રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
3 વ્યક્તિ
  1. 250 ગ્રામમેંદો
  2. 2 ચમચીચણાનો લોટ
  3. 50 ગ્રામઘી
  4. 1/2 ચમચીમીઠું
  5. 1/2 કપપાણી
  6. 1/4 ચમચીમરી પાઉડર
  7. 1/4 ચમચીઅજમો
  8. 1/4 ચમચીજીરૂ
  9. અન્ય સામગ્રી
  10. ઘી
  11. લોટ
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદો,ચણાનો લોટ ચાળી લો.

  2. 2

    હવે તેમાં મીઠું,મરી પાઉડર,અજમો હાથ થી મસળી ને જીરૂ બધુ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    હવે ઘી નુ મોણ ઉમેરી મિક્સ કરી પાણી થી કણક તૈયાર કરી ઢાંકી ને 20 મિનિટ રાખી દો.

  4. 4

    હવે કણક મસળી તેના લૂઆ કરી મોટી રોટલી તૈયાર કરો.હવે અએક મા ઘી લગાવી લોટ છાટી બીજી રોટલી મૂકી સહેજ પ્રેસ કરી રોલ કરો.તેને ચપ્પુ થી નાના કટ(ગોરણા) કરો.

  5. 5

    હવે એક ગોરણા ને વચ્ચે થી પ્રેસ કરી પૂરી વણી લો.આમ,બધી વણી ચપ્પા થી સહેજ કાણા કરીલો.

  6. 6

    હવે 10મિનિટ સૂકાવા દો.પછી તેલ ગરમ મૂકી મધ્યમ આચ પર ગોલ્ડન બ્રાઉન તળી સવૅ કરો.

  7. 7

    તૈયાર છે મઠરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes