પનીર બટર મસાલા(paneer butter masala recipe in Gujarati)

પનીર બટર મસાલા(paneer butter masala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેમાં ટામેટાં, ડુંગળી, લસણ સાંતળી લો હવે થોડું પાણી ઉમેરી તેને થોડીવાર કુક થવા દો.હવે તેને મિક્સર માં લઇ તેની રેડ પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક વાસણમાં પનીર બટર મસાલા પેકેટ લઈ તેમાંથી બે ચમચી મસાલો કાઢી બે ચમચી પાણી એડ કરી પેસ્ટ બનાવી લો મે અહી ટિક્કા મસાલા લીધો છે જેનો ટેસ્ટ સેમ જ આવે છે.
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં પનીરને સાંતળી લો હવે તે જ પેનમાં તેલ મૂકી રેડ પેસ્ટ બનાવી હતી તે ઉમેરો.
- 4
હવે તેમાં મસાલા એડ કરો મીઠુ સ્વાદમુજબ કાશ્મીરી લાલ મરચું અને તૈયાર કરેલી પનીર બટર મસાલા ની પેસ્ટ,કાજુ મગજતરીના બીને પેસ્ટ બધું જ એડ કરી રીતે મિક્સ કરી લો.
- 5
હવે તેમાં કેપ્સીકમ અને ફ્રાય કરેલા પનીર ઉમેરી મિક્સ કરી થોડી વાર ચઢવા દો
- 6
હવે સર્વિંગ બાઉલમાં લઈ ઉપર ચીઝ ઉમેરી બટર રોટી,છાશ,પાપડ, સલાડ સાથે સર્વ કરો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
-
-
-
બટર પનીર મસાલા(butter paneer masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ#શાકએન્ડકરી3પનીર નોર્થ ઇન્ડિયા માં ઘણું ઉપયોગ માં લેવાય છે.. પંજાબી સબ્જી માં તેનો ખુબ ઉપયોગ થાય છે. પનીર ની સબ્જી ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Daxita Shah -
પનીર બટર મસાલા (Paneer butter masala Recipe in Gujarati)
#MW2 #paneerપનીરનું શાક બહુ જ સરળતાથી બની જાય છે. ઠંડા પ્રદેશ માં સૌથી વધુ પનીરનો ઉપયોગ થાય છે.આ સબ્જીમાં મેં હોમમેડ પનીરનો ઉપયોગ કર્યો છે.પનીરથી હાડકા મજબૂત બને છે.પનીરના ઉપયોગ થી પંજાબી સબ્જીનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. Kashmira Bhuva -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
વેજીટેરીયન માટે બી 12 વિટામીન માટે મીલ્ક પ્રોડક્ટ લેવી જરૂરી છે.પનીર,ચીઝ, ઘી,બટર મા પ્રોટીન વધારે હોય છે.પનીર બટર મસાલા બધા નુ ફેવરીટ છે.#GA4#Week19#pennerbuttermasala Bindi Shah -
પનીર બટર મસાલા (Paneer butter masala recipe in Gujarati)
#GA4#week19#પનીર બટર મસાલા Arpita Kushal Thakkar -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
કાજુ બટર મસાલા સબ્જી(kaju butter masala sabji in Gujarati)
#સુપરશેફ1#શાકએન્ડકરીસ#weak1હેલો ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આજે મેં કાજુ બટર મસાલા સબ્જી બનાવી છે જે હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
-
પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ હોટલમાં જમવા જાઇ ત્યારે પનીર તો હોય જ. પણ ઘરમાં બધા ઓછું તીખું ખાવાનું પસંદ કરે છે. જેથી હું ઘરે જ ઓછું તીખું અને એટલું જ ટેસ્ટી પનીર ઘરે બનાવી લઉ. Sonal Suva -
-
-
-
ચીઝ પનીર બટર મસાલા(cheese panner butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ 17 Vandana Darji -
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
પનીર નુ શાક બધાં લોકો નુ ફેવરિટ છે. પંજાબી ગ્રેવી આ રીતે બનાવવા થી રેસ્ટોરન્ટ જેવુ શાક બને છે.#ga4#week#Punjabi Bindi Shah -
પનીર બટર મસાલા(Paneer Butter masala Recipe in Gujarati)
#trend2હેલો ઓલ આજે આપણે બનાવીશું પનીર બટર મસાલા Meha Pathak Pandya -
-
-
પનીર બટર મસાલા સેન્ડવીચ (Paneer Butter Masala Sandwich Recipe In Gujarati)
#PC#cookpadindiaઆજે પનીર બટર મસાલા શાક બનાવ્યું હતું અને નાની વાટકી જેટલું વધ્યુ હતું તેની સેન્ડવીચ બનાવી. Rekha Vora -
-
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#સુપરશેફ1 #શાક આ પનીર બટર મસાલા ની સબઝી પરાઠા, નાન સાથે સર્વ કરવા માં આવતી ટેસ્ટી પંજાબી સબઝી છે. મારી દીકરી ને ગરમ મસાલા વિના જ આ સબઝી ભાવે છે માટે મેં નથી ઉમેર્યા.. Tejal Vijay Thakkar -
-
સ્વાદિષ્ટ પનીર બટર મસાલા (Swadist Paneer Butter Masala Recipe In Gujarati)
#PC#પનીર રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપનીરમાંથી અનેક વિધ વાનગી બનાવી શકાય છે મીઠાઈ પણ બનાવી શકાય છે પનીરમાંથી પનીર ચીલા પનીર ભુરજી પનીર મસાલા પનીર બટર મસાલા પનીર અંગારા રસમલાઈ ગુલાબ જાંબુ વગેરે બનાવી શકાય છે તેમાં મેં આજે પનીર બટર મસાલા બનાવ્યા છે Ramaben Joshi -
પનીર બટર મસાલા જૈન (Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#JAIN#PANEER#BUTTER#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પનીર બટર મસાલા અને કુલચા(Paneer Butter Masala Ane Kulcha Recipe In Gujarati)
#નોર્થપંજાબી શાક ઘરમાં બધાને મન ગમતું છે બનાવામાં પણ આસાન બહુ જ જલ્દી બની જાય Khushboo Vora
More Recipes
ટિપ્પણીઓ (4)