ભરેલા કારેલાનું શાક(bharela karela na saak in Gujarati)

Nikita Donga @cook_22317875
#માઇઇબુક
પોસ્ટ 10
ભરેલા કારેલાનું શાક(bharela karela na saak in Gujarati)
#માઇઇબુક
પોસ્ટ 10
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલાના ટુકડા કરી લો. હવે તેને એક કૂકરમાં થોડું પાણી લઈ તેમાં કારેલાના ટુકડા લઈ તેમાં સહેજ મીઠું નાખી બાફી લો.
- 2
હવે કારેલા બફાઈ જાય પછી મસાલો બનાવો. તેમાં પહેલા સૌપ્રથમ ચોખાના પવા ધોઈ લો તેમાંથી પાણી કાઢીને તેમાં હળદર,મીઠું, લાલ મરચાનો પાઉડર,ગરમ મસાલો, લસણની પેસ્ટ, ઉમેરો. હવે તેને સારી રીતે મિક્સ કરી લો. હવે આપણા કારેલાના મસાલો તૈયાર છે તેને બાફેલા કારેલામાં અંદર ભરી લો.
- 3
હવે એક કઢાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી.ત્યાર બાદ ભરેલા કારેલા ઉમેરો. પછી તેને સારી રીતે તેલમાં મિક્સ કરી લો. હવે તેને થોડી વાર સુધી ગેસ પર રહેવા દો. ત્યારબાદ તેમાં લીલી કોથમીર ઉમેરો.હવે ભરેલા કારેલાનું શાક તૈયાર છે. તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
હું આ ભરેલા કારેલાનું શાક મીઠું અને કડવું બંને બનાવું છું#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
ભરેલા કારેલાનું શાક(bharela karela nu saak in Gujarati)
# સ્પાઈસી#વિકમીલ1વધુ આશાકનુનામ સાંભળતાજ નાના તો ઠીક પણ અમુક યુવા વર્ગને પણ નાકના ટેરવા ચડી જઈનેમો બગાડવા લાગે છે પણ અમારા ઘરમાં આ શાક થાય છે તેથી મે અહીં મૂક્યું છે Avani Dave -
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#week6મે અહીંયા ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે આમ જોઈએ તો કારેલા કોઈને ભાવતા નથી પરંતુ જો આ રીતે ભરી ને કારેલાનું શાક બનાવવામાં આવે તો તેની કડવાશ બહુ ઓછી થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જેથી બધા ખાઈ શકે છે Ankita Solanki -
-
-
-
-
-
-
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#cooksnap Chhallange#Week 2#lunch recipesરેસીપી મે આપણા કુકપેડ ના ઓથર શ્રી વર્ષાબેન દવેની રેસીપી ફોલો કરીને થોડા ફેરફાર સાથે બનાવી છે જે ખૂબજ મસ્ત બની છે થેન્ક્યુ વર્ષા બેન આટલી સરસ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
કારેલા એ ઉનાળાની ઋતુનું શાક છે. કારેલાનો સ્વાદ જેટલો કડવો છે તેટલાં જગુણકારી છે. ડાયાબિટીસના દરદીઓને માટે કારેલાનો જ્યુસ ફાયદેમંદ સાબિત થાય છે. કારેલાનું ભરેલું શાક પણ ખૂબ જ સરસ બને છે.#EB Vibha Mahendra Champaneri -
-
-
કારેલાનું શાક (Karela Shak Recipe in Gujarati)
કારેલાનું શાક (ગળપણ વગર)#EB#Week6#Cookpadindia#CookpadGujarati#Healthyસ્વાદમાં કડવા પણ ગુણ માં પરમ હિતકારી, ઘણા પ્રાચીનકાળથી શાક તરીકે ઉપયોગ થનાર, ભારત માં બધે ઠેકાણે મળી આવે છે.આપણા શરીર માં જેમ ખાટા, ખારા, તીખા, તુરા અને ગળ્યા રસની જરૂર છે તેમ કડવા રસની પણ જરૂર છે. જેનાથી આપણા શરીર ની ક્ષમતા જળવાઈ રહે છે.કરેલાં વિટામીન-એ વધારે પ્રમાણ માં , વિટામીન-સી થોડા પ્રમાણ માં, તેમજ તેની અંદર આયરન અને ફોસ્ફરસ પણ છે. આયરન લીવર અને લોહી માટે ખાસ ઉપયોગી છે. ફોસ્ફરસ હાડકા, દાંત, મગજ અને બીજા શારીરિક અવયવો માટે જરૂરી છે. ડાયાબીટીશ માં ગજબ નો ફાયદો જોવા મળશે. Neelam Patel -
-
કારેલાનું શાક (karela nu shak recipe in Gujarati)
#EB#Week6 કારેલામાં જેટલી કડવાશ તેટલી જ મીઠાસ હોય છે. ગોળની મીઠાશ ને કારેલાની કડવાશ બંને મળીને શાકને એકદમ ટેસ્ટ મળે છે. મારા ઘરમાં તો બધાને ગોળ વગરનું કારેલાનું શાક પણ બહુ ભાવે છે. કારેલા ખૂબ ગુણકારી હોય છે. Nita Prajesh Suthar -
ભરેલ કારેલાનું શાક(bhrela karela saak recipe in Gujarati)
#સુપરશેફ1વિક 1 શાક ,કરીઝ પોષ્ટ 2 Pushpa Kapupara -
-
-
-
-
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
-
કારેલા નું ભરેલું શાક(karela bhrela saak recipe in Gujarati)
#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૫ Dhara Gangdev 1 -
-
સ્વાદિષ્ટ મસાલાથી ભરપૂર ભરેલા કારેલાનું શાક
#SRJ#Post1#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સુપર રેસીપી ઓફ જુન Ramaben Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13077668
ટિપ્પણીઓ