રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1/2 કપઘઉં નો લોટ
  3. 1 ચમચીજીરુ
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 2પાવરા તેલ મોંન માટે
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાવલ માં ઘઉં મેંદો બને લોટ જીરુ મરી પાઉડર અને મોણ નાખી બધું મિક્સ કરી લોટ બાંધો. હવે તેના લુવા પડી દો

  2. 2

    હવે રોટલી વણી તેના પર તેલ અને લોટ લગાવી ગોળ વળી તેના કટ કરી ગોળ કરી પાછું વણવું ત્રિકોણ શેપ માં

  3. 3

    ઉપર થી મરી લગાવી દેવા.ત્યાર છે મઠરી.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes