મેથી-પાપડ શાક (Methi -Papad sabzi recipe in Gujarati)

#pr
#post1
#cookpad_guj
#cookpadindia
આ બહુ જલ્દી થી બનતું શાક ખાસ કરી ને જૈન સમાજ માં વધુ ખવાય છે અને એ પણ જ્યારે પર્યુષણ કે તિથી હોય, કારણ કે ત્યારે લીલા શાકભાજી ખાવા પર પ્રતિબંધ હોય છે. જો કે આ શાક એટલું સ્વાદિષ્ટ લાગે છે કે જ્યારે તમારા ઘરે શાકભાજી ખૂટી ગયા હોય ત્યારે બનાવી શકો છો.
આમ તો કોઈ પણ પાપડ આ શાક બનાવામાં ચાલે પણ મગ ના પાપડ લેવા વધારે સારું પરિણામ આપે છે.
મેથી-પાપડ શાક (Methi -Papad sabzi recipe in Gujarati)
#pr
#post1
#cookpad_guj
#cookpadindia
આ બહુ જલ્દી થી બનતું શાક ખાસ કરી ને જૈન સમાજ માં વધુ ખવાય છે અને એ પણ જ્યારે પર્યુષણ કે તિથી હોય, કારણ કે ત્યારે લીલા શાકભાજી ખાવા પર પ્રતિબંધ હોય છે. જો કે આ શાક એટલું સ્વાદિષ્ટ લાગે છે કે જ્યારે તમારા ઘરે શાકભાજી ખૂટી ગયા હોય ત્યારે બનાવી શકો છો.
આમ તો કોઈ પણ પાપડ આ શાક બનાવામાં ચાલે પણ મગ ના પાપડ લેવા વધારે સારું પરિણામ આપે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ને ધોઈ ને હૂંફાળા પાણી માં થોડા કલાક માટે પલાળી દો. પછી તેને કુકર માં બાફી લો. બફાઈ જાય એટલે વધારા નું પાણી કાઢી, એક વાર ફરી ધોઈ લો, જેથી મેથી ની કડવાશ કપાઈ જાય.
- 2
હવે તેલ ગરમ મૂકી, હિંગ અને લાલ મરચું નાખી બાફેલી મેથી વધારો. 2 કપ પાણી, મીઠું અને ધાણાજીરું નાખી ઉકળવા દો.
- 3
ઊકળવાનું ચાલુ થાય એટલે, પાપડ ના ટુકડા કરી ઉમેરો. હલાવતા રહેવું જેથી પાપડ ના ટુકડા એક બીજા સાથે ચોંટી ના જાય. 2 મિનિટ પછી આંચ ધીમી કરી, ઢાંકણ ઢાંકી 3-5 મિનિટ ચડવા દો.
- 4
પાપડ ચડી જાય એટલે આંચ બન્ધ કરી ગરમ ગરમ પીરસો. ટિપ્સ : પાપડ પીરસતી વખતે જ નાખવા. આપ ચાહો તો ગોળ ઉમેરી શકો. હળદર નથી નાખવાની, નહીં તો પાપડ માં રહેલા કુકિંગ સોડા ને લીધે શાક લાલ થઈ જશે.
Similar Recipes
-
મેથી પાપડ નું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1મેથી પાપડ નું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.જયારે માર્કેટ માં શાક ની વેરાયટી ઓછી મળતી હોય ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો. Mamta Kachhadiya -
મેથી પાપડ ડબકાનુ શાક (methi papad dabka shak recipe in gujarati)
સ્વાદ મા અનેરું અને બધા ને ભાવે એવું આ શાક ચોમાસા મા શાકભાજી ની અછત હોય છે ત્યારે બનાવી શકાય. મેથી ના લીધે પચવામાં એકદમ હળવું છે. ઉપરાંત પાપડ ના લીધે સ્વાદ ઉભરે છે. અને એમાંય ચણા ના લોટ ના ડબકા...#સુપરશેફ1 Dhara Panchamia -
મેથી પાપડ નુ શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#SJR#Paryusan#જૈનરેસિપી આ શાક પર્યુષણ પર્વ દરમ્યાન ખાય શકાય છે.પર્યુષણ પર્વ દરમ્યાન લીલોતરી શાક નથી ખવાતા ત્યારે આ ખાટું મીઠું શાક ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે.આમાં અડદ કે મગ કોઈ પણ પાપડ નો ઉપયોગ થઈ શકે છે પણ અડદ ના પાપડ નો સ્વાદ વધારે સારો લાગે છે.તમે પણ ટ્રાય કરજો. Vaishali Vora -
મેથી પાપડ નું શાક
#શાકઘણી વખત એવું બને કે ઘર માં કંઈ શાક ના હોય,અને શાક લેવા જવાનો સમય પણ ના હોય.પણ દરેક ના રસોડા માં મેથી દાણા અને પાપડ તો લગભગ હોય જ.મેથી પાપડ નું શાક સ્વાદિષ્ટ અને ગુણકારી મેથી ના લાભ પણ મળે છે.વાયુ,શરીર ના કોઈ પણ ભાગ માં દુખાવો દૂર થાય છે.આ શાક સ્વાદ માં ખાટું મીઠું લાગે છે. Jagruti Jhobalia -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#AM3 મિત્રો આજે હુ એવું શાક બનાવા જઈ રહી છુ કે જેનો ઉપયોગ આપડે દાળ શાક નાં વઘાર માં કાચી ખાવા માં એટ્લે કે સૂકી મેથી અને પાપડ નું શાક બાળકો પણ આ શાક હોશે હોશે ખાય છે તો ચાલો માણીએ..... Hemali Rindani -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
અત્યારે સેનુ શાક બનાવવું એજ પ્રોબ્લેમ છે રોજ રોજ એજ વીચારુ પડે છે અને આ ભેજ વાળા વાતાવરણ માં પેટ ની પણ તકલીફ પડે છે તો આ બધું ધ્યાન માં રાખી ને મેં મેથી પાપડ નું શાક બનાવીયુ છે મેથી ના ફાયદા તો બધાં ને ખબરજ છે Jigna Patel -
દાળિયા-સિંગ ની કોરી ચટણી (roasted gram dry chutni)
#PR#post2#cookpad_guj#cookpadindiaઆ કોરી/સૂકી ચટણી એ જૈન સમાજ ની ખાસ છે જેનો ઉપયોગ પર્યુષણ દરમ્યાન ખાસ ખવાય છે. જ્યારે પર્યુષણ દરમ્યાન લીલા શાકભાજી ખાવા પર બાધ હોય ત્યારે આ ચટણી ભોજન નો સ્વાદ વધારે છે. આ ચટણી ખાખરા, ભાખરી સાથે પણ સરસ લાગે છે. Deepa Rupani -
મેથી પાપડ નું શાક
#જૈન,મારું ફેવરીટ છે, આપણી રસોઈ મા એક નવા શાક નો ઉમેરો થશે. શાકભાજી ઓછા આવતા હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. Sonal Karia -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઅહીંયા મેં પાપડ ની સાથે સૂકી મેથી દાણા નો ઉપયોગ કર્યો છે.ખાસ કરીને શિયાળા માં આ શાક બનાવવા માં આવે છે.કેમકે મેથી ગરમ હોય છે અને એના થી પાચન ખૂબ જ સરસ થાય છે. અમારા ઘરે આ શાક શિયાળા માં વારંવાર બનાવવા માં આવે છે અને બધાને બહુ જ ભાવે છે.. Ankita Solanki -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#SJR સામાન્ય રીતે કોઈપણ વાનગી માં મેથી નાં અમુક દાણા નો ઉપયોગ કરી ને બનાવી એ છીએ.દરેક જૈન નું પ્રખ્યાત જેમાં મેથી નો પુષ્કળ ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે.આ વાનગી સ્વાદ માં કડવી છે છતાં તે એકદમ સ્વાદિષ્ટ બને છે.તેની સાથે ઉપયોગ માં લેવાતાં પાપડ શેકી,તળી ને અથવા કાચા વાપરી શકાય છે. Bina Mithani -
પાપડ ડુંગળી નું શાક (papad onion sabzi recipe in Gujarati)
#GA4#WEEK23કોઈ વખત એવું બને કે ઘરમાં શાકભાજી ના હોય તો ડુંગળી અને પાપડ તો હોય જ..આજે મેં ડુંગળી અને પાપડ નુ શાક બનાવ્યું છે. સુરતી લોકો આને કાંદા પાપડનું શાક કહે છે અને ટિફિનમાં પણ લઈ જઈ શકાય છે.ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Vithlani -
મેથી પાપડ નું શાક (Methi Papad sabji recipe in Gujarati)
#GA4#week23રાજસ્થાન નું સ્પેશ્યલ..ઝટપટ તૈયાર થતું મેથી પાપડ નું શાક .. Jayshree Chotalia -
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#papadઆપણા ઘર માં જ્યારે કોઇ શાક ના હોય ત્યારે પાપડ નું શાક ઝડપ થી બની જાય છે. Tejal Hitesh Gandhi -
મેથી-પાપડ નું શાક (Methi Papad shak Recipe In Gujarati)
#PR#cookpadindia#cookwithunnati Unnati Bhavsar -
પનીર પાપડ મેથી નું શાક
#પનીર#પોસ્ટ_2પનીર નો ઉપયોગ આપણે પંજાબી શાક કે કરી બનાવવા કરતા હોઈએ છે.આજે મે પાપડ અને મેથી સાથે પનીર નો ઉપયોગ કરી જૈન શાક બનાવ્યું છે.અલગ જ ટાઈપ નું ફરી ફરી બનાવવાનું મન થાય તેવું શાક બને છે. Jagruti Jhobalia -
કાંદા પાપડ સબઝી (Kanda Papad Sabzi recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ2 આજે હું જલ્દી થી બની જતી અને ફક્ત થોડા જ ઘટકો થી બની જતી એવી દક્ષિણ ગુજરાત ની ખાસ સબ્જી લઈ ને આવી છું. જ્યારે આપણે જલ્દી માં હોઈએ અને ઘર માં શાકભાજી ના હોઈ ત્યારે આ વિકલ્પ બહુ સારો પડે છે. Deepa Rupani -
મેથી પાપડ કોફતા કરી (Methi Papad Kofta Curry Recipe in Gujarati)
#PR#cookpadgujarati#cookpadindia મેથી એ શરીર માટે એક કડવાણી તરીકેનું કામ કરે છે. કડવાણીને લીધે શરીર સ્વસ્થ રહે છે. મેથી પાપડ કોફતા કરી એક ટેસ્ટી શાક પણ છે અને હેલ્ધી પણ તેટલું જ છે. જૈન લોકો પર્યુષણ પર્વ દરમ્યાન પણ આ શાક વાપરી શકે છે. આ શાક બનાવવા માટે કોઈપણ જાતની લીલોતરી કે કંદમૂળનો ઉપયોગ કરવો પડતો નથી. આ એક પ્યોર જૈન શાક છે. Asmita Rupani -
મેથી પાપડ શાક ( Methi papad shaak Recipe in Gujarat
#GA4#week2આજે મેં પાપડ - મેથી નું શાક બનાવ્યું છે. અમારા ઘરમાં દરેક વ્યક્તિ ને ભાવે છે. બહુ સમય પછી આ શાક બનાવ્યું છે. એનું કારણ છે આપણી આ week ની thime. આમ તો શિયાળાની ઠંડીમાં આ બનાવી એ .મેથી કમર ના દુખાવામાં ખુબ જ ગુણકારી છે. અને બહુ જ સરસ લાગે છે એક વાર જરૂર બનાવજો. Shital -
લચકારી ત્રિવેણી પાપડ (Lachkari Triveni Papad Recipe In Gujarati)
#GA4#Week23#Papad#COOKPADGUJRATI#CookpadIndiaલચકારી ત્રિવેણી પાપડ ઘરમાં પડેલી સામગ્રીથી છે આ વાનગી ફટાફટ થઈ જાય છે. ઘરમાં ક્યારેક એવું બને કે કોઇ જ શાક નાં પડ્યું હોય અને તો પણ આ વાનગી ફટાફટ 10 મીનિટમાં બનાવી શકાય છે આ વાનગીમાં ચોખા ના પાપડ, મગના પાપડ અને અડદના પાપડ એમ ત્રણ પ્રકારના પાપડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.તેને ખાવા માં લચકા પડતું હોવાથી તે લચકારી પાપડ કહેવાય છે. Shweta Shah -
ફણગાવેલા મગ-મઠ અને મેથી-પાપડ નું શાક
#કઠોળફ્રેન્ડ્સ, મેથી-પાપડ નું શાક ટેસ્ટી અને હેલ્ધી છે .મેથી ડાયાબિટીસ ને કન્ટ્રોલ કરે છે તેમજ પીત - વાયુ નાશક છે . એવી જ રીતે ફણગાવેલા મગ-મઠ ખુબ જ પૌષ્ટિક હોય ત્યારે ત્રણેય ને મિક્સ કરી ને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. ગરમાગરમ રોટલી સાથે આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
પાપડ ચૂરી(Papad Churi Recipe In Gujarati)
#સાઇડપાપડ ચૂરી મોટા ભાગે જૈન થાળી માં કે જૈન સમાજ ના જમણવાર મા સાઈડમાં અચૂક પીરસાતી હોય છે.જે ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે. આમ તો તે ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ આજે આપણે ઝટપટબની જાય તેમ બનાવીશું એટલે કે ઇન્સ્ટન્ટ પાપડ ચૂરી. Chhatbarshweta -
પાપડ પૌઆ (Papad Poha Recipe In Gujarati)
#PRપાપડ પૌઆ ખવામાં ખુબજ હેલ્ધી છે અને ઘણા દિવસ સુધી સ્ટોર કરી રાખી શકાય છે Daxita Shah -
કાચા કેળા નું શાક (Raw banana sabzi recipe in Gujarati)
#TT1#PR#cookpad_guj#cookpadindiaમૂળ પૂર્વ એશિયા અને ઑસ્ટ્રેલિયા માં કેળા નું વાવેતર થયું હતું એવું કહેવાય છે પરંતુ આજ ના સમયે દુનિયાભર માં તેનું વાવેતર થાય છે. ફાયબર થી સમૃદ્ધ એવા કેળા માં વિટામિન બી 6, કાર્બોહાઇડ્રેટ અને પોટેશિયમ પણ સારી માત્રા હોય છેકાચા કેળા નો ઉપયોગ શાક, કોફતા, ફરસાણ અને વેફર્સ બનાવામાં વધારે થાય છે. અને જૈન સમાજ માં કાચા કેળા નો ઉપયોગ વધુ થાય છે કારણકે કંદમૂળ નો વપરાશ નથી થતો તો બટેટા ની બદલે કાચા કેળા વપરાય છે. Deepa Rupani -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ મેથી પાપડ સબ્જી રાજસ્થાન ની પારંપરિક મેથી પાપડ ની સબ્જી. રોજ વપરાતા મસાલા થી બનતુ કાંદા લસણ વગર નું શાક ખૂબ સરસ લાગે છે. Dipika Bhalla -
વડી પાપડ ની કઢી (Vadi Papad Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતી લોકો ના રસોડે કઢી તો બનતી જ હોય છે આજે આપણે વડી પાપડ ની કઢી બનાવશું. ઉનાળામાં શાક ના મળતા હોય ત્યારે ખુબ જ ઉપયોગી થાય છે તો ચલો આજે બનાવીએ આપણે વડી પાપડ ની કઢી છે ઝટપટ બની પણ જાય છે.. @Darshcook_29046696Darshna Pandya -
અડદ પાપડ સ્ટફ પરાઠા (Urad Papad Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week23#પાપડઆ પરોઠા જ્યારે ઘરે કોઈ શાક ના હોય કે કઠોળ ખાવાની ઈચ્છા ના થતી હોય ને તો આ બનાવી ને ખાવાની બૌ માજા પડે છે ટેમટિંગ લાગે છે. Deepika Yash Antani -
મેથી પાપડ શાક (Methi Papad Shak Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : મેથી પાપડ સબ્જીમેથી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં મેથી પલાળી અને મેથી પાપડનું શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
More Recipes
ટિપ્પણીઓ (19)