લાલ તીખી ચટણી(lal tikhi Chutney in Gujarati)

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @cook_20102359
Jamnagar

#માઇઇબુક પોસ્ટ 15

શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 1 કપલસણ ની કડીઓ
  2. 1 કપલાલ મરચું પાઉડર
  3. 1ટામેટું
  4. 1 ચમચીરાઈ
  5. 1 ચમચીજીરું
  6. 1 ચમચીધાણા જીરું પાઉડર
  7. ચપટીહીંગ
  8. 3 ચમચીતેલ
  9. મીઠુ સ્વાદમુજબ
  10. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક મિક્સચર જાર માં લસણ, લાલ મરચું, ટમેટાના કટકા,ધાણાજીરું, મીઠુ નાખીને સારી રીતે પીસી લેવું. જરૂર પડે તો પાણી નાખવું.

  2. 2

    એક વાસણ મા તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરૂ અને હિંગ નાખો અને બનાવેલી પેસ્ટ ઉમેરો. થોડું સાંતડવા દો અને પછી પાણી ઉમેરી મિક્સ કરી લો. તેલ છુટુ પડે તેટલું પકાવુ. તો તૈયાર છે લસણ ટામેટાં ની તિખી ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @cook_20102359
પર
Jamnagar
Engineer from mind Chef from heartFollow me for my creative receipes with a healthy touch.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes