મઠરી (Mathri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા નાં લોટ મા નવસેકા ઘી નું મોણ આપી જોઈતા પ્રમાણે પાણી લઈ કઠણ લોટ બાંધો થોડા તલ પણ એડ કરવા.
- 2
ખાંડ ની બે તાર ની ચાસણી બનાવી લો.તેમાં બે ચમચી ઘી નાખી દો.
- 3
પૂરી માં ચાકા કે ચમચી મારી કાપા જેવું કરવુજેથી પુરિ ફૂલે નહિ. હવે તેને ધીમા તાપે ગુલાબી તળી ચાસણી માં નાખી થોડી વાર માં કાઢી લો ઉપર તલ છાંટી દો.
- 4
લોટ નેં કૂણવી નેં તેની ગોળ પૂરી બનાવો અથવા મોટો જાડી પૂરી વણી વાટકી થી નાની નાની પૂરી બનાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મઠરી (Mathri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14date22-6-2020#વિકમીલ2#sweet#પોસ્ટ-2મઠરી એ પરંપરાગત વાનગી છે, મીઠાઈ છે અને ઠાકોર જી ને પ્રસાદ મા ધરાય છેઘઉં અને મેંદા બને થી બની શકે છે ખાવા મા સ્વાદિષ્ટ અને પોચી બને છે. Varsha Karia I M Crazy About Cooking -
મીઠી મઠરી(mithi mathri recipe in gujarati)
ગુજરાતી સાતમ આઠમ ના તહેવાર માં મીઠી પૂરી દરેકના ઘરમાં બનતી હોય મેં તેને કુકી કટરથી શેપ આપીને બનાવી, જેથી બાળકોને નવું ગમે ્્#સાતમ#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
મઠરી(Mathri Recipe in Gujarati)
#કૂકબુક#post2દિવાળી મા મારે ત્યાં મઠરી ખાસ બને. મઠરી લામ્બો સમય સારી રે છે વડી સ્વાદિષ્ટ પણ એવી જ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
મોરીનગા મઠરી (Moringa mathri recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ2માનનીય પ્રધાનમંત્રી એ કહ્યા પછી સરગવાના પાન ના પરાઠા બહુ ટ્રેન્ડિંગ થયા. મેં પણ બનાવ્યા. પણ પરાઠા સિવાય બીજી ઘણી વાનગી પણ બનાવી. તહેવાર ના આગમન સાથે ગૃહિણીઓ નવા નવા નાસ્તા અને મીઠાઈ બનાવા માં લાગી જાય છે.પોષકતત્વો થી ભરપૂર એવા સરગવાના પાન નો ઉપયોગ મેં મઠરી બનાવા માં કર્યો છે. તો સ્વાદ સાથે સ્વાસ્થ્યપ્રદ પણ ખરું. અને એક જાગૃત ગૃહિણી ને એ જ જોઈતું હોય ને?આપણે સૌ સરગવાના પાન ના લાભ, પોષકતત્વ થી માહિતગાર જ છીએ એટલે એની ચર્ચા કર્યા વિના સીધા રેસીપી જોઈએ. Deepa Rupani -
-
મઠરી (Mathri recipe in Gujarati)
#કુકબુકPost-2દિવાળી માં બનાવામાં આવતા નાસ્તા માટે બેસ્ટ છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મીઠી મઠરી (Mithi Mathri recipe in Gujarati)
#કૂકબુક#ખાંડ કોટેડ મીઠી મઠરી લાંબા સમય સુધી સારી રહે છે. હોળી, દિવાળી અને કરવાચોથ જેવા તહેવાર માં બનાવાય છે. ટ્રેડિશનલ સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ છે. Dipika Bhalla -
-
-
ડિફરન્ટ શેપ મઠરી (Mathri Recipe in Gujarati)
દિવાળી માં નમકીન બનાવીએ છીએ, એમાં જુદી જુદી રીતે અલગ અલગ શેપમા બનાવી એ તો સરસ લાગે અને ખાવી પણ ગમશે.#દિવાળી#કુકબૂક Rajni Sanghavi -
-
-
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પાઈરલ મઠરી (Spiral Mathri Recipe In Gujarati)
કરણ ત્રિપાઠી જી ની Recipe ફોલો કરીને પેહલી જ વાર બનાવી હતી,ખૂબ મસ્ત બની હતી.બધા ખુશ Anupa Prajapati -
મઠરી (mathri recipe in Gujarati)
# MA# Cookpad Gujarati#MothersDayContestમારી મધર જુદી જુદી મઠરી બનાવી ને અમને નાસ્તા મા આપતા,એમાની એક મઠરી ની રેસીપી મમ્મી ને યાદ કરી ને બનાવી છે,My mother is best mom 🥰“ મા એ મા “naynashah
-
અચારી મઠરી (Achari Mathri Recipe In Gujarati)
મઠરી એ બધાજ ફરસાણ પૈકી એક સર્વમય ફરસાણ છે#EB#week4#acharmasala#અચારમસાલો#acharimathri#mathari#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
મઠરી -(mathri recipe in gujarati)
#સાતમરેગુલર નાસ્તા મા બનતી રેસીપી છે જે એક જ લોટ મા થી બની જાય છે. જીદા આકાર આપી ને બે રેસીપી બની જાય છે . 8,10દિવસ સ્ટોર કરી શકાય છે , ટી ટાઈમ સ્નેકસ અને કોરા નાસ્તા ની શ્રેષ્ઠ આઈટમ છે. આ સ્નેકસ રેસીપી બનાવી ને છટ્ટ,સાતમ એન્જાય કરો.્ Saroj Shah -
-
-
સ્વીટ ફિંગર્સ મઠરી (Sweet Fingers Mathri Recipe In Gujarati)
#MAઆ મઠરી મારી મમ્મી વારેઘડીએ બનાવતી, અને અમને જોડે બેસાડી શીખવાડતી મારી મમ્મી દિવાળી માં મઠરી થી શરૂઆત કરતી ,મમ્મી એ શીખવેલી મઠરી મેં અહીં તમને બતાવી છે આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
-
-
મઠરી(Mathri Recipe in Gujarati)
આ મઠરી મેંદા માંથી બનાવા માં આવે છે પણ મેં આજે ઘઉં ના લોટ થી બનાવી છે. ખુબ સરસ બની છે એને 10 થી 15 દિવસ સ્ટોર કરી શકાય છે દિવાળી માં એકદમ ડિફરન્ટ નાસ્તો લાગશે. Minaxi Rohit -
રેઈનબો મઠરી(rainbow mathri recipe in gujarati)
તહેવારોમાં નવીન નાસ્તા ખુબ જ બનતા હોય છે. એમા પણ તળેલા અને કલરફુલ અને એક દમ સ્વાદિષ્ટ નાસ્તો જોઈ ને બાળકોને તો જલસો જ જલસો. અને આપણે જાતે જ બનાવેલા હોય એટલે મમ્મી ઓને પણ આરોગ્ય બાબતે નીરાંત... #માઇઇબુક પોસ્ટ 21#સુપરશેફ3 Riddhi Ankit Kamani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16215338
ટિપ્પણીઓ