જલેબી(jalebi recipe in gujarati)

Divya Dobariya @cook_24549539
જલેબી(jalebi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં મેંદો, પાણી, લીંબુનો રસ, ઘી, ઈનો નાખી એક જ દિશામાં ખૂબ જ સારી રીતે મિક્સ કરવું. ત્યારબાદ સોસની પ્લાસ્ટિક બોટલ માં અથવા તો પ્લાસ્ટિક બેગનો કોન બનાવી હોલ પાડી તેમાં બધું મિશ્રણ ભરી દેવું. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ આવી જાય એટલે જલેબી તળી લેવી ત્યારબાદ ચાસણીમાં ઉમેરવી. ચાસણીમાં બેથી ત્રણ મિનિટ રાખ્યા બાદ કાઢી લેવી.તો આવી રીતે તૈયાર છે એકદમ ટેસ્ટી મોઢામાં પાણી આવી જાય એવી ક્રિસ્પી જલેબી. તેના પર ડ્રાયફ્રુટ કતરણ નાખીને તેને સજાવી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#ATW2#TheChefStoryWeek2Sweet Recipe ગુજરાતમાં ફાફડા સાથે ખાસ જલેબી બનાવીને પીરસવામાં આવે છે લગ્ન પ્રસંગો માં પણ જલેબી પીરસાય છે...ઘરે જ ઝટપટ જલેબી બનાવવી ખૂબ ઈન્ટરેસ્ટિંગ છે..ઘરમાં જ રહેલા ingradients માંથી જલેબી બની જાય છે અને સૌની ફેવરિટ છે. Sudha Banjara Vasani -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#SJR ઝટપટ બની જાય ને ખાવા માં ક્રિસ્પી કેવી જલેબી આજ મેં બનાવી. Harsha Gohil -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
#મોમકોઈ પણ ઉજ્જવની મીઠાસ વગર અધુરી છે... હું લાવી છું ઇન્સ્ટન્ટ જલેબી Tejal Hiten Sheth -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#Trend, #Week1જલેબી, સૌથી લોકપ્રિય અને મન પસંદ , ભારતીય પારંપરિક મીઠાઈ છે. ઘર ઘર માં બને છે. Dipti Paleja -
જલેબી (Jalebi recipe in gujrati)
ગાંઠિયા સાથે જલેબી હોય તો મોજ પડી જાય... મારા ફૈબા વરસો પહેલા આથો નાખી ને બનાવતા...તો આજે મને થયું લાવ એ રીતે બનાવું..અને એમાં પણ આ લોકડાઉંન ના સમય માં જલેબી ઘરે બનાવી ગાંઠિયા સાથે મોજ માણો. . Thank you મોટા ફૈબા... Sonal Karia -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
જલેબી (jalebi in gujarati)
લગભગ આખા ભારતમાં જલેબી ખૂબ જ ખવાય છે સવારે નાસ્તામાં ગાંઠીયા સાથે હોય કે ડેઝર્ટમાં રબડી સાથે હોય જલેબી એ આપણા ભારતની એક ટ્રેડિશનલ મીઠાઈ છે જે આમ તો ઘીમાં ફ્રાય કરવામાં આવે છે.#વિકમીલ૩ #સ્ટીમ અથવા ફ્રાય #માઇઇબુક #પોસ્ટ ૨૨ Bansi Chotaliya Chavda -
જલેબી(Jalebi recipe in Gujarati)
#trend#પોસ્ટ ૧આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો.. Daksha Vikani -
-
કેસર જલેબી(kesar jalebi recipe in gujarati)
#વેસ્ટગુજરાત ના અમદાવાદ ની ફેમસ કેસર જલેબી જે જેઠાલાલ ની ફેવરીટ છે. બહુ જ સ્વાદીષ્ટ અને રસીલી કેસર જલેબી.... Avani Suba -
જલેબી (jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post8 આજે મેં જલેબી બનાવી છે.મને પીળા કલરની જલેબી બહુ ભાવે. સવાર સવારમાં જલેબી ગાંઠિયા નો નાસ્તો કરવાની બહુ મજા આવે. મારા ઘરમાં દશેરાના દિવસે તો સ્પેશ્યલ જલેબી બને જ.... Kiran Solanki -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#Trend#week-૧ જલેબી નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.નાના મોટા સૌને ભાવે છે. અને તે તરત જ બની જાય છે, આથો દેવાની જરૂર પણ નથીરહેતી તો તૈયાર કરીએ ઇન્સ્ટન્ટ જલેબી. Anupama Mahesh -
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
જલેબી
#goldenapron2#Gujaratદરેક ગુજરાતી લોકો નો સવાર નો નાસ્તો ગાંઠિયા અને જલેબી વગર અધૂરો છે. એમાંથી બધા ની ભાવતી જલેબી આજે મેં ગોલ્ડન એપ્રોન ૨. કોન્ટેસ્ટ માટે બનાવી છે. Ruchee Shah -
ફરાલી જલેબી (Farali Jalebi Recipe In Gujarati)
#trend#week1#જલેબી#cookpadindia#cookpad gujarati#cookpadજલેબી કોને ન ભાવે અને ફાફડા ની સાથે સાઈડ મા જલેબી હોઇ એટલે ડીશ મા ચારચાંદ લાગી જાયપણ વ્રત અને ઉપવાસ મા જલેબી ખાવાનું મન થાય તો શું કરવું એટલે આજે હું અહીં ઉપવાસ મા ફરાલી વાનગી સાથે સાઈડ મા ખાઈ શકાય તેવી ફરાલી જલેબી ની રેસીપી શેર કરુ છુફરાલી જલેબી ખુબજ જલ્દી બની જાય છે અને સ્વાદ મા પણ ટેસ્ટિ લાગે છે Hetal Soni -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#FDSઆપણા મિત્ર એટલે જેની સાથે આપણે સુખ દુઃખ વેચીએ જેમ સમય નીકળતો જાય તેમ આપણી દીકરી જ આપણી મિત્ર થઈ જાય છે જેની સાથે તમામે તમામ સુખ દુખ આપણે વેચી શકીએ છીએ મારી બે દીકરીઓની ભાવતી જલેબી ની રેસીપી આજે હું મુકુ છું. Manisha Hathi -
જલેબી(jalebi recipe in gujarati)
લોક ડાઉન માં જો જલેબી ખાવાનું મન થાય તો બહાર નું ખાવા કરતાં ઘરે જ બનાવો... Meet Delvadiya -
જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
જલેબી ફાફડા#ChooseToCook#દશેરા #વિજયાદશમી#ગુજરાતી_ફેવરેટ_ચા_નાસ્તો#જલેબી_ફાફડા#Happy_Dussera#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી મા ના હાથમાં અન્નપૂર્ણા માતા નો વાસ હતો. એમની જ પાસેથી હું રસોઈ બનાવતાં શીખી છું. ને મારા સાસુ મા ને મારી રસોઈ ખૂબ જ પસંદ હતી. મારી બંન્ને મા ને યાદ કરીને સમર્પિત કરુ છું.ગુજરાતીઓ ની દશેરા, જલેબી ફાફડા વગર થાય જ નહીં.આમેય બારેમાસ ગુજરાતી ઓ જલેબી ફાફડા ખાવાનાં શોખીન છે . પરંતુ ખાસ રવિવાર નો નાસ્તો એટલે જલેબી ફાફડા. ને દશેરા એટલે જલેબી ફાફડા .. ખરૂં ને ????મારી જલેબી તો ઠીક - ઠીક બને છે. પણ પ્લાસ્ટિક ની બોટલ ની મદદ થી હોં ..... પણ ફાફડા ની સરસ ફાવટ નથી. તૂટી જાય ને લાંબા ન બને. તો આવો તૂટયાં - ફૂટ્યાં , આડા - અવળાં ફાફડા ખાવા .. મસાલા ચા સાથે કાચા પપૈયા નો સંભારો, તળેલાં મરચાં ને કઢી સાથે ખાવાનો આનંદ માણો.. આહાહા... જલસો પડી ગયો . ખરૂં ને ?? સ્વાદ સરસ છે. ઘરમાં બધાં ને ભાવ્યાં .😊😊 મારી મહેનત સફળ થઈ.. હાશ.... 👍👍 Manisha Sampat -
કેસર જલેબી (kesar jalebi recipe in Gujarati)
#માઇઇબુક#trendજલેબી એ નાના તથા મોટા બધાની ફેવરિટ હોય છે.પરંતુ ઘર મા બનાવવામાં આવે તો ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે તે બરાબર બનતી નથી. મે એક પરફેક્ટ માપ થી કેસર ની જલેબી બનાવી છે જેમાં મે કોઈ રંગ નો ઉપયોગ કર્યો નથી.આ માપ થી બનાવશો તો ક્યારેય પણ તમારી જલેબી બગડે નહિ. Vishwa Shah -
જલેબી (Jalebi recipe in gujarati)
સ્પેશિયલ કેસર જલેબી.●કેસરયુક્ત જલેબી જે એકદમ ક્રન્ચી બને છે. લોકડાઉનના સમયમાં મધર્સ ડે આવતો હોઈ માટે મમ્મી તેમજ બાળકોને સ્વીટ ખાવાની ઈચ્છા થઇ હોવાથી મેં તેમના માટે આ જલેબી બનાવી છે. કાઠિયાવાડી લાંબા તેમજ વણેલા ગાંઠિયાનો નાસ્તો જલેબી વિના અધુરો લાગે છે. Kashmira Bhuva -
રસીલી જલેબી
#ગુજરાતી ભારત ની ઓલ ટાઇમ ફેવરિટ જલેબી જે સૌ કોઈ ની પસંદ છે અને આ જલેબી ઇન્સ્ટન્ટ બની જાય તેવી છે તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ...... Kala Ramoliya -
કેસરીયા જલેબી
કાઠીયાવાડી પરંપરા માં જલેબી ગાંઠીયા વગર ચાલે જ નહીં ! એમાં જલેબી તો બધા ગુજરાતી ઓની ફેમસ વાનગી છે.આવી જલેબી જેવી વાનગી બનાવો. ને મારી "કેસરીયા જલેબી " એકવાર જરૂર થી બનાવો. અને જલેબી ખાવા ની મજા માણો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
#દશેરાઆજે દશેરા ના દિવસે ફાફડા અને જલેબી બધા ગુજરાતીઓ ખાય છે..આ બે વર્ષ થી હું ફાફડા ઘરે જ બનાવું છું..આ વખતે જલેબી પણ ઘરે જ બનાવી.. બહું જ સરસ બની છે.. બજારમાં મળે એવાં જ.. ફાફડા અને કઢી સાથે જલેબી .કડક અને અંદર થી જયુસી.. Sunita Vaghela -
જલેબી(Jalebi Recipe in Gujarati)
રસદાર અને પારંપારિક જલેબી બનાવવા માટે સુજી જલેબી સરળ ઉપાય છે. સામાન્ય રીતે સુજી જલેબી બનાવવા માટે તેના બેટર એક દિવસ પહેલાં તૈયાર કરવું પડે છે.જ્યારે સુજી જલેબી માટે અગાઉ થી કોઈ તૈયારી કરવાની હોતી નથી instant jalebi સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે#GA4#Week9#fried Nidhi Sanghvi -
-
રબડી વિથ જલેબી
#એનિવર્સરી#ડેઝર્ટજમ્યા પછી બધાં ને કઈક ગળ્યું જોઈતું હોઈ તો આજે લાવી છું ઇન્સ્ટન્ટ જલેબી વિથ રબડી જે નાના મોટા બધાં ને ભાવસે Tejal Hiten Sheth -
ઝટપટ જલેબી
#AV જલેબી એ ગુજરાતી લોકો ની પરંપરાગત અને પ્રિય વાનગી છે.અને વળી આ રેસિપી મા આથો નાખ્યા વગર ફટાફટ બને છે એટલે ઝટપટ જલેબી નામ આપ્યું છે. Varsha Karia I M Crazy About Cooking -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#CDY જલેબી મારી બાળપણની ખૂબ ખૂબ જ ફેવરેટ વાનગી છે મારા નાની ટ્રેડિશનલ રીતે જલેબી બનાવતા તે મને ખૂબ જ ભાવતી અહીં મેઇન્ટેન ટ્રાય કરી છે તે ખૂબ જ સરળ અને ઝડપથી બની જાય છે છતાં ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે Arti Desai -
કેસર જલેબી(Kesar jalebi Recipe in Gujarati)
દશેરાના દિવસે સૌથી વધારે ખાવાથી જલેબી. ઇન્સ્ટન્ટ રીતે બનાવી છે. Chandni Kevin Bhavsar -
જલેબી (Jalebi Recipe in Gujarati)
#trend1 #ટ્રેન્ડ1 પહેલીવાર જલેબી જાતે બનાવવા ની કોશિસ કરી છે, બનાવતા જોઈ છે પણ જાતે કોઈ દિવસ જાતે બનાવી ન હતી અને એક વસ્તુ માની ગઈ અઘરી નથી પરંતુ શાંતિ અને સ્થિરતા સાથે બનાવવામાં આવે એ જરૂરી છે, શરૂઆતમાં સરખો આકાર ન આવ્યો લોટ પતલો થયો અને ગેસ ધીમો ન હતો પછી લોટ ઉમેરી ને ધીમા તાપે બનાવતા ફાઈનલી બની ગઈ ગોળ વળી એના પરથી એક વાત માની લીધી "અસફળતા અને અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી " છેલ્લા બની અને ખુબ સારી બની તો મારા અનુભવ વાળી જલેબી ની રીત તમને કહુ છું. Nidhi Desai
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13311943
ટિપ્પણીઓ