ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી બટાકાને બંને સાથે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. હવે એક બીજા પેનમાં તેલ મૂકી લસણની ચટણી ઉમેરો તેમાં થોડું પાણી નાંખી ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે થવા દો.
- 2
હવે આ ગ્રેવી માં બટાકા અને મીઠું ઉમેરી હળવા હાથેથી મિક્સ કરો. હવે પેનને નીચે ઉતારી લીંબુનો રસ અને ધાણા નાંખી એક વાર પાછું હલાવી લો. પછી તેમાં ચાટ મસાલો નાખી ઢાંકણ ઢાંકી બે મિનિટ માટે ચઢવા દો. પછી ભૂંગળા સાથે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#PG#CB8 “ ભૂંગળા બટાકા “ જે ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે ભૂંગળા બટાકા બોટાદ,ધોરાજી , રાજકોટ ઘણી બધી જગ્યાના ફેમસ છે આમાં બાફેલા બટાકા માં સરસ મજાનો ટેસ્ટી મસાલો કરવામાં આવે છે અને સર્વ કરતી વખતે તેના પર ખાટી મીઠી ચટણી નાખી સર્વ થાય છે સાથે આની જોડે તળેલા ભૂંગળા આપવામાં આવે છે જે ખાવાની ખુબ મજા આવે છે Juliben Dave -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#COOKPADGUJRATI#COOKPAINDIA#Diwali2021 Jayshree Doshi -
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8 ભૂંગળા બટાકા એ ભાવનગરની સ્પે. રેશીપી ગણાય છે તેમાં ઘણી જાતના વેરીએશન કરી શકાય છે દા.ત. લસણીયા,ગ્રીન,કૂરકૂરા(ઉપરથી ચવાણુ નાં ખીને),ધમધમાટ સેવવાળા,ગાંઠિયાવાળા,જેવો જેમનો ટેસ્ટ.બેઝિક દરેકમાં ચટણીનો ભાગ મુખ્ય (ટેસ્ટ તરીકે)છે.તેથી તે ખૂબ જ ચટપટી-સ્પાઈસી બનાવાય છે.અહીં મેં લસણીયા બટાકા બનાવેલ છે. Smitaben R dave -
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
આ રેસીપી સ્પેશિયલ ભાવનગર ની છે.આજે મે ટ્રાય કરી છે. #SF Harsha Gohil -
-
-
-
-
-
ભાવનગરી ભૂંગળા બટાકા (Bhavnagari Bhungra Bataka Recipe In Gujarati)
#CB8છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week - 8ભૂંગળા-બટાકા એ સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ભાવનગરમાં બનાવવામાં આવતી એક વાનગી - સ્ટ્રીટ ફુડ છે. નાની બટેટી ન હોય તો મોટા બટેટાને કાપી વાપરી શકાય. Dr. Pushpa Dixit -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#WEEK8#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
ભૂંગળા બટાકા(Bhungla Bataka Recipe in Gujarati)
બનાવવામાં ખૂબજ સરળ અને ઓછો સમય માંગી લે છે બાળકો પણ ખાવા માટે નવી નવી વાનગીઓની ડિમાન્ડ કરતાં હોય છેત્યારે બાળકોને આ વાનગી બનાવીને આપી તો ખુશ થઈ જાય છેજ્યારે આપણને ઝટપટ ચટપટો અનેતીખું ખાવાનું મન થાય ત્યારે આપણે આ બનાવી શકીએ છીએ Rachana Shah -
ભૂંગળા બટાકા(bhungla bataka recipe in gujarati)
ભૂંગળા બટાકા a street food વાનગી છે, મેં આજે ઘરે ટ્રાય કરી તમે ભી જરૂર ટ્રાય કરજો. Nayna Nayak -
લસણિયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CDY#CB5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8 આમ તો ભુંગળા બટાકા ભાવનગરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ ભુંગળા બટાકા સ્ટ્રીટ ફૂડ તરીકે તરીકે ઓળખાય છે પરંતુ આજે મેં રાજકોટમાં મળે છે એ રીતે ના ભુંગળા બટાકા બનાવ્યા છે. આશા છે કે તમને ગમશે. Vaishakhi Vyas -
ભૂંગળા બટાકા ચાટ (Bhungra Bataka Chaat Recipe In Gujarati)
#CB8#week8#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
હરાભરા ભૂંગળા બટાકા (Harabhara Bhungra Bataka Recipe in Gujarati
#આલુ #goldenapron3 week21 puzzle word - spicy Nigam Thakkar Recipes -
ભાવનગરી ભૂંગળા બટાકા (Bhavnagari Bhungra Bataka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubભાવનગરી ભૂંગળા બટાકા સ્ટ્રીટ ફુડ ની સાથે મેરેજ કે પાર્ટી માં પણ સ્ટાર્ટર માં પીરસાય છે. સ્પાઈસી, ટેંગી અને ટેસ્ટી એવા ભાવનગરી ભૂંગળા બટાકા ની રેસીપી શેર કરીશ.આજે વસંત મસાલા નું કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
આ ભાવનગર નું સ્ટ્રીટ ફુડ છે જે નાના- મોટા બંને નું ફેવરેટ છે.ભાવનગર સ્પેશ્યલ)#CB8 Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15210001
ટિપ્પણીઓ