દાણા મેથી નું શાક(Dana methi nu shaak recipe in Gujarati)

Dhara Jani @dharajani1313
દાણા મેથી નું શાક(Dana methi nu shaak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી દાણા ને પાણી મા સાત થી આઠ કલાક પલાળો.હવે તેને ૩ થી ૪ વાર પાણી થી ધોઈ નાખો.હવે એક તપેલી માં ગરમ પાણી કરી તેમાં મેથી ને એક ઉભરો આવે તેમ ગરમ કરી મેથી દાણા ને ફરી એક વખત સાફ કરી લો. કડવાહટ નીકળી જસે.
- 2
હવે એક બાઉલ માં તેલ મૂકો.તેમાં રાઈ,જીરું ઉમેરો...હવે તેમાં લસણ ઝીણા મરચા સમારેલું એડ કરો.તેમાં લાલ મરચા પાઉડર, જીરું પાઉડર,હળદળ ઉમેરી હલાવો.હવે તેમાં ડુંગળી ઉમેરો.સ્વાદ અનુસાર મીઠું એડ કરી મેથી દાણા એડ કરી હલાવો.
- 3
હવે દસ મિનિટ સુધી ચડાવ્યા પછી તેમાં ગોળ ઉમેરો ગરમ મસાલા પાઉડર, આમચૂર પાઉડર સ્વાદ મુજબ ઉમેરો...૨ k ૩ મિનીટ સુધી પકાવો....
- 4
હવે તૈયાર છે દાનામેથી નું યમ્મી ટેસ્ટી હેલ્ધી spicy શાક.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી દાણા નું શાક(Methi dana shaak recipe in Gujarati)
#GA4#week2#fenugreekસુકેલી મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરકારક છે તે બધા રોગોમાં અકસીર ઈલાજ છે જો આવી રીતે થોડા મગમાં સુકેલી મેથીના દાણા નાખી અને શાક બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી બને છે Krupa Ashwin lakhani -
મેથી દાણા નું શાક(Methi dAna shaak recipe in Gujarati)
#GA4#FENUGREEK#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA ગ્લાઈકોસાઈડ નામ નું તત્વ એ મેથી દાણા ની કડવાશ માટે જવાબદાર છે. આ કડવાશ પણ સ્વાદ માં એક અલગ સ્થાન ધરાવે છે. મેથી દાણા માં પ્રોટીન સારી માત્રામાં હોય છે. આ ઉપરાંત ફોસ્ફેટ, લેસિથિન, વિટામિન ડી અને લોહ અયસ્ક જેવા શરીર ને ઉપયોગી તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે. આવી ખૂબ ફાયદાકારક મેથી દાણા નું મેં દહીં ની ગ્રેવી સાથે શાક તૈયાર કરેલ છે, આ રીતે બનાવવા થી શાક કડવું પણ નહીં લાગે અને બધા ખાઈ લેશે. Shweta Shah -
મેથી દાણા નું શાક (Methi dana shaak recipe in Gujarati)
#GA4#week2 મેથી બહુ જ ગુણકારી હોય છે સ્વાદમાં કડવી હોય છે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે ખાસ કરીને ડાયાબિટીસ લોકો માટે બહુ ગુણકારી હોય છે Bhavna Vaghela -
મેથી પાપડ નું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1મેથી પાપડ નું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.જયારે માર્કેટ માં શાક ની વેરાયટી ઓછી મળતી હોય ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો. Mamta Kachhadiya -
મેથી નું શાક(Methi nu shak recipe in gujarati)
#વેસ્ટ#india2020#પોસ્ટ2મેથી નું શાક કાઠિયાવાડી રસોઈ માં પ્રખ્યાત છે. મેથી કડવી હોઈ છે પણ ખૂબ જ ગુણકારી હોવાથી તેનું સેવન કરવું જ જોઈએ. મેથી નું નામ સાંભળતા જ કડવો સ્વાદ યાદ આવે પરંતુ આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એક વાર જરૂર થી બનાવજો. Shraddha Patel -
મેથી શાક (Methi shaak Recipe in Gujarati)
#GA4#week2મેથી બટેટી નું આ શાક ખૂબ સરળ રીતે બનતું પણ પંજાબી શાકની હરોળ માં મૂકી શકો તેવુ સ્વાદિષ્ટ બને છે. Neeta Parmar -
દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
દાણા મુઠીયા નું શાક શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે એક ગુજરાતી ડીશ છે. આ શાક સુરતી કાળા વાલ ની પાપડી ના દાણા અને મેથીના મુઠીયા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તાજા લીલા મસાલાના ઉપયોગ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ શાક પૂરી, રોટલી, પરાઠા અથવા તો રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
તુવેર નું શાક(tuver shaak recipe in gujarati)
આજે આપણે બનાવીશું સુકી તુવેર નું રસાવાળુ શાક આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે. તો ચાલો સુકી તુવેર ના શાક ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
#WLD#Dinner#Cookpadgujarati આજે ને મિક્સ લીલા દાણા - લીલી તુવેરના દાણા, લીલા વટાણા ના દાણા અને સુરતી પાપડી ના દાણા માંથી આ દાણા રીંગણ નું શાક બનાવ્યું છે. જે એકદમ ટેસ્ટી અને સ્વાદિસ્ટ બન્યું છે. આમાં આ શાક નો ટેસ્ટ એના સ્પેશિયલ ગ્રીન મસાલા ને લીધે વધી જાય છે. જો તમે પણ આ રીતે શાક બનાવશો તો ઘર ના બધા જ સભ્યો આંગળા ચાટતા રહી જશે. અને બાળકો જો રીંગણ ના ખાતા હોય તો આ શાક નો ટેસ્ટ કરીને રીંગણ નું શાક પણ એમને ભાવવા લાગશે. Daxa Parmar -
મેથી દાણા પુલાવ (Methi Dana Pulao Recipe In Gujarati)
#MRC#post2#મેથી દાણા પુલાવપુલાવ તો આપડે ખૂબ ભાવે છે. આપડે જાત જાત ના પુલાવ કરીએ છે તો મે એક નવા પ્રકાર નો પુલાવ બનાવ્યો. જે ખાવા ખૂબ સરસ લાગે છે અને એને બનાવુ ખૂબ સેલુ છે.ચાલો બનાવીએ આ આનોખો પુલાવ Deepa Patel -
મેથી,આલુ નું શાક
#RB15#week15#MFF બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Nita Dave -
ગલકા તુવેર દાણા નું શાક (Galka Tuver Dana Shak Recipe In Gujarati)
#RC4ગલકા તુવેર દાણા નું રસાવાળુ શાક ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)
#AM3નવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે. Ami Sheth Patel -
આલુ મેથી નું શાક
Sunday બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Varsha Dave -
દાણા મૂઠિયાં નું શાક(Beans muthiya sabji recipe in Gujarati)
શિયાળામાં લીલા દાણા વાળા શાકભાજી ખૂબ મળે છે અને કાઠિયાવાડમાં આ દાણા મુઠીયા નુ શાક ખૂબ પ્રચલિત છે અને તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week12#besan Rajni Sanghavi -
મેથી નું શાક(methi nu shaak recipe in Gujarati)
#MS પરંપરાગત રીતે મકરસંક્રાતિ પર ખવાતું શાક મેથી નું શાક શિયાળા માં બનતું જ હોય છે.જેને ખીચડા સાથે સર્વ કરાય છે.તેને ખુલ્લુ જ પકાવવું જેથી લીલો કલર જ રહે.એક પણ મસાલા ઉમેરવામાં આવતાં નથી અને સાત ધાન ખીચડા સાથે ખૂબ જ સરસ લાગે છે.એકદમ ઓછા સમય માં ઝડપ થી બની જાય છે. Bina Mithani -
મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં ભરપૂર માત્રામાં લીલા દાણા મળે છે અને રીંગણ પણ ખુબ જ સરસ આવે છે તો મિક્સ કરીને દાણા રીંગણનું શાક બનાવીએ તો રોટલા ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
ચોળી ટામેટાં નું શાક (Chori Tomato Shak Recipe In Gujarati)
ચોળી સાથે ટામેટાં નું શાક ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે.અને એ સૂકું જ સારું લાગે છે. Varsha Dave -
દાણા મુઠિયાં નુ શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
શિયાળામાં દાણા વાળા શાક માર્કેટમાં સરસ મળે છે. એમાં પણ પાપડી અને તુવેરના દાણા કુણા- કુણા તો ખૂબ જ સરસ મળે છે. તો આ દાણા અને મેથી ની ભાજી ના મુઠીયા નું શાક one pot meal તરીકે બનાવી શકાય છે. જે એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. Urmi Desai -
સુરતી દાણા મુઠીયા નું શાક (Surti Dana Muthiya Shak Recipe In Guj
સુરતી દાણા મુઠીયા નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક શિયાળામાં બનાવવામાં આવે છે. આ શાક સુરત નું પ્રખ્યાત છે. આ શાક ઊંધિયા જેવું લાગે છે. તેમાં મેથીના મુઠીયા એડ કરવામાં આવે છે. મિત્રો આ શાક જરૂરથી એકવાર બનાવજો. જેની રેસીપી હું શેર કરું છું. Parul Patel -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઅહીંયા મેં પાપડ ની સાથે સૂકી મેથી દાણા નો ઉપયોગ કર્યો છે.ખાસ કરીને શિયાળા માં આ શાક બનાવવા માં આવે છે.કેમકે મેથી ગરમ હોય છે અને એના થી પાચન ખૂબ જ સરસ થાય છે. અમારા ઘરે આ શાક શિયાળા માં વારંવાર બનાવવા માં આવે છે અને બધાને બહુ જ ભાવે છે.. Ankita Solanki -
કાજુ કરેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
રસ સાથે આ શાક સરસ લાગે છે. કારેલા માં કાજુ અને સેવ નાંખી હોવાથી કડવું પણ બહુ લાગતું નથી તેથી બાળકો ને પણ ભાવે છે. Arpita Shah -
કારેલા નું ગ્રેવી વાળું શાક (Karela Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#Week6આ શાક ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. કારેલા ને તળી ને લીધા છે અને ગ્રેવી પણ કરી છે તેથી શાક બિલકુલ કડવું લાગતું નથી.તમે બધા પણ આ રીતે ટ્રાય કરજો તો ચાલો...... Arpita Shah -
સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)
#EBનવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે. Ami Sheth Patel -
મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)
શિયાળા માં મેથી નું શાક બહુ ખવાતું હોય છે.અને મારે ત્યાં તો શિયાળો આવે એટલે સવારે ખાખરા માં ખાવા માટે મેથી નું શાક,પાલક નું શાક દરરોજ બને જ.માટે ત્યાં તો સવારે બને છે મેથી નું શાક તમારે ત્યાં ક્યારે બને છે??#MW4 Nidhi Sanghvi -
-
-
લીલી ચોળી ના દાણા નું શાક (Lili Chori Dana Shak Recipe In Gujarati)
#TT1 લીલી ચોળી ના દાણા નું શાક સ્વાદ માં બહું જ સરસ લાગે છે,આમ તો આપણે કઠોળ/સૂકી ચોળી નું શાક બનાવતાં જ હોઈએ છીએ પણ તેનાં કરતાં પણ લીલી ચોળી ના દાણા નું શાક બહું જ સરસ લાગે છે. મેં લસણ, ટામેટાં, ડુંગળી અને ખડા મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે. Krishna Dholakia -
ગાંઠીયા નું શાક(gathiya nu shaak recipe in gujarati)
ગાંઠીયા ટામેટાં નું શાક બધા નું ભાવતું શાક છે.. પણ મને મારા મમ્મી ઘરે ગાંઠીયા નું બનાવે તે જ ભાવે અને જલ્દી અને ટેસ્ટ માં પણ બહુ સરસ હોય છે... તો ચાલો જાણી લ્યો રીત Soni Jalz Utsav Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13720412
ટિપ્પણીઓ