જલેબી (Jalebi recipe in gujrati)

ગાંઠિયા સાથે જલેબી હોય તો મોજ પડી જાય... મારા ફૈબા વરસો પહેલા આથો નાખી ને બનાવતા...તો આજે મને થયું લાવ એ રીતે બનાવું..અને એમાં પણ આ લોકડાઉંન ના સમય માં જલેબી ઘરે બનાવી ગાંઠિયા સાથે મોજ માણો. . Thank you મોટા ફૈબા...
જલેબી (Jalebi recipe in gujrati)
ગાંઠિયા સાથે જલેબી હોય તો મોજ પડી જાય... મારા ફૈબા વરસો પહેલા આથો નાખી ને બનાવતા...તો આજે મને થયું લાવ એ રીતે બનાવું..અને એમાં પણ આ લોકડાઉંન ના સમય માં જલેબી ઘરે બનાવી ગાંઠિયા સાથે મોજ માણો. . Thank you મોટા ફૈબા...
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલ માં મેંદો અને દહીં લઈ પાણી ઉમેરી બેટર બનાવો.પાણી થોડું થોડું ઉમેરવું.(રાત્રે પલાળવું)
- 2
બીજે દિવસે સાંજે કે રાત્રે જલેબી બનાવવી હોય ત્યારે પહેલા ચાસણી બનાવો. એક કડાઈ મા ખાંડ લઇ ડૂબે તેટલું પાણી ઉમેરી દોઢ તારી ચાસણી બનાવવી.ગેસ બંધ કરી કલર ઉમેરી મિક્સ કરી લેવું.
- 3
આપણે જે જલેબી નું બેટર બનાવ્યું હતું તેમાં, ચોખા નો લોટ, ચના નો લોટ,સાજી અને કલર ઉમેરી, ગઠા ના રહે તે રીતે મિક્સ કરી કાણા વાળી બોટલ માં ભરો.
- 4
એક ફ્લેટ કડાઈમાં તેલ મૂકી જલેબી પાડો.બ્રાઉન થાય ત્યાં સુધી બંને સાઇડ તળવી.
- 5
તળી ને સીધી જ ચાસણી માં નાખવી.સહેજ વાર માં જ કાઢી લેવી..
- 6
તો તૈયાર છે આપણી મસ્ત મજાની ક્રિસ્પી જલેબી... ગાંઠિયા સાથે ખાવા ની બહુ મજા આવે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જલેબી (jalebi in gujarati)
લગભગ આખા ભારતમાં જલેબી ખૂબ જ ખવાય છે સવારે નાસ્તામાં ગાંઠીયા સાથે હોય કે ડેઝર્ટમાં રબડી સાથે હોય જલેબી એ આપણા ભારતની એક ટ્રેડિશનલ મીઠાઈ છે જે આમ તો ઘીમાં ફ્રાય કરવામાં આવે છે.#વિકમીલ૩ #સ્ટીમ અથવા ફ્રાય #માઇઇબુક #પોસ્ટ ૨૨ Bansi Chotaliya Chavda -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#કૂકબુકન્યુ યરના નવું કરવાની ઈચ્છા દર વખતે થાય પણ વખતે અલગ અલગ બનાવો પણ આ વખતે મને થયું કે હું જલેબી જલેબી ગાંઠિયા બનાવવાની તો ચાલો આજે આપણે જોઈએ જલેબી ની રેસીપી Varsha Monani -
જલેબી(jalebi recipe in gujarati)
લોક ડાઉન માં જો જલેબી ખાવાનું મન થાય તો બહાર નું ખાવા કરતાં ઘરે જ બનાવો... Meet Delvadiya -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#Trend#week-૧ જલેબી નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.નાના મોટા સૌને ભાવે છે. અને તે તરત જ બની જાય છે, આથો દેવાની જરૂર પણ નથીરહેતી તો તૈયાર કરીએ ઇન્સ્ટન્ટ જલેબી. Anupama Mahesh -
જલેબી(jalebi recipe in Gujarati)
#મોમ મારા દિકરા ની ફેવરિટ છે જલેબી હુ મારા દિકરા ની ફેવરિટ વાનગી બનાવું છું Vandna bosamiya -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#trendઆજે મેં તમારી સાથે ઈન્સ્ટન્ટ જલેબી ની રેસીપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં એકદમ ક્રન્ચી અને રસીલી છેYou tube channelhttps://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw Mumma's Kitchen -
જલેબી(jalebi recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮જલેબી ગુજરાતી લોકોના નાસ્તામાં અચૂક જોવા મળે છે.નાના મોટા તહેવારો પ્રસંગો મા પણ જલેબી વગર અધુરૂં લાગે છે. બહારથી જલેબી લાવવા કરતા ઘરે ઝટપટ જલેબી બની જાય તો મજા પડી જાય. Divya Dobariya -
જલેબી (jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post8 આજે મેં જલેબી બનાવી છે.મને પીળા કલરની જલેબી બહુ ભાવે. સવાર સવારમાં જલેબી ગાંઠિયા નો નાસ્તો કરવાની બહુ મજા આવે. મારા ઘરમાં દશેરાના દિવસે તો સ્પેશ્યલ જલેબી બને જ.... Kiran Solanki -
જલેબી
#goldenapron2#Gujaratદરેક ગુજરાતી લોકો નો સવાર નો નાસ્તો ગાંઠિયા અને જલેબી વગર અધૂરો છે. એમાંથી બધા ની ભાવતી જલેબી આજે મેં ગોલ્ડન એપ્રોન ૨. કોન્ટેસ્ટ માટે બનાવી છે. Ruchee Shah -
જલેબી (Jalebi Recipe in Gujarati)
#trend જલેબી નામ સાંળતાં જ ખાવાનું મન થાય.અમાં પણ ચટપટી જલેબી ની વાત જ અલગ છે.અને તમે ચા સાથે, ચટણી સાથે કે ચાટ જોડે ખાઈ શકો છો. Anu Vithalani -
ઝટપટ જલેબી
#AV જલેબી એ ગુજરાતી લોકો ની પરંપરાગત અને પ્રિય વાનગી છે.અને વળી આ રેસિપી મા આથો નાખ્યા વગર ફટાફટ બને છે એટલે ઝટપટ જલેબી નામ આપ્યું છે. Varsha Karia I M Crazy About Cooking -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#FDSઆપણા મિત્ર એટલે જેની સાથે આપણે સુખ દુઃખ વેચીએ જેમ સમય નીકળતો જાય તેમ આપણી દીકરી જ આપણી મિત્ર થઈ જાય છે જેની સાથે તમામે તમામ સુખ દુખ આપણે વેચી શકીએ છીએ મારી બે દીકરીઓની ભાવતી જલેબી ની રેસીપી આજે હું મુકુ છું. Manisha Hathi -
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
જલેબી (Jalebi recipe in gujarati)
મારા બંને બાળકો ને જલેબી બહુજ ભાવે છે તો તેના માટે હું જ્યારે તે ને મન. હોય ત્યારે હું બનાવું છું અને તે ખુબજ હોશ થી ખાઈ છે Asha Dholakiya -
જલેબી(Jalebi Recipe in Gujarati)
રસદાર અને પારંપારિક જલેબી બનાવવા માટે સુજી જલેબી સરળ ઉપાય છે. સામાન્ય રીતે સુજી જલેબી બનાવવા માટે તેના બેટર એક દિવસ પહેલાં તૈયાર કરવું પડે છે.જ્યારે સુજી જલેબી માટે અગાઉ થી કોઈ તૈયારી કરવાની હોતી નથી instant jalebi સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે#GA4#Week9#fried Nidhi Sanghvi -
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
#trend1જલેબી એ ગુજરાતી ઓ ની ફેવરિટ મિઠાઈ છે. મિઠાઈ સામાન્ય રીતે ભોજન માં પિરસવામાં આવે છે પણ જલેબી એક જ એવી મિઠાઈ છે કે જે પ્રસંગ કે તહેવાર મુજબ સવાર ના નાસ્તા માં બપોરે જમવા માં કે રાત્રે જમવા માં પણ પિરસવામાં આવે છે. Harita Mendha -
-
ઇન્સ્ટન્ટ જલેબી(instant jalebi without curd or banking powder Recipe In gujarati)
#goldenapron3week18Besanજલેબી બનાવવી એકદમ આસન છે. જો પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો તે ખૂબ સરસ બને છે. આજે આ જલેબી મે ઇન્સ્ટન્ટ બનાવી છે જેમાં દહીં બેકિંગ પાઉડર કે સોડા કસાય ની જરૂર નથી..તો જોવો મારી રેસીપી.. Chhaya Panchal -
ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati)
#RC3#redrecipeજલેબી કોને ના ભાવે? આપણા ભારત દેશની નેશનલ મિઠાઇ એટલે જ કદાચ કહેવાય છે. પણ જો ઇતિહાસ માં ડોકિયું કરીએ તો જલેબી મૂળ રીતે ભારત દેશમાં નથી ઉદ્દભવી. ઇરાન દેશમાં ઝોલાબિયા તરીકે ઓળખાતી અને ઇફ્તારમાં રમઝાન વખતે ખાસ બનતી. ત્યાંથી બીજે બધે એ ખ્યાતનામ થઇ. અને મુગલો સાથે ભારતમાં પ્રવેશી.અને પછી અહીં સ્વાદરસિયાઓમાં પ્રખ્યાત થઇ.જલેબી એમ જ ખાઇએ તો પણ સ્વાદિષ્ટ લાગે. સમોસા, કચોરી, ફાફડા, ગાંઠિયા,ઊંધીયું વગેરે વગેરે ફરસાણ સાથે પણ જબરી જામે...પણ.....તેના અસલી સ્વાદની મજા તો રબડી સાથે જ આવે. ગજબની મીઠાશમાં મીઠાશ ભળે. તો આજે મેં સાથે રોઝ રબડી પણ બનાવી...મારા દિકરાને એકલી જલેબી બહુ મીઠી લાગે અને ઓછી પસંદ છે. પણ મારી બનાવેલી જલેબી તેણે રબડી સાથે ટેસ્ટ કરી અને બન્ને સાથે બહુ પસંદ આવ્યા. અને સારી એવી ખાધી...જલેબી ઘણી બધી રીતે બનતી હોય છે. જેમાંથી મેં આજે મેંદાની ઇન્સ્ટન્ટ જલેબી બનાવી છે. ખીરામાં આથો ના આવેલો હોય તો ફક્ત સહેજ ખટાશવાળા સ્વાદનો ફરક પડે. બાકી ઇન્સ્ટન્ટ જલેબી એટલી જ ટેસ્ટી, ક્રિસ્પી અને પરફેક્ટ બને છે. Palak Sheth -
ફરાલી જલેબી (Farali Jalebi Recipe In Gujarati)
#trend#week1#જલેબી#cookpadindia#cookpad gujarati#cookpadજલેબી કોને ન ભાવે અને ફાફડા ની સાથે સાઈડ મા જલેબી હોઇ એટલે ડીશ મા ચારચાંદ લાગી જાયપણ વ્રત અને ઉપવાસ મા જલેબી ખાવાનું મન થાય તો શું કરવું એટલે આજે હું અહીં ઉપવાસ મા ફરાલી વાનગી સાથે સાઈડ મા ખાઈ શકાય તેવી ફરાલી જલેબી ની રેસીપી શેર કરુ છુફરાલી જલેબી ખુબજ જલ્દી બની જાય છે અને સ્વાદ મા પણ ટેસ્ટિ લાગે છે Hetal Soni -
સુજી જલેબી(sooji jalebi in gujarati)
#વિકમીલ2#weekmeal2મિષ્ટાન ખાવાનું પણ મન થાય અને હેલ્થ નું પણ ધ્યાન રાખવાનું હોય તો પછી રવા ની આ જલેબી 1 વાર જરૂર ટ્રાઇ કરો. Komal Dattani -
પનીર જલેબી
#પનીરરેગ્યુલર જલેબી તો બધા બનાવતા જ હશે અને ખાતા જ હશે પણ હવે આ ટ્રાય કરજો.. Radhika Nirav Trivedi -
જલેબી
#trendજલેબી એ પુરા ભારત ની બેસ્ટ અને ફેમસ સ્વીટ છે કોઈપણ શહેર હોય કે ગામડું કોઈપણ તહેવાર હોય કે પ્રસંગ "જલેબી" બધા ની બહુ ચર્ચિત ફેવરિટ મીઠાઈ છે પહેલા ના જમાના માં પણ જલેબી નું વર્ણન આપણી ઘણી જ પુસ્તકો માં છે તો જોઈએ કે એ બને છે કેવી રીતે...!!! Naina Bhojak -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ ક્યારેક ઈન્સટંટ જલેબી બનાવવાનું થાય તો આપણે આ રીત દ્વારા સરસ મજાની જલેબી બનાવી શકીએ છીએ અમે તો ટ્રાય કરેલી છે જલદી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે Nidhi Jay Vinda -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
જલેબી (Jalebi Recipe in Gujarati)
#trendજલેબી આપણું રાષ્ટ્રીય સ્વીટ છે . દશેરા ને દિવસે જલેબી સૌથી વધારે ખવાઈ છે. જલેબી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ થી ઓળખાય છે Bhavini Kotak -
કેસર જલેબી (Kesar Jalebi Recipe in Gujarati)
#trend#week1#post3#કેસર_જલેબી ( Kesar Jalebi Recipe in Gujarati ) આ કેસર જલેબી મે પહેલી વાર જ પહેલા એટેમ્પ માં જ આવી બનાવી છે. પણ જલેબી એકદમ જ્યૂસી ને સોફ્ટ બની હતી. મારી મોટી દીકરી ની ખૂબ જ ફેવરિટ આ જલેબી છે. ફરી બનાવીશ તો આનાથી પણ સરસ બનશે. એ મને ખાતરી છે. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
આજે દશેરા નો દિવસ હોય અને આપડે જલેબી ફાફડા ખાઈ એ નય એવું તો કેમ બને... તો આજે મે પણ ફટાફટ બની જાય અને ગરમ ગરમ ભાવે એવી જલેબી બનાવી છે Deepika Parmar -
જલેબી ટાકોઝ
#kitchenqueens#ફ્યુઝનવીકજલેબી અને ટાકો બનું કોમ્બિનેશન છે, સાથે જ વ્હિપ ક્રીમ નુ ફિલિંગ કર્યું છે, ખૂબ જ ટેસ્ટી છે Radhika Nirav Trivedi
More Recipes
ટિપ્પણીઓ (2)