રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તપેલી માં મીઠું અને પાણી નાખી ઉકાળી તેમાં ચોખા, કેપ્સીકમ,બટેકુ અને ગાજર નાખી સાથે જ બાફી લો.પછી ચડી જાય એટલે ઓસવિ લો.
- 2
હવે એક કડાઈમાં તેલ અને બટર એડ કરી તેમાં બધા ખડા મસાલા,ડુંગળી અને આદુ, મરચા લસણ ની પેસ્ટ નાખી લો.પછી તેમાં કોબી અને સોયા સોસ નાખી સાંતળો. હવે તેમાં સેજવાન મસાલો ઉમેરી લો.
- 3
હવે તેમાં ચોખા નાખી મિક્સ કરી ઉપર થી ફરી બટર એડ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
#AM2#week2આ રાઈસ મસાલીયા ના કોઈ પણ મસાલા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે.આ રાઈસ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaSchezwan rice Janki K Mer -
-
સેઝવાન રાઈસ
#TT3સેઝવાન રાઈસ એ ચાઈનીઝ ડીશ છે.તેમાં અમુક શાકભાજી અને સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે.જે ટેસ્ટી અને હેલ્દી પણ છે. Dimple prajapati -
-
-
-
-
-
-
-
-
-
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13164134
ટિપ્પણીઓ