રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5-7 નંગપાતરાં પાન
  2. 1 વાટકીચણાનો લોટ
  3. 1 ચમચીમરચાંનો ભૂકો
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીખાંડ
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. મીઠું સ્વાદાનુસાર
  8. પાણી જરૂર મુજબ
  9. 1લીંબુ
  10. 1 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પતરાના પાનને ધોઇને નશો કાઢી નાખો

  2. 2

    ચણાના લોટમાં ધાણાજીરૂ મરચું મીઠું લીંબુનો રસ હળદર ગરમ મસાલો નાંખી બરાબર હલાવો પાણી નાખી મિક્સ કરો

  3. 3

    પાત્રા ના પાન ઉપર ચણાના લોટને ચોપડી દો

  4. 4

    એક ઉપર એક પાન મૂકે ૫ થી ૬ પાન લેયર થઈ જાય એટલે રોલ વાળી લો અને બાફી લો

  5. 5

    ગોળ કટ કરી અને વઘારી લો સર્વિંગ પ્લેટ મા લઈ ચટણી સાથે સર્વ કરો તૈયાર છે પાત્રા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shila
Shila @cook_22760395
પર

ટિપ્પણીઓ

Similar Recipes