સ્ટફડ ઓનિયન સબ્જી(stuff onion sabji in Gujarati)

સ્ટફડ ઓનિયન સબ્જી(stuff onion sabji in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આ રીતે નાની ડુંગળી લો... પછી તેના છિલકા (ફોતરા) ઉતારી લો... પછી ચણાના લોટના મસાલો બનાવવા માટેની સામગ્રી તૈયાર કરો....
- 2
ચણાના લોટને ધીમા ગેસ પર રાખી અને બે મિનિટ માટે શેકી લો...
- 3
શેકાઈ જાય પછી તેમાં મરચું, મીઠું, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો, ઉમેરી મિક્સ કરી લો... પછી ડુંગળીના વચ્ચેથી કાપા પાડી લો....
- 4
૧ નંગ ટમેટું સુધારી મિક્સરમાં ક્રશ કરી લો.. અને ગ્રેવી તૈયાર કરો..
- 5
પછી કૂકરમાં 3 ચમચા તેલ મૂકી રાઈ, જીરું, તમાલપત્ર, સૂકું લાલ મરચું, હિંગ ઉમેરો પછી તેમાં તૈયાર કરેલી ટામેટા ની ગ્રેવી ઉમેરો... પછી મસાલો ભરેલી ડુંગળી ઉમેરો અને એક સીટી લઇ લો...
- 6
આ શાક ખૂબ ઝડપથી બની જાય છે. અને ચોમાસાની સિઝનમાં આવો મસ્ત મજાનું મસાલા શાક મળી જાય તો પછી પૂછવું જ શું???
- 7
આ શાક ભાખરી, પરાઠા, કે ખીચડી-કઢી સાથે પણ ખુબ સરસ લાગે છે. અને પાછું હેલ્થી, ટેસ્ટી છે. તો મિત્રો મારી રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો અને તમે પણ ટ્રાય કરજો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ટીંડોળા નું ગ્રેવીવાળું શાક(tindola saak recipe in Gujarati (
#સુપરશેફ1#શાક અને કરીશ#week1 Khyati Joshi Trivedi -
દૂધી ચણાની દાળનું શાક(dudhi chana dal saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ Khyati Joshi Trivedi -
-
પનીર ટીક્કા સબ્જી (paneer tika sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#માઇઇબુક પોસ્ટ 23 Vaghela bhavisha -
ફુલ ડિનર પ્લેટર(full dinner plater in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#વિકમીલ૩#બાફેલુ/શેકેલું#સુપરશેફ1#ગ્રેવી વાળું શાક Khyati Joshi Trivedi -
-
લીલા કાચા ટામેટા અને સેવ નું શાક(lila kacha tamato and sev nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ#week1 Khyati Joshi Trivedi -
મિક્સ કઠોળની સબ્જી (mix kathol sabji recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#post30 આજે મેં મિક્સ કઠોળ ની સબ્જી બનાવી છે. ચોમાસામાં અમુક શાક જ આવતા હોય છે, ત્યારે કઠોળ ઘરમાં હોય તો કઠોળની ટેસ્ટી સબ્જી બનાવી શકાય છે. Kiran Solanki -
બટાકા નુ રસાવાળુ શાક સાથે ખીચડી કઢી
#સુપરશેફ1#શાક અને કરીશ બાળકોથી લઇ મોટાઓ દરેક ને બટાકાનું રસાવાળું શાક પ્રિય હોય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
મઠનું શાક(math nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક કઠોળમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન હોય છે. જે બાળકોથી લઈને મોટાઓ દરેક ને ઉપયોગી છે.. આપણે અઠવાડિયામાં કઠોળ નો પણ સમાવેશ કરતા હોઈએ છીએ.. તેનાથી તાકાત પણ આવે છે. આમ કઠોળ અનેક રીતે ઉપયોગી છે.... Khyati Joshi Trivedi -
હેલ્ધી મલ્ટીગ્રેઇન ક્રિસ્પી મગ ચાટ(healthy crispy mung chaat in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ23#વિકમીલ૩#તળેલું/ફ્રાય#steam#સુપરશેફ1 આપણે બજારમાં જઈએ તો ઘૂઘરા ચાટ, સમોસા ચાટ, એવું ઘણું બધું ખાતા હોય છે.. તો તેના પરથી મેં આજે પ્રેરણા લઈને હેલ્થી મલ્ટીગ્રેઇન મગ ચાટ બનાવી છે. કેમકે મારી દીકરીને પણ તે પસંદ છે. તેણે પણ ખૂબ પસંદ કરી.. અને હા આમાંથી આપણે ત્રણ જાતની રેસિપી બનાવી શકાય છે...1-- મલ્ટીગ્રેઇન ક્રિસ્પી પૂરી2--- મગ ચાટ3---- ચણાના લોટની સેવ તો ચાલો જણાવી દઉં તેની રેસીપી..... Khyati Joshi Trivedi -
-
-
-
દેશી ચણા(desi chana recipe in Gujarati)
#સુપરશેફ2#flour#week2 મિત્રો આજે આપની માટે દેશી ચણા નું શાક લઈને આવીછું. જે કાઠીયાવાડમાં દરેક ગુજરાતીઓના ઘરમાં દર શુક્રવારે બનતુ શાક છે... જેનાથી આપણને ખૂબ પ્રોટીન મળે છે તાકાત મલે છે.... અને આપણા વડીલો કહેતા હતા કે ચણામાં ખૂબ શક્તિ રહેલી છે... અને આમ પણ આપણે ચણા નો ઉપયોગ ભેળ માં, ચાટ માં, ફણગાવેલા ચણાની કરી બનાવીને કરતા હોઈએ છીએ..... Khyati Joshi Trivedi -
-
-
-
આલુ સબ્જી (Aloo Sabji Recipe In Gujarati)
#નોર્થ આ સબ્જી રાજસ્થાન ના મારવાડની ખૂબ પ્રખ્યાત રેસીપી છે. જે ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર બને છે. સાથે ગ્રેવીવાળી હોય એટલે બાળકોને પણ મજા આવે છે.... તે પણ હોશે હોશે ખાઈ લે છે.... અને સાથે સાથે જીરા પરાઠા હોય તો ખાવાની મજા પડી જાય... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
કોથમીર સબ્જી (Coriander Sabji Recipe in Gujarati)
#MW4#કોથમીર ની સબ્જી હેલો ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે મારી ઇનોવેટિવ રેસીપી શેર કરી રહી છું... ખૂબ ખૂબ વિચારને અંતે મને આ રેસીપી કરવાની ઈચ્છા થઈ... Khyati Joshi Trivedi -
ઓપન સ્ટફડ ઈડલી
#વિકમીલ૧#તીખી હેલો ફ્રેન્ડ્સ, આપને સૌને ખબર છે કે ઘણા લોકો સ્ટફડ ઇડલી બનાવતા હોય છે. પણ મેં આજે કંઈક અલગ ટ્રાય કરી. મેં ઓપન સ્ટફડ ઈડલી બનાવી અને ખુબ સરસ બની... તો ચાલો મને પણ જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
-
-
ઢોસા ની સબ્જી
#મોમ માં. કહેવાય છે ને જનનીની જોડ સખી નહી જડે રે લોલ. એ ભગવાને મા સિવાય બીજી કોઈ તમને સખી નહી મળે. માં છે આપણી સાથે મિત્ર બનીને રહે છે. અરે આપણને બધું જ શીખવાડે છે. આ સબ્જી પણ હું મારા મમ્મી પાસેથી શીખી. તે પણ ખુબ સરસ રસોઇ બનાવતા, અને અમે પ્રેમથી હોંશે હોંશે ખાઇ લેતા. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
More Recipes
ટિપ્પણીઓ (4)