મસ્ત મસાલેદાર પનીર કોફ્તા અને ગાર્લિક નાન (Paneer Kofta & Garlic Naan Recipe In Gujarati)

મસ્ત મસાલેદાર પનીર કોફ્તા અને ગાર્લિક નાન (Paneer Kofta & Garlic Naan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેદાના લોટમાં બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, સ્વાદ અનુસાર નમક, એક વાટકી દહીં મોણ માટે તેલ અડધી, ચમચી ખાંડ આ બધું મિક્સ કરો પછી થોડું ગરમ પાણી મુકો આ પાણી નવશેકુ ગરમ થાય એટલે તેનોલોટ બાંધો. આ લોટ બંધાઈ જાય એટલે તેને 20 મિનિટ સુધી રાખો અને એક કપડું ઢાંકી દો.
- 2
દૂધીને છીણી લો તેમાં સ્વાદ અનુસાર મીઠું બે ચમચી મેંદો ઓરેગોન પૅપ્રિકા સેઝવાન સોસ થોડુંક પનીર છીણો હવે થોડો લોટ બાંધો નાના લુવા બનાવી તેને તળી લો. આ દૂધીના કોફતા તૈયાર
- 3
- 4
ગ્રેવી બનાવવા માટે ટામેટાં ડુંગળી લસણ આદુ મરચા મિક્સ કરો અને સાંતળી લો. હવે મિક્ચર મા ગ્રેવી કરો. એક કડાઈમાં 3 ચમચા તેલ નાખો તેમાં એક ચમચી જીરૂં નાખો જીરૂં લાલ થાય એટલે આ ગ્રેવી ઉમેરો અને તેલ છૂટું થાય ત્યાં સુધી ચલાવો. તેમાં લાલ મરચું હળદર જીરૂ પાઉડર મિક્સ કરો અને થોડું શેકી લો. હવે તેની અંદર પનીરના ટુકડા ઉમેરો. થોડું પાણી નાખી ઉકાળો પછી થઈ જાય એટલે તેની અંદર દૂધીના કોફતા નાંખો. પછી પણ મસાલો નાખો ધાણાભાજી થી ગાર્નીશ કરો.
- 5
- 6
નાન બનાવવા માટે બાંધેલો લોટના નાના લુઆ બનાવો. અને એક માટીની તાવડીમાં શેકી લો અને બટર ધાણાભાજી ઓરેગાનો પેપરિકા નાખીને સર્વ કરો. નાન અને પનીર કોફતા તૈયાર.
- 7
- 8
P
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ પનીર ઝીંગી પાર્સલ(veg paneer zingi parcel recipe in Gujarati)
બાળકો ને પીઝા બહું જ ભાવે તેથી ઘેર જ બનાવો ચીઝ, પનીર,વેજથી ભરપૂર રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઝીંગી પાર્સલ.#સુપરશેફ૩#માઇઇબુક#મોનસૂન Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #Week6 #PANEER #BUTTER Madhavi Cholera -
-
પનીર બટર ચીલ્લી ચીઝ નાન(Paneer Butter Chilli Cheese naan Recipe In Gujarati)
#નોર્થઆજે મેં સાંજે ડીનરમાં પનીર બટર ચીલ્લી ચીઝ નાન બનાવી છે જે પૌષ્ટિક પણ છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી પણ છે એકદમ રેસ્ટોરેન્ટ જેવી છે મેં ઘરે બનાવી છે બહુ ઓછા ખર્ચમાં ઘરે બની જાય છે બધા જ ફેમિલીમાં પેટ ભરીને ખાઈ શકે છે. Komal Batavia -
પનીર ઝીંગી પાસૅલ (Paneer Zingy Parcel Recipe In Gujarati)
#PC Domino's Style Paneer Zingy Parcel Jigna Patel -
-
તંદુરી બટર ગાર્લિક નાન (Tandoori Butter Garlic Naan Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
-
-
-
હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
#GA4#Week2મે અહીંયા મેંદા નાં બદલે ઘઉં ના લોટ માંથી નાન બનાવી છે. તેમાં ફ્લેવર્સ માટે મેથી કલોંજી અને ગાર્લીક એડ કર્યું છે. Disha Prashant Chavda -
-
-
-
સ્ટફડ ચીઝ ચિલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan recipe in Gujarati)
આ નાન એકલા અથવા તો દાલ મખની અથવા કોઈ સબ્જી સાથે ખાય શકાય છે. અંદર ચીઝ,મરચું અને ગારલિક નું સ્ટફિંગ અલગ જ સ્વાદ આપે છે.#GA4#Week13#Chilli Shreya Desai -
-
More Recipes
ટિપ્પણીઓ (3)