રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાનો લોટ લઇ તેમાં સાજીના ફૂલ નાખીને દહીં વડા લોટને બાંધો પછી દસ પંદર મિનિટ સુધી તેને ઢાંકીને રહેવા દો
- 2
પછી ડુંગળી ટામેટા ગ્રેવી તૈયાર કરવી આદુ અને લસણની પેસ્ટ તૈયાર કરવી પછી પેનમાં તેલ મૂકી ને આદુ-લસણની પેસ્ટ તેમાં ઉમેરીને વઘાર કરો પછી તેમાં મરચું હળદર લીલી સ્લેપ કિચન કિંગ મસાલો ગરમ મસાલો ઉમેરીને થોડીવાર સાંતળો પછી તેમાં ડુંગળી ટામેટા ની ગ્રેવી ઉમેરો
- 3
ગ્રેવી ઉમેરીને 10 મિનીટ ચડવા દો જેથી તેમાં રહેલું પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરો
- 4
પછી રવા ના લોટ ના લોન લઈને ગોળ વળીને તેની ઉપર લીલી ચટણી અને પીઝાનો બેસ્ટ કરેલ છે તે તેની માસી ચોપડીને કોબીનું સલાડ ચોકડી ને તેને ગોળ રોલ વાળી લો
- 5
આવી જ રીતે એક વાટકો રવામાં ડેરોલ થઈ શકે પછી તેને ઢોકળીયામાં અથવા ટીમ મશીનમાં ટીમ કરવું થઈ જાય પછી અથવા તો કટરની મદદથી ટાપુ જેથી અંતરનો આ પેસ્ટને સ્ટફિંગ દેખાશે લીલી ચટણી અથવા તો ટમેટાના સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
એકદમ બહાર જેવી ઇડલી ઘરે બની શકે છે મેં ઇડલી મા પૌવા એડ કર્યા છે જે એકદમ સ્મૂથ અને વાઇટ બને છે Komal Batavia -
-
-
-
-
-
-
-
-
-
-
-
પીઝા(pizza recipe in Gujarati)
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati) #NoOvenBaking શેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ . Beena Chauhan -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#WEEK2મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટા ની ગ્રેવી માં પકાવીને બનાવવામાં આવે છે આ સબ્જીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે કાજુની પેસ્ટ એને ક્રીમી અને ઘટ્ટ બનાવે છે.આ સબ્જીને બપોરે અથવા રાત્રે જમવામાં રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે.તો આવો આપણે જાણીએ મટર પનીર બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
-
-
-
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4 #Week21#spring roll Prafulla Ramoliya -
-
-
-
-
-
વડા(vada recipe in Gujarati)
#સુપરશેફ2 : ચોમાસાની ઋતુમાં ગરમાગરમ વડા ખાવાની બહુ જ મજા આવે સાથે ચટણી પણ હોય તો વડા નો સ્વાદ કંઈક અલગ જ માણવા મળે છે. kinjal mehta
More Recipes
ટિપ્પણીઓ