રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઇ ના દાણા કાઢી ને બાફી લો
- 2
પછી એક કડાઈમાં તેલ રેડી ગરમ કરો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ને લાલ થાય ત્યાં સુધી સાંતળો હવે તેમાં ઝીણી સમારેલી કેપ્સિકમ નાખી સાંતળો પછી તેમાં લસણ, આદુ અને મરચા ની પેસ્ટ ઉમેરો હવે તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરો અને તેને ૫ મિનિટ માટે સાંતળો શાક થાય ત્યાં સુધી બીજા ગેસ પર કોલસા ને ગરમ કરવા મૂકો
- 3
હવે તેમાં લાલ મરચું પાઉડર મીઠું અને હળદર નાખી હલાવી લો પછી તેમાં પાણી રેડી ઉકાળો હવે તેમાં મકાઈના બાફેલા દાણા નાખી હલાવી લો પછી તેને ધીમા તાપે ઉકાળો હવે તેમાં ગરમ મસાલો અને કસ્તુરી મેથી નાખો પછી તેમાં ૫ -મિનિટ માટે ગેસ પર ધીમા તાપે ઉકળવા દો હવે ગેસ બંધ કરી દો
- 4
હવે કોલસા બરાબર ગરમ થઈ ગયા છે હવે તેને એક વાટકી માં કોલસા ચીપીયા ની મદદ થી કાઢી લો અને તે વાટકી ને સબ્જી માં વચ્ચે મુકી તે વાટકી માં એક ચમચી ઘી રેડી ઉપર ડીસ ઢાંકી દો અને ૨થી ૩ મિનિટ માટે રહેવા દો પછી તેને અેક પ્લેટ માં કાઢી લો અને લીંબુને સમારી ને સબ્જી ઉપર સજાવી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ દમ બિરિયાની (Vegetable Dum Biriyani Recipe in Gujarati)
#નોર્થ.#નોર્થ ઇન્ડિયા.#Weekend contest.#રેસીપી 57.#sv.I love cooking.નોર્થ પંજાબની ખાસ વખણાતી આઈટમ છે વેજીટેબલ ડમ બિરયાની. અને તે પાર બોઈલ કરીને બેક કરવામાં આવે છે. આ ટેસ્ટમાં ડીલીસયસ છે. થ્રી ઇન વન નીચે રેડ ગ્રેવી વચ્ચે સફેદ ભાત અને ઉપર ગ્રીન વેજીટેબલ્સ. ત્રી રંગા નો કલર છે. Jyoti Shah -
રાજસ્થાની આલુ સબ્જી.(Rajashthani aalu sabji recipe in Gujarati.)
#નોર્થ. આ સબ્જી રાજસ્થાન,મારવાડ ની ખુબજ ફ્રેમસ સબ્જી છે.ખુબજ ટેસ્ટી અને ઝડપથી ઘરમાં ની સામગ્રી થી જ બની જાય છે દહીં વાડી ગ્રેવી એટલી રીચ લાગે કે તમે પંજાબી ગ્રેવી પણ ભુલી જાઓ. Manisha Desai -
-
લીલી મકાઇ ની સબ્જી (Lili Makai Sabji Recipe In Gujarati)
#MFF મૉન્સૂન સિઝન માં લીલી મકાઇ ના ડોડા ખૂબ સરસ મળતાં હોય છે. બહેનો લીલી મકાઇ માંથી ઢોકળાં, પકોડા, ગોટા બનાવતી હોય છે. આજે મેં લીલી મકાઇ ની સબ્જી બનાવી. આ સબ્જી ગરમાગરમ રોટલી સાથે ખૂબ સરસ લાગે છે. 😋 Bhavnaben Adhiya -
-
-
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#નોર્થમે નોર્થ માટે કશ્મીર વાનગી બનાવી છે કશ્મીર મા લાલ મરચા ઉગે છે તો એનો ઉપયોગ કરી ને બનાવી છે કલર ખુબ જ સરસ આવ્યો છે આશા છે તમને ગમશે... H S Panchal -
મકાઇ દમ મસાલા
#indiaમકાઇ દમ મસાલા એ એક સરળ અને બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. બધા ને ભાવે એવી વાનગી છે તાે એકવાર જરૂર થી ઘરે બનાવાે. Ami Adhar Desai -
કોનઁ કેપ્સીકમ સબ્જી(Corn Capsicum Sabji Recipe In Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ22 Shrijal Baraiya -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
-
કોનઁ પનીર સબ્જી (Corn paneer sabji recipe in Gujarati)
#સુપરશેફ5#માઇઇબુક##પોસ્ટ ૧૭# નીલમ પટેલ (Neelam Patel) -
મીક્સ વેજીટેબલ પંજાબી ગ્રેવી મસાલા(Mix Vegetable Punjabi Grevy Masala Recipe In Gujarati)
#નોર્થ #પંજાબ Kshama Himesh Upadhyay -
-
દમ દાળ તડકા (Dum Dal Tadka Recipe In Gujarati)
આ મારી નવી રીત થી બનાવેલી" દમ દાળ તડકા " છે મગ ની દાળ ની આ નવી રીત તમને જરૂર થી ગમશે ગુજરાતી મગ ની દાળ નુ આ પંજાબી ફ્યુજન છે ચોક્કસ થી ટ્રાય કરજો sonal hitesh panchal -
પનીર મખની દમ બિરયાની (Paneer Makhani Dum Biryani Recipe In Gujarati)
બિરયાની એ એક ફ્લેવર ફુલ ડિશ હોય છે બિરયાની ઘણા અલગ અલગ પ્રકારે બનાવી શકાય આજે મેં પંજાબી સ્ટાઇલ પનીર મખની દમ બિરયાની બનાવી છે આ બિરયાની માં વસંતના મસાલા ઉમેરવાથી તેનો સ્વાદ અનેક ગણો વધી ગયો છે#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
વડોદરા ની ફેમસ મટકા દમ બિરયાની (Vadodara Famous Matka Dum Biryani Recipe In Gujarati)
#CTબિરયાની ભારતીય ઉપમહાદ્રીપ નુ ચોખા ની સાથે શાકભાજી અને માઁસ થી બનતુ પ્રસિધ્ઘ અને લોકપ્રિય વ્યંજન છે.આ મહાદ્રીપ મા તો લોકપ્રિય છે જ પણ દુનિયાભર મા વસેલા અનિવાસી ભારતીયો વચ્ચે પણ માંગ ઓછી નથી.તેના પ્રમુખ અવયવ ચોખા.મસાલા.મસૂર દાલ.માઁસ અને શાકભાજી છે.બિરયાની બે પ્રકાર થી બનાવામા આવે છે.પાક્કી બિરયાની અને કાચી બિરયાની.બિરયાની ના પ્રમુખ પ્રકાર છે:-સિંધી બિરયાની.હૈદરાબાદી બિરયાની.તલશસેરી બિરયાની.કલકતા બિરયાની.મેમોની બિરયાની.ડિંડીગુલ બિરયાની.કલ્યાણી બિરયાની.ચિકન બિરયાની.આજે મે બનાવી છે મારા સીટી ની ફેમસ વાનગી મટકા દમ બિરયાની. Mittal m 2411 -
-
ફ્રેશ મકાઇ વડા (Fresh Corn Vada Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiફ્રેશ મકાઇ વડા Ketki Dave -
વ્હાઈટ મકાઇ ના મિક્સ ઢોકળા (White Makai Mix Dhokla Recipe In Gujarati
#DRC મકાઇ ના મિક્સ ઢોકળા રેસીપી ચેલેન્જવ્હાઈટ મકાઇ ના ઢોકળા ઢોકળા બધાં જ સૌથી પસંદ હોય છે વાઇટમકાઇ ના ઢોકળા મિક્સ ઢોકળા ઇનસટ રેસીપી બનાવી શકાય છે વાઇટમકાઇ ના ઢોકળા સોફ્ટ અને જાળીદાર બંનાવી શકાય છે મકાઇ નો લોટ પચાવવા સહેલો પડે છે લેડીસ નેં kitty party માં લઇ જવામાં આવે છે બાળકો લંચ બોક્સમાં પસંદ કરે છે પારૂલ મોઢા -
કોર્ન પનીર કેપ્સિકમ (પંજાબી સબ્જી) (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#goldenapron3#week 16 Taru Makhecha -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ એક પંજાબી વાનગી છે.આ નાના મોટા બધા ને ભાવે છે.મારા ઘર માં બધાને પંજાબી વાનગી બહુ જ ભાવે છે.એટલે હું અવારનવાર પંજાબી વાનગી બનાવું છું. Hetal Panchal -
-
મુરાદાબાદી દાલ(Muradabadi Dal Recipe In Gujarati)
#નોર્થઉતર પ્રદેશ માં મુરાદાબાદ માં આ દાલ ફેમસ છે Heena Upadhyay -
પનીર સબ્જી(Paneer sabji recipe in Gujarati)
#MW2 અમે દર અઠવાડિયે પંજાબી બનાવીએ છીએ સાથે અમારે પુલાવ તો હોય જ 😊 આઇ લાઇક પુલાવ 😋😋 Pina Mandaliya -
More Recipes
ટિપ્પણીઓ (4)