બટર ચીઝ મસાલા (Butter Cheese Masala Recipe in Gujarati)

#AM3
ખૂબ જ ટ્રેન્ડી આ સબ્જી આપણે રેસ્ટોરન્ટ માં બહુ મંગાવતા હોઈએ છે આજે મેં ચીઝ મસાલા એકદમ રેસોરેંત સ્ટાઈલ બનાવ્યું સો યમ્મી...
બટર ચીઝ મસાલા (Butter Cheese Masala Recipe in Gujarati)
#AM3
ખૂબ જ ટ્રેન્ડી આ સબ્જી આપણે રેસ્ટોરન્ટ માં બહુ મંગાવતા હોઈએ છે આજે મેં ચીઝ મસાલા એકદમ રેસોરેંત સ્ટાઈલ બનાવ્યું સો યમ્મી...
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ ગરમ કરો
- 2
તેમાં જીરું કાજુ સમારેલી ડુંગળી લસણ તમાલપત્ર લાલ મરચા તથા ટામેટા ઉમેરો મોટા elacha તથા નાની ઇલાયચી પણ ઉમેરો
- 3
જાવંત્રી તથા તજ અને લવિંગ પણ ઉમેરો
- 4
ટામેટા ચઢે ત્યાં સુધી સાંતળો
- 5
પછી લાલ મરચું પાઉડર ઉમેરો
- 6
ઠંડુ થયા પછી મિક્સર માં વાટી લો સરસ ફાઈન પેસ્ટ બનાવો
- 7
ગરણી વડે ગળી લો
- 8
સ્મૂધ ગ્રેવી તૈયાર થશે
- 9
હવે ફરીથી એક પેન માં બટર ગરમ કરો
- 10
તેમાં કસુરી મેથી તથા આદુની પેસ્ટ અને મસાલા ઉમેરો પછી તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો
- 11
સાંતળો અને જરૂર મુજબ પાણી ઉમેરો ઉકળવા દો
- 12
છેલ્લે ગેસ બંધ કરી ને ચીઝ ના ટુકડા ઉમેરો
- 13
ગરમ ગરમ જ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati)
#GA4 #Week10 #Cheese આજે હું તમને ચીઝ બટર મસાલા ની સબ્જી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી ચીઝ બટર મસાલાની રેસિપી.Dimpal Patel
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
આમ તો આપણે હોટલમાં જઈએ તો અલગ-અલગપંજાબી સબ્જી મંગાવી એને ટેસ્ટ કરતાં હોઈએ છીએપણ ચીઝ બટર મસાલા ઓલટાઈમ ફેવરિટ સબ્જી છેજે નાના મોટા દરેકને લગભગ ભાવતી જ હોય છમારી બંને દીકરીઓને ચીઝ બટર મસાલા ખૂબ જ ભાવે છેઅને વારંવાર બનાવ્યા પછી જુદા જુદા અખતરા કર્યા પછી આ ફાઇનલ રેસિપી બનાવી છેજો તમે આ રીતે ચીઝ બટર મસાલા બનાવશો તો તમને હોટલના ટેસ્ટ ને પણ ટક્કર મારે એવી સબ્જી મળશેફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરશો અને કોમેન્ટ કરશો કે તમને આ રેસિપી કેવી લાગી Rachana Shah -
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5#cookpadindia#CookpadgujaratiWeek 5ચીઝ બટર મસાલા Ketki Dave -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5WEEK5- ચીઝ બટર મસાલા નામ સાંભળી મોં માં પાણી આવી જાય છે.. પણ બનાવવામાં વાર લાગે તેથી ઘેર બનાવવાનું ટાળીએ છીએ.. અહીં ઇન્સ્ટન્ટ ચીઝ બટર મસાલા ની રેસિપી શેર કરું છું.. જે મેં ગુજરાતી કુકિંગ શો ની રેસિપી મુજબ બનાવેલ છે.. તમે પણ જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in Gujarati)
#CB5#week5#CF#cookpadgujarati#cookpadindia ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છે. ચીઝ બટર મસાલા ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે.આ સબ્જીમાં ચીઝ નો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકોને વધુ પસંદ આવે છે. ચીઝ બટર મસાલા ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
બટર પનીર મસાલા(Butter paneer masala recipe in Gujarati)
#GA4#week 7રેસ્ટોરન્ટ સ્ટાઈલ બટર પનીર મસાલા ની સબ્જી... Velisha Dalwadi -
ચીઝ અંગૂરી સબ્જી (Cheese Angoori Sabji Recipe In Gujarati)
ચીઝ અંગૂરી, સ્વસ્થ અને સંતુલિત ફાસ્ટ ફૂડ છે , આ રેસિપી રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે . આ સબ્જી રોટી, નાન અને પરાઠા જોડે પણ બનાવી શકો છો. Gopi Mendapara -
ચીઝ બટર મસાલા(Cheese Butter Masala Recipe in Gujarati)
#GA4 #Week19પોસ્ટ 1 ચીઝ બટર મસાલા Mital Bhavsar -
પનીર બટર મસાલા
#જૈનપનીર બટર મસાલા એ પંજાબી ડિશ છે. જેને નાન અથવા પરોઠા સાથે પીરસવા માં આવે છે. આ સબ્જી માં મુખ્યત્વે કાજુ અને ટામેટા ની ગ્રેવી હોય છે. જે સબ્જી ને બટરી અને ક્રીમી ફ્લેવર આપે છે. આપડે રેસ્ટોરન્ટ માં પનીર બટર મસાલા ની સબ્જી ખાઈ એ છે જે કાંદા લસણ થી ભરપુર હોય છે. અને જૈન સબ્જી નો ઓર્ડર કરી એ તો એ સાવ ફિક્કી લાગે છે. એટલે હું લઈ ને આવી છું જૈન સબ્જી જે ખાતા તમને એમ નહિ લાગે કે આ સબ્જી માં કાંદા લસણ નથી. ભારતીય મસાલા આ સબ્જી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. આ સબ્જી માં મે પનીર પણ ઘરે બનાવ્યું છે. Anjali Kataria Paradva -
ચીઝ બટર મસાલા સબ્જી (Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
સંગીતા દીદી ના લાઈવ ઝૂમ ક્લાસ માં રેડ મખની ગ્રેવી બનાવી હતી. એ રેડ ગ્રેવી નો ઉપયોગ કરીંને પંજાબી ચીઝ બટર મસાલા સબ્જી બનાવી છે. Richa Shahpatel -
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EB#Week3પંજાબી સબ્જી નું નામ આવે એટલે કાજુ મસાલા સબ્જી બધા ને યાદ આવે છે. કાજુ મસાલા સબ્જી મારા બાળકો ને બહુ પ્રિય છે.અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
-
ચીઝ બટર મસાલા
#RB3#Week3#SVC#onion#tomatoચીઝ બટર મસાલા મારા ઘરમાં બધાનું ફેવરિટ છે .મે પણ રેસ્ટોરન્ટ જેવું બનાવવા ની ટ્રાય કરી ,અને મસ્ત બન્યું .બીજા પંજાબી શાક કરતા પણ સરળ છે . Keshma Raichura -
ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૧#cookpadindiaચીઝ અને બટર નું નામ આવે એટલે મોં માં પાણી આવી જાય ને!!! મારી દીકરીની બહુ જ favorite છે.આ રેસિપિમાં ડુંગળી કરતા ટામેટાં વધારે લેવા Khyati's Kitchen -
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#SN2Week -2#Vasantmasala#aaynacookeryclubવસંત મસાલા નું કાશ્મીરી મરચું, ધાણા જીરું, હળદર નો ઉપયોગ કરી મેં પંજાબી સબ્જી બનાવી છે. જે નાના મોટા દરેક ની ફેવરિટ છે તો ચાલો.... Arpita Shah -
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
-
ચીઝ પનીર અંગૂરી (Cheese Paneer Angoori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnapમે આજે @Disha_11 ma'am ની રેસિપી જોઈ ને આ સબ્જી બનાવી .ખૂબ જ સરસ બની છે ,એમની mind blowing recipe chhe . thank you ma'am 😊💖 Keshma Raichura -
મિક્સ વેજ કઢાઈ (Mix Veg. Kadhai Recipe In Gujarati)
#AM3દોસ્તો તમે રેસ્ટોરન્ટ માં મિક્સ વેજ કઢાઈ સબ્જી તો ખાધી હશે..આ સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. આજે આપણે ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી મિક્સ વેજ કઢાઈ બનાવશું. તો ચાલો દોસ્તો રેસીપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છેછોકરાઓ ને પસંદ હોય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5 chef Nidhi Bole -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week1આ સબ્જી માં મે તળેલા કાજુ અને ખડા મસાલા નો યુઝ કર્યો છે. આ સબ્જી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તેને થોડી સ્પાઇસી બનાવવામાં આવે તો વધારે ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડસ આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
-
ચીઝ કાજુ બટર મસાલા સબ્જી (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
#PSR બધા ને પ્રિય એવી પંજાબી સબ્જી મેં આજે બનાવી છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને પંજાબી સબ્જી નહિ ભાવતી હોય અને તેની જુદી જુદી ગ્રેવી ને કારણે કલરફુલ અને ટેસ્ટી લાગે છે Arpita Shah -
ચીઝ બટર મસાલા (cheese butter masala Recipe In Gujarati)
#GA4#week1ચીઝ નામ સંભળાતાં જ મોઢા મા પાણી આવી જાય.મારા ઘર મા બધા ની ફેવરીટ પંજાબી વાનગી એટલે ચીઝ બટર મસાલા. Disha vayeda -
કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
#સુપરશેફ૧શાક અને કરીસ કોનટેસટ માટે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે.જે પરાઠા કે રોટી સાથે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પંજાબી વ્હાઈટ ગ્રેવી (Punjabi White Gravy Recipe In Gujarati)
હોટલ માં આપણે જે સબ્જી ઑર્ડર કરતા હોઈએ છે જે મલાઈ કોફતા, મેથી મલાઈ મટર, ખોયા કાજુ, મલાઈ પનીર, કે નવરત્ન કોરમાં માં આ વ્હાઈટ ગ્રેવી નો જ ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે. આ ગ્રેવી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ જ બની છે. જેનો સ્વાદ એકદમ રેસ્ટોરન્ટ જેવો જ છે. જો તમે આ રીત થી વ્હાઈટ ગ્રેવી બનાવી ને રાખશો તો તમે જ્યારે ઇચ્છો ત્યારે પંજાબી સબ્જી બનાવી સકો છો. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ