કેસર બાસુંદી (Kesar Badundi recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા બધું ઉપર આપેલ વસ્તી તૈયાર કરવાની.
- 2
હવે દૂધ ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરો.દૂધ ને ધીમી ફ્લેમ્ રાખી ઊકડો.દૂધ ઉકળે ટિયા સુધી માં બદામ, કાજુ, પિસ્તા જીના સમારી લો.
- 3
હવે દૂધ ઉકડી ગયું છે તો તેમાં સમારેલા કાજુ બદામ પિસ્તા ઉમેરીસુ.પછી તેને ગેસ ની ફ્લમ ધીમી રાખી હલાવસુ.એકદમ ધટ્ટ થઈ ટિયા સુધી.
- 4
હવે દૂધ એકદમ ઘટ્ટ થઈ ને ૧/૩ ભાગ જેટલું થઈ જઈ એટલે તેમાં ખાંડ અને એલચી પાવડર અને કેસર નાખી ને તેને ૨-૩ મિનિટ સુધી હલાવો.
- 5
હવે બાસુંદી એકદમ ઘટ્ટ થઈ ગઈ ને ત્યાર થઈ ગઈ છે હવે તેને એક સુરવિંગ બાઉલ માં લો. તેને સર્વ કરવા માટે પિસ્તા થી ગાર્નિશ કરો. તૈયાર છે કેસર બાસુંદી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર બાસુંદી(Kesar basundi recipe in gujarati)
ગરમી ની ધીરે ધીરે શરૂઆત થય રહિ છે ત્યારે ઠન્ડિ વસ્તુ ખુબ જ ભાવે છે.એમા પણ જો બાસુંદી મળી જાય તો ખુબ જ મઝા આવી જાય.આજે અહિ મે કાંદોઇ સ્ટાઇલ મા કેસર બાસુંદી બનાવી છે.જે ખુબ જ મસ્ત અને ટેસ્ટી બની છે. Sapana Kanani -
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Matka Kulfi Recipe In Gujar
હોળી ના શુભ તહેવાર ની સૌને શુભેચ્છા.આજે Cookpad પર મારી ૨૦૦ મી રેસીપી પોસ્ટ કરી આનંદ થયો. ગુજરાત અને રાજસ્થાનની હોળી મુખ્ય હોય છે.ખુશી અને રંગો નો તહેવાર દેશમાં ધામધૂમથી ઉજવાય છે.તહેવાર પર જાતજાતના પકવાન બને છે.આજે મે કેસર પિસ્તા મટકા કુલ્ફી બનાવી છે.બ્રેડ,દૂધ અને મલાઈ જેવા ઘરના સામાન થી બનાવી છે. Bhavna Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
બદામ કેસર ખીર (badam kesar Kheer recipe in Gujarati)
#goldenapron3#week22#માઇઇબુક#પોસ્ટ3 Nikita Donga -
કેસર બાસુંદી (Kesar Basundi Recipe In Gujarati)
કેસર બાસુંદી એક સ્વીટ ડીશ છેતેહવારો મા બનાવે છે બધાજમણવારમાં પણ બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છેબાસુંદી થોડી ઘાટી હોય છે#mr chef Nidhi Bole -
કેસર ફાલુદા.(Kesar Falooda Recipe in Gujarati)
#RB5 ફાલુદો એ ઉનાળામાં પીવાતું સ્વાદિષ્ટ પીણું છે. અમારા ઘરમાં સૌનું મનપસંદ પીણું છે. ઘરે પણ ખૂબ જ સરળ રીતે ઓછા સમયમાં તૈયાર થાય છે. Bhavna Desai -
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ કેસર મેંગો આઈસક્રીમ (dryfruit kesar mango icecream Re
#વિક્મીલ2#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ10 Krishna Hiral Bodar -
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
-
ડ્રાઇફ્રૂટ બાસુંદી(Basundi recipe in gujarati)
#વેસ્ટ#સાતમ બાસુંદી - તે એક સમૃદ્ધ ભારતીય મીઠાઈ છે જે દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ..બાસુંદી એ મીઠું જાડું દૂધ છે...જેમાં કેસર અને દ્રાયફ્રૂટ ઉમેરો બનાવવામાં આવે છે... જે આપના ગુજરાત અને મહારાષ્ટ્ર માં ખુબ જ લોકપ્રિય ગણાય છે ..તહેવારો માં બધા ના ઘરે ખાસ બનતી હોય છે...કારણકે એક તો ઘરની ખુબ j ochi સામગ્રી થી બને છે અને જલ્દી બની જાય છે...બાસુંદી માં દૂધ ને ખૂબ જ ઉકાળવામાં આવે છે ..જ્યાં સુધી ગત્ત ના બની જાય. અને કેસર ડ્રાયફ્રૂટ થી ભરપુર ઠંડી ઠંડી ખાવાની મજા જ અલગ છે. તો તમે પણ જરૂર થી બનાવજો. ..😋👍 Twinkal Kalpesh Kabrawala -
-
-
કેસર પિસ્તા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week8#આલમન્ડ Dharmeshree Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12341739
ટિપ્પણીઓ