ફ્રેનકી (frankie in Gujarati)
#goldenapron3#week9
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ અને એક મેંદાના લોટમાં ૩ ચમચી તેલ નાખી અને રોટલી જેવો લોટ બાંધી લો. હવે તેની રોટલી વણી અને ધીમા તાપે એક બાજુ શેકી લો.
- 2
હવે ફ્રેન્કી નો મસાલો બનાવવા માટે એક પેનમાં ચાર ચમચી તેલ ઉમેરો તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરો. હવે તેમાં લાલ મરચું પાઉડર સ્વાદાનુસાર મીઠું લીંબુ અને ગરમ મસાલો અને કોથમીર ઉમેરી દો.
- 3
હવે તેમાં બાફેલા અને મેશ કરેલા બટેટા ઉમેરી દો. હવે એક બાજુ શેકેલી રોટલીને લોટીમાં તેલ નાખીને બીજી બાજુ શેકી લો. હવે તેના પર મસાલાનો રોલવાળી અને ઉમેરો અને તેની ઉપર ડુંગળી અને ફ્રેન્કી નો મસાલો છાંટી દો હવે તેનો રોલ વાળી લો અને તેના પર ચીઝ ખમણી લો. અને તેને ફૂદીનાની લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#vegfrankie#kathiroll#wraps#onepotmeal#healthyrecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
મુંબઈ સ્ટાઇલ સેઝવાન આલુ ટીકી ફ્રેન્કી(Mumbai Style Schezwan Aloo Tikki Frankie Recipe In Gujarati)
આ રેસિપી મધર્સ ડે સ્પેશિયલ છે કેમકે આ ફ્રેન્કી મારા માટે બહુ સ્પેશ્યલ છે આ રેસિપી મારા મમ્મીના હાથની મને બહુ જ ભાવે છે અને હું એની પાસેથી શીખી છું આમ જોઈએ તો ફ્રેન્કી અનેક રીતે બનતી હોય છે ચાઈનીઝ પંજાબી પનીર ભુરજી ફ્રેન્કી હોય છે.અહીં આલુ ટીક્કી સાથે સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ ટેસ્ટી બની છે#MA Nidhi Jay Vinda -
-
વેજ કોમ્બિનેશન ફ્રેન્કી (Veg Combination Frankie Recipe in Gujarati)
#ટ્રેન્ડિંગ વાનગી Hetal Siddhpura -
-
-
વેજીટેબલ ફ્રેન્કી (Vegetable Frankie Recipe in Gujarati)
#KS6Kitchen star challenge Kajal Ankur Dholakia -
-
પુડલા ફ્રેન્કી (Pudla frankie recipe in Gujarati)
#trendપુડલા ફ્રેન્કી એ એક ઇનોવેટિવ રેસીપી છે. ફ્રેન્કી નો ટેસ્ટ બધાને ખૂબ જ સારો લાગતો હોય છે. તેને વધુ હેલ્ધી બનાવવા માટે મેં પુડલાની સાથે ફ્રેન્કી બનાવી છે. Asmita Rupani -
-
-
-
-
-
ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati)
#GA4#Weak10#Frozenહેલો, ફ્રેન્ડ્સ આજે સમોસાની રેસિપી તમારી સાથે શેર કરું છું જેમાં મેં સમોસા વાળીને એક દિવસ ફ્રીઝમાં રાખી બીજે દિવસે તળીને તૈયાર કરેલા છે. Falguni Nagadiya -
-
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#CookpadIndia Amee Shaherawala -
-
આલુ પરોઠા, (પીઝા સ્ટાઇલ) (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1 આજે બધાને કઈ ને કઈ નવીનતા જોઈએ છે.તે પછી કોઈ પણ જાતનું ભોજન કેમ ના હોય. હું આજે આલુ પરોઠા પીઝા સ્ટાઇલ બનાવું છે જે જોઈને જ મોઢામાં પાણી લાવે છે તો ખાવામાં તો કેવા હશે . અત્યાર ના બાળકો ને તો રોજ પીઝા ના ખવડાવી શકાય પણ આ આલુ પરોઠા વિવિધ રીતે બનાવી ખવડાવી શકાય. Anupama Mahesh -
આલુ પરોઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2આજે મેં ડિનરમાં આલુ પરોઠા બનાવેલા જે ખૂબ જ ટેસ્ટી બનેલા હતા એકદમ જલ્દી ફટાફટ બની જાય છે. Komal Batavia -
-
સમોસા ચાટ (Samosa chat recipe in gujarati)
#goldenapron3 #week13 #chaat. #મોમ હેલ્લો ફ્રેન્ડ આજે મે મારી દીકરીની ફેવરીટ ચાટ બનાવી છે.જે તમને પણ પસંદ આવશે. Sudha B Savani -
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#આલુહેલ્લો ફ્રેન્ડ આજે મે બધાને ભાવે તેવી આલું સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું. Sudha B Savani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13108639
ટિપ્પણીઓ