પનીર મન્ચુરીયન (Paneer Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર કોટીંગ તૈયાર કરવા માટે :
- 2
સૌ પ્રથમ એક વાસણ મા કોર્નફલાર, મેંદો, મીઠું, મરચું પાઉડર મિક્સ કરો તેમાં પાણી મિક્સ કરી ખીરું તૈયાર કરો
- 3
આ ખીરા મા પનીર ને ડીપ કરી ગરમ તેલ મા તળી લો.
- 4
કોટેડ પનીર તૈયાર છે
- 5
ગ્રેવી બનાવવા માટે :
- 6
એક વાસણ મા તેલ લો
- 7
તેલ ગરમ થાય એટલે તેમાં આદુ, લસણ, ડુંગળી, કેપ્સીકમ ઉમેરી મિક્સ કરો
- 8
પછી તેમાં મિઠુ, તીખા નો ભુકો, લીલા મરચા, સોયા સોસ, રેડ અને ગ્રીન ચીલી સોસ, ટોમેટો કેચઅપ ઉમેરી બરાબર મિક્સ કરો
- 9
જરૂર મુજબ પાણી ઉમેરો, વીનેગર ઉમેરો
- 10
હવે તેમાં કોર્નફલાર ની સ્લરી ઉમેરી ગ્રેવી ને ઘટ થવા દો
- 11
હવે તેમાં કોટેડ પનીર ઉમેરી બરાબર મિક્સ કરી પનીર મન્ચુરીયન ને એક બાઉલ મા કાઢી લો
- 12
આ પનીર મન્ચુરીયન ને લીલી ડુંગળી થી સજાવી સર્વ કરો
- 13
તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ પનીર મન્ચુરીયન
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
-
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3 પનીર ચીલી એ એક સ્વાદિષ્ટ ભારતીય - ચાઇનીઝ વાનગી છે જેને સ્ટાર્ટર તરીકે serve કરવામાં આવે છે. આ વાનગી જો ફ્રાઈડ રાઈસ કે શેઝવાન રાઈસ સાથે સર્વ કરવામાં આવે તો તેની મજા જ કંઈ ઓર હોય છે. આજે મે આ સ્વાદિષ્ટ પનીર ચીલી બનાવવનો પ્રયત્ન કર્યો છે તો આશા છે કે તમને પણ ગમશે. Vaishakhi Vyas -
ગોબી મન્ચુરીયન(gobi manchurian recipe in Gujarati)
#માઇઇબુક આ રેસીપી મારા પતિ એ બનાવી છે. એટલે સ્વાદિષ્ટ જ હોય. મજા આવી જશે તમે પણ ચોક્કસ ટાય કરજો. Nidhi Doshi -
-
ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
#GA4#week24#post1#cauliflower#ગોબી_મંચુરિયન_ડ્રાય( Cauliflower Manchurian Dry Recipe in Gujarati )#RestaurantStyleRecipe ગોબી મંચુરિયન એ સૌથી વધારે ફેમસ મંચુરિયન ડીશ છે. આ ગોબી મંચુરિયન એ ઇંડો ચાઇનીઝ ક્યુસન સ્વાદ માં સ્વીટ, ટેંગી અને થોડું સ્પાઇસી હોય છે. આ delicious ક્રિસ્પી ફ્રાઇડ appetizer એ આપણા ઇન્ડિયન subcontinent છે. હવે તો આ મંચુરિયન બધી સ્ટ્રીટ સ્ટોલ, રેસ્ટોરન્ટ અને પાર્ટીઓ માં પણ સર્વ થવા લાગ્યું છે. આ ગોબી મંચુરિયન એ ઓથેન્ટીક ચાઇનિઝ ડીશ નથી. પણ આ એક fusion ડીશ છે જે ઇન્ડિયન અને ચાઇનિઝ cuisine છે. લોકો પનીર મંચુરીયનને વધારે પંસદ કરે છે. તેવી જ રીતે ગોબી મંચુરિયનનો લાજવાબ સ્વાદ પણ લોકોના હદયમાં વસી ગયો છે. આ ટેસ્ટી ગોબી મંચુરિયન સ્વાદમાં ચટપટું અને સ્વાદિષ્ટ હોય છે. પાર્ટી કે પછી તમારા મોંઢાના સ્વાદને બદલવા માટે પણ ઘરે પણ તેને ટ્રાય કરી શકો છો. તેને સાંજે નાસ્તાના રૂપમાં ચા સાથે પણ લઈ શકો છો. Daxa Parmar -
-
મન્ચુરીયન(Manchurian recipe in Gujarati)
#GA4#Week14#cabbage મિકસ વેજી ટેબલ ,કેબેજ ના ઉપયોગ કરી ને મન્ચુરીયન બનાવયા છે Saroj Shah -
પનીર ચીલી ડ્રાય(Paneer Chili Dry Recipe In Gujarati)
સાંજે ડિનર પેલાની છોટી ભૂખમાં આવી જ ફરમાઈશ હોય.. આજે તો સ્પર્ધામાં ભાગ લેવા માટે વગર ડિમાન્ડે બનાવી દીધા.. આનંદો💃 Dr. Pushpa Dixit -
સોયા બેસિલ પનીર વિથ ફ્રાઈડ રાઈસ નુડલ્સ
#PCઆ એક યુનિક ચાઈનીઝ વાનગી છે. જો તમને મંચુરિયન ના બદલે કઈક બીજું ટ્રાય કરવું હોય તો આ વાનગી બનાવી શકાય છે. Vaishakhi Vyas -
પનીર પીઝા (Paneer Pizza Recipe In Gujarati)
#KSJ2#week2આ રેસિપી ખૂબ જ યમી અને ટેસ્ટી બને છે. બાળકોને પણ ખૂબ જ ગમે છે.PRIYANKA DHALANI
-
વેજ મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian Gravy Recipe In Gujarati)
#WCR#cookpad_gujarati#cookpadindiaવેગ મન્ચુરિયન એ એક બહુ જ પ્રચલિત ઇન્ડો ચાઈનીઝ વ્યંજન માનું એક છે. જેમાં શાક ભાજી થી બનેલા અને તળેલા ડમ્પલિંગસ ને તીખી, ખાટી અને થોડી મીઠી એવી ગ્રેવી સાથે બનાવા માં આવે છે. ગ્રેવી મન્ચુરિયન ફ્રાઈડ રાઈસ, નુડલ્સ વગેરે સાથે સારા લાગે છે. એવું કહેવાય છે કે મન્ચુરિયન અને બીજી ઇન્ડો ચાઈનીઝ વાનગીઓ નો ઉદ્દભવ, કલકત્તા માં રહેતા ચાઈનીઝ સમાજ દ્વારા થયો હતો. અને તેમાં ચાઈનીઝ કુકિંગ સ્ટાઇલ અને ભારતીય સ્વાદ નો સંગમ થાય છે અને તેમાં શાકાહારી વિકલ્પ પણ વધુ મળે છે. Deepa Rupani -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chilly Dry Recipe in Gujarati)
#KS7#cookpadindia#cookpadgujrati Bhumi Rathod Ramani -
-
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
પનીર ચીલી ડ્રાય રેસ્ટોરન્ટ કે સ્ટ્રીટ ફૂડ માં ખવાતી વાનગી છે તેને સ્ટાર્ટર કે મેન કોર્સ મા લઈ શકાય છે. Dhaval Chauhan -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16298219
ટિપ્પણીઓ