મૅક્સિકન પિઝા (#spicy maxican pizza recipe in Gujarati)

Chaitali Vishal Jani
Chaitali Vishal Jani @cook_24214368
Khambhat

#yummy food

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minute
2 loko
  1. 2પીઝા ના રોટલા
  2. પીઝા ની ગ્રેવી
  3. 5 નંગડુંગળી
  4. 3ટામેટા
  5. 2 નંગગાજર
  6. 2 નંગતમાલપત્ર
  7. 1 નંગતજ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1 ચમચીઅજમો
  10. 2 ચમચીધાણાજીરું
  11. 2 ચમચીલાલ મરચું
  12. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  13. 1 ચમચીલસણ મરચા ની પેસ્ટ
  14. ગાર્નીશ માટે
  15. અમુલ ચીઝ જરૂર મુજબ
  16. ડુંગળી
  17. ગાજર
  18. ટામેટું
  19. મકાઈ
  20. કેપ્સીકમ
  21. ઓરેગાનો
  22. ચીલી ફ્લેકેસ
  23. પિઝા મસાલો
  24. થોડાઘણા

રાંધવાની સૂચનાઓ

30 minute
  1. 1

    ગ્રેવી માટે 1 ચમચી તેલ મૂકી અજમો તમાલપત્ર તજ શેકી તેમાં બધું સાંતળી કાઢવાની પછી બધો મસાલો add કરવાનો પછી મિશ્રણ ઠંડુ થાય એટલે ગ્રાઇન્ડ કરવાનું

  2. 2

    પિઝા ના રોટલા ને પેન માં પેલા ઘી મૂકી થોડો શેકી નાખવાનો પછી ગ્રેવી લગાવી બધું ગાર્નીશ કરવાનું પછી ચીઝ નાખી ઓરેગાનો એન્ડ ચીલી ફ્લેકેક્સ નાખવા એન્ડ પિઝા મસાલો નાખવો પછી પેન માં 10 મિનિટ મુકવો એન્ડ પેન ઢાંકી દો

  3. 3

    મારા ઘરે બધા ને bhu crispy ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chaitali Vishal Jani
Chaitali Vishal Jani @cook_24214368
પર
Khambhat
i am husewife i love cookking
વધુ વાંચો

Similar Recipes