવવામા આવે છે. મારા બાળકો ને તો આ સબજી બવ જ ભાવી. Daxa Parmar -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફ્રુટ ફેસ્ટિવલ#RB16#Week _૧૬મુંબઈ ના ફેમસ વડાપાવ Vyas Ekta -
બોમ્બે વડા પાવ (Bombay Vada Pav)
#goldenapron3#week9#puzzle#spicy#contest#1-8june#alooકેહવાય છે કે મુંબઈ માં જે કોઈ પણ જાય કામ શોધવા માટે ઇ કોઈ દિવસ ભૂખ્યો નાં સૂવે. એને છેલ્લે ખાવા માટે વડા પાવ તો માલિક જાય. વડા પાવ ખાઈને પણ ગુજારો કરી લે માણસ. અને જે લોકો ફરવા આવે એ લોકો પણ અહી નાં વડા પાવ ખાધા વગર નાં રહી શકે.તો ચાલો આજે આપણે બનાવીએ બોમ્બે વડા પાવ. Bhavana Ramparia -
મિસલ -વડા પાવ (Missal Vada Pav Recipe In Gujarati)
#સુપરશેફ૧ #શાકએન્ડકરીસ ચોમાસામાં આવું મસાલેદાર પ્લેટર મળી જાય એટલે મોજ.. 🤩🤩 Foram Vyas -
-
સ્પાઈસી વેજીટેબલ મેક્રોની (spicy Vegetable Macroni Recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ_6#વિકમીલ૧_પોસ્ટ_2#સ્પાઇસી/ તીખી#goldenaproan3#week22#homemade_Macaroni_sauce Daxa Parmar -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ