નવરત્ન કોરમા

નવરત્ન કોરમા
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર,બટેટા,ફણસી અને બેબીકોર્ન ને બાફી લો.(70-80% જેટલું જ બાફવું.)બફાઈ જાઇ એટલે તેને ચારણી માં કે કાણાં વાળી ડીશ માં કાઢીને ઉપર થી થનડ઼ુ પાની રેડો.
- 2
હવે એ જ ગરમ પાની માં કાંદા,કાજુ અને મગજતરી નાં બી ને 3-4 મિનીટ માટે બાફી લો.(કાંદા પારદર્શક થાઈ ત્યાં સુધી બાફવું.)હવે ગરમ પાણી માં પાઇને પલ ને બાફી લો.
- 3
કોફતા માટે 50 ગ્રામ પનીર ને છીણી લો.હવે તેમાં બાફેલા બટેટા ને છીણી ને એડ કરો.તેમાં કોર્ન ફ્લોર એડ કરો.હવે તેમાં મીઠું, મરી પાઉડર એડ કરી મિક્સ કરી એક સરખા બોલ્સ બનાવી તેમાં વચ્ચે નાનું ચીઝ નું કયૂબ મુકી બોલ્સ બનાવી લો.
- 4
હવે કાજુ બદામ ને તળી લો. પનીર ને પણ તળી લો.હવે તેમાં બનાવેલા કોફતા ને પણ તળી લો.
- 5
હવે ગ્રેવી માટે કાંદા વાળા મિશ્રણ ને મિક્સચર જાર માં લઇ ને તેની પેસ્ટ બનાવી લો.
- 6
હવે એક કડાઈ માં તેલ મુકી તેમાં મરી,લવિંગ,ઈલાયચી,તમાલપત્ર,તજ એડ કરી કાંદા ની પેસ્ટ એડ કરો.તેમાં મીઠું, મરી પાઉડર એડ કરી મિક્સ કરો.તેલ છૂટું પડે એટલે તેમાં દૂધ એડ કરો.મિલ્ક મેડ એડ કરો.ગ્રેવી થોડી ઘટ્ટ થાય ત્યારે તેમાં મલાઈ એડ કરો.
- 7
મલાઈ ને મિક્સ કરી તેમાં બટર એડ કરો.હવે તેને મિક્સ કરી તેમાં બધાં શાક ને કાજુ,બદામ એડ કરી મિક્સ કરો.તેને 5 મિનીટ માટે ધીમી આંચ ઉપર ઉકાળો.છેલ્લે તેમાં કોફતા એડ કરો.
- 8
રેડી છે નવરતન કોરમા.તેને નાન, રોટી કે પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રાય ડેટસ એન્ડ આલમઁડ કેક
#CookpadTurns4આ કેક માં મેં ખારેક અને બદામ નો ઉપયોગ કરીને કેક બનાવી જે ખૂબ જ સરસ બની .આ મારી પોતાની રેસિપી છે Avani Parmar -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#મોમ અહીં મેં મલાઈ કોફતા બનાયા છે.જે હું મારી મમ્મી પાસેથી શીખી છું. khushi -
દૂધી કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
#ChooseToCook = My fevorit recipeઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી બનાવતા શીખી છું.મારી મમ્મી દૂધી કોફતા,કેળા કોફતા ખુબજ સરસ બનાવે મારા ઘરે પણ બધાને ખુબજ ભાવે.મારા કોફતા નો ટેસ્ટ એકદમ મારી મમ્મી જેવોજ થાય છે. Nisha Shah -
નવરતન કોરમા (Navratan korma recipe in Gujarati)
નવરતન કોરમા પીળા રંગની ગ્રેવીમાં બનતી કરી છે જે સુકામેવા અને દહીંનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ કરી મા અલગ અલગ જાતના શાકભાજી, ડ્રાયફ્રૂટ તથા પાઈનેપલ ઉમેરવામાં આવે છે. આ માઈલ્ડ અને ક્રીમી ગ્રેવી માં બનતી કરી નાન, રોટી કે રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રાયફ્રુટ કોરમા (Dryfruit Korma Recipe In Gujarati)
#MAમમ્મીની જેમ પરફેક્ટ તો ના બને પણ એમના હાથ માં જે સ્વાદ હતો એને બેસ્ટ આપવા ની કોશિશ કરી છે. તો આ રેસિપી હું મારા મમ્મી ને ડેડીકેટ કરું છું. Harita Mendha -
જૈન ઊંધીયું (Jain Undhiyu Recipe in Gujarati)
#Trendingઊંધીયું બનાવતા હું મારા મમ્મી પાસેથી શીખી છું.આ ઊંધીયાં ની રેસિપી મારા મમ્મી ની છે.પહેલી વખત મમ્મી ની હેલ્પ વગર જાતે ઊંધીયું બનાવ્યું પણ ઘર માં બધાં ને ખૂબ જ ભાવ્યું અને બેસ્ટ compliment મળ્યા કે રેસ્ટોરન્ટ કરતાં પણ સારું બન્યું છે. Avani Parmar -
ગાજર હલવા દૂધપાક મેંગો પુડીંગ કેક
આ પુડીંગ કેક મેં ગાજર હલવા ચીઝકેક થી ઇનસ્પાયર થઇને બનાવી છે.અહિં મારે કેક બનાવી હતી એટલે મેં ગાજર હલવા માં 3 ચમચી ઘી નો જ યુઝ કર્યો છે.હલવા ને ડ્રાય રાખવો હતો એટલે પણ તમે ઇચ્છો તો વધારે ઘી યુઝ કરી શકો છો.દૂધપાક માં ફક્ત કેસર ની ફ્લેવર જોતી હતી એટલે તેને લાસ્ટ માં એડ કર્યું છે તમને કલર જોઈએ તો પહેલા એડ કરી શકો છો અને રોઝ વોટર ની બદલે રોઝ એસેન્સ નો યુઝ કરી શકો છો. Avani Parmar -
શીર પીરા(sira pira in Gujarati)
#વિક્મીલ 2#માઇઇબુક#પોસ્ટ 10શીર પીરા એક અફઘાની ડેઝર્ટ છે.જે મિલ્ક પાઉડર માંથી બનાવવામાં આવે છે.તેને મિલ્ક પાઉડર ફૃટ ફજ પણ કહેવામાં આવે છે. Avani Parmar -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
પંજાબી વાનગી બનાવવી હોય તો સમય લાગે છે.અહી મેં કૂકરમા ગ્રેવી તૈયાર કરી છે. જેથી ઓછા સમયમાં આ વાનગી બનાવી શકાય છે. Urmi Desai -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#holispecialઠંડાઈ બનાવવા મા ખૂબ સરળ અને ટેસ્ટ માં એકદમ રેફ્રેશિંગ અને ન્યુટ્રિશન થી ભરપુર છે. હોળી માં ખાસ કરીને ઠંડાઈ બનાવવા મા આવે છે.બે રીતે ઠંડાઈ બનાવી શકાય : એક તો બધી સામગ્રી ને ડ્રાય જ ગ્રાઇન્ડ કરીને અથવા બધી સામગ્રી ને અમુક કલાક પલાળી રાખીને એની પેસ્ટ બનાવીને...અહી મેં પેસ્ટ બનાવી ઠંડાઈ તૈયાર કરી છે. આપ પણ બનાવો અને એન્જોય કરો...હોળી ની ખુબ શુભકામનાઓ...Sonal Gaurav Suthar
-
પંજાબી રેડ ગ્રેવી (Panjabi Red Grevi Recipe In Gujarati)
આ રેસીપી માંથી તમે પંજાબી ઘણી પ્રકારની સબ્જી બનાવી શકો છો.ઊપરાંત દમ આલુ, છોલે પણ આમાથી બનાવી શકો છો. Avani Hiren Vaghela -
-
-
ગુજીયા (Gujiya Recipe in Gujarati)
#કૂકબુકઆ ઘૂઘરા હું મારા મમ્મી પાસેથી શીખી છું .દર વર્ષે મમ્મી બનાવે હું હેલ્પ કરું સાથે પણ પહેલી વાર જાતે બનાવ્યાં છે.મારા મમ્મી જે રીતે બનાવે એ જ રીતે બનાવ્યાં પણ મારી રીતે ચોકલેટ માં ડીપ કરી ને ચોકલેટ ઘૂઘરા બનાવ્યાં. Avani Parmar -
અડદિયા(Adadiya Recipe in Gujarati)
#GA4#WEEK9આ અડદિયા મેં પહેલી વાર મારા મમ્મી ની રેસિપી થી જાતે બનાવ્યાં .દર વખતે મમ્મી બનાવે એમાં હું હેલ્પ કરું પણ જાતે એકલી એ પહેલી વખત બનાવ્યાં જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં. Avani Parmar -
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
#નોર્થ આ પંજાબની ફેમસ ડીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Nayna Nayak -
બેબીકોર્ન મશરૂમ મિક્સ વેજ કરી(Babycorn mushroom mix veg curry recipe in Gujarati)
#MW2 શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં અવનવા વિવિધ તાજા શાકભાજી ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે તો આજે મેં શિયાળાની ઋતુના બધા શાકભાજીનો ઉપયોગ કરીને મિક્સ વેજ કરી બનાવેલ છે. Bansi Kotecha -
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
મેં zoom class માં સંગીતાજી પાસેથી ગ્રેવી ની રેસીપી શીખી. તેમાની white gravy માંથી ખોયા કાજુ નું સબ્જી બનાવ્યું. ખરેખર રેસ્ટોરન્ટ જેવો જ સ્વાદ આવ્યો. અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવ્યું. Hetal Vithlani -
ચીઝ અંગુરી પંજાબી સબ્જી (Cheese Angoori Punjabi Sabji Recipe In Gujarati)
ચીઝ અંગુરી પંજાબી સબજી છે જે આજ મેં બનાવી. Harsha Gohil -
ઓટ્સ ઠંડાઈ (Oats thandai Recipe in Gujarati)
#GA4#week7#oatsthandaiKey word: Oats#cookpadindia#cookpadgujaratiઓટ્સ વાપરી ઠંડાઈ નું એક અલગ વર્ઝન બનાવ્યું છે અને ખૂબ જ delicious બન્યું છે.. આપ સૌ પણ બનાવજો its quite refreshing & healthy🥰Sonal Gaurav Suthar
-
એનર્જી લાડુ
આ લાડુ ને તમે લંબચોરસ આકારમાં બનાવીને એનર્જી બાર પણ નામ આપી શકો છો#ઇબુકDay ૨ Jyotika Rajvanshi -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખોયા કાજુ (khoya kaju recipe in gujarati)
#માઇઇબુક #myebookpost15 #માયઈબૂકપોસ્ટ15 #માયઈબૂક #superchef1 #superchef1post4 #સુપરશેફ1 #સુપરશેફ1પોસ્ટ5 #myebook Nidhi Desai -
કોફી બનાના સ્મૂધી(Coffee Banana Smoothie Recipe In Gujarati)
#GA4#Week2આ રેસિપી એકદમ હેલ્ધી છે. અને ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે. તમે આ રેસિપી સવાર ના નાસ્તામાં બનાવી શકો છો અથવા સાંજ ના સમયે ભૂખ લાગે તો પણ તમે બનાવી શકો.ટોપિંગ તમે તમારી મનગમતી વસ્તુ થી કરી શકો છો. Charmi Shah -
મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati)
#માયઈબૂક#પોસ્ટ3#માઇઇબુક#post3#superchef1#સુપરશેફ1 Nidhi Shivang Desai -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18..આ આ રેસિપી હું મારી મમ્મી અને મારી મોટી બહેન પાસેથી શીખી છું થેન્ક્યુ સો મચ.. Megha Shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#CB10 #week10કચરિયું એ શિયાળા દરમિયાન ખવાતું એક વસાણું છે. તેમાં મુખ્ય ઘટક તલ અને ગોળ હોય છે. તલ કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ નો સ્તોત્ર છે. તે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. મેં અહીં કાળા તલ નો ઉપયોગ કરીને કચરિયું બનાવ્યું છે. તે જ પ્રમાણે તમે સફેદ તલ નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. Bijal Thaker -
રેડ મખની ગ્રેવી(Red Makhani Gravy Recipe In Gujarati)
આ પંજાબી બેઝિક ગ્રેવી છે તેનાથી તમે કોઈ ભી પંજાબી ડીશ બનાવી શકો છો .સંગીતા જી નો ખુબ ખુબ આભાર🌹 જેમણે અમને ત્રણ પંજાબી ગ્રેવી ઝૂમ લાઈવ માં સરસ રીતે શીકવી છે. જેમાંથી મે એમની સાથે રેડ મખની ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી માંથી મે કાજુ પનીર બટર મસાલા બનાવ્યું જે ખુબ જ ટેસ્ટી અને 100% restaurant સ્ટાઈલ માં બની હતી. Payal Sachanandani (payal's kitchen) -
More Recipes
ટિપ્પણીઓ (16)