પાસ્તા (pasta recipe in Gujarati)

Anmol Rudwani
Anmol Rudwani @cook_26389303
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપપાસ્તા
  2. 1/2 કપગાજર, કેપ્સિકમ, ટામેટાં, ડુંગળી, લસણ
  3. 2 ચમચીતેલ
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1 ચમચીઓરેગાનો અને લાલ મરચાના ટુકડા
  6. પાસ્તાને બોઇલ કરવા માટેનું પાણી
  7. 1મેગી મસાલા
  8. 1 ટીસ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    પાસ્તા ઉકાળો

  2. 2

    એક પેનમાં તેલ અને બધી શાકભાજી ઉમેરો

  3. 3

    તેમાં પાસ્તા અને હળદર અને મેગી મસાલા અને મીઠું નાખો અને તેમાં ઓરેગાનો અને લાલ મરચુ નાખીને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anmol Rudwani
Anmol Rudwani @cook_26389303
પર

ટિપ્પણીઓ

Similar Recipes