બેસન ક્રિસ્પી ઢોસા (besan crispy dosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં હળદર અને મીઠું એડ કરો. ત્યારબાદ આ બધું મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં થોડું-થોડું પાણી એડ કરતા જાવ અને હલાવતા જાવ. અને તેનું ઢોસાના ખીરા જેવું બેટર તૈયાર કરો. પછી આ બેટર ને બે મિનીટ સુધી હલાવો જેથી ખીરુ હલકુ બની જાય અને ઢોસા ક્રિસ્પી બને.ત્યારબાદ ગેસ પર મીડીયમ ફલેમ પર નોનસ્ટીક ઢોસા ની તવી મૂકો. તવી ગરમ થઇ જાય એટલે તેના પર ઢોસા નું ખીરું નાખી ચમચા વડે હલાવી પાથરી દો.
- 3
ત્યારબાદ આ ઢોસા પર ચાટ મસાલો અને મરચું પાઉડર છાંટી તેમાં ડુંગળીના પીસ, ટમેટાના પીસ, કેપ્સીકમ ના પીસ અને થોડી ધાણા ભાજી નાખી ઢોસા ને ફોલ્ડ કરો. આ રીતે એક પછી એક ગરમાગરમ ઢોસા ઉતારો.
- 4
તો તૈયાર છે બેસન ક્રિસ્પી ઢોસા. સર્વિંગ પ્લેટ મા લઈ ધાણા ભાજી અને ટામેટા ની સ્લાઈસથી ડેકોરેટ કરી લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ક્રિસ્પી મસાલા ઢોસા & સંભાર (Crispy Masala Dosa & Sambhar Recipe)
#ભાત#goldenapron3#week16#onion Nehal Gokani Dhruna -
ક્રિસ્પી વેજ બેસન ઢોંસા (Crispy veg besan dosa recipe in Gujarati)
#GA4#Week12#BESAN#COOKPADGUJRATI#COOKPADINDIA બેસન, બટર, વેજિટેબલ અને મસાલા નો ઉપયોગ કરી ને મેં એક જુદી જ ફ્લેવર્સ વાળા ક્રિસ્પી ઢોંસા તૈયાર કરેલ છે. જેમાં આથો લાવવા ની જરૂર નથી. આ ઇન્સ્ટન્ટ ઢોંસા છે એકદમ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મારા ઘરે બધાં ને પસંદ પડ્યા હતાં. તમે પણ ટ્રાય કરજો. Shweta Shah -
-
મેથીની ચણાના લોટ વાળી ભાજી(Methi besan sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #શાકએન્ડકરીસજય શ્રીકૃષ્ણ મિત્રોબધા મજામાં હશો હવે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આપણ ને બધા શાકભાજી મળી રહેશે આપણે રોજિંદા જીવનમાં ફાસ્ટ ફૂડ તો ખાતા જ હોઈએ છીએ પરંતુ સાથે પૌષ્ટિક ખાવાનું પણ જરૂરી છે તો મેથીની ભાજી ખૂબ જ ગુણકારી હોય છે ઘણીવાર બહેનો ફરિયાદ કરતી હોય છે કે બાળકો મેથીની ભાજી કડવી લાગે એટલે નથી ખાતા તો તમે આ રેસિપી ફોલો કરીને જરૂરથી બનાવજો બાળકો કોરી ખાતા થઈ જશે એટલી ટેસ્ટી બને છે Dharti Kalpesh Pandya -
-
બેસન વાનવા(besan vanva recipe in gujarati)
#સાતમ સાતમમાં સ્વીટ સાથે નમકીન તો જોઈએ જ હો Pushpa Kapupara -
-
-
ટરમરીક ક્રિસ્પી ઢોસા (Turmeric Crispy Dosa Recipe In Gujarati)
#STખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
સ્ટફડ બેસન ચીલા પોટલી (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati)
#સુપરશેફ2 બેસનના પૂડલા આપણે ખાઈએ છીએ પણ મે અહી ઇનોવેશન કરી સ્ટફિંગ ભરી પોટલી બનાવી છે ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને સ્ટફિંગ પણ બહુજ મસ્ત લાગે છે Pragna Shoumil Shah -
-
પંજાબી બેસન કા છેલા(punjabi besan ka chela in Gujarati)
પંજાબી બેસન કા છેલા ખાવામા બહુ જ ટેશટી છે. Devyani Mehul kariya -
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3ઢોસા એ નાના મોટા સહુ ને પસંદગી ની વાનગી છે મારા ઘરે પણ બધા ને બહુજ પસંદ છે તો આજે હું મારા સન ની પસંદગી ની રેસિપિ શેર કરું છુ Dipal Parmar -
-
પેરી પેરી પાસ્તા(peri peri pasta recipe in gujarati)
#Augustજય શ્રીકૃષ્ણ મિત્રો બધા મજામાં હશો અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે તો બધાને ચટપટુ ખાવાનું મન થઈ જાય તો મારા ઘરમાં પણ બધાને પાસ્તા ખૂબ જ પ્રિય છે તો આજે મેં પણ બનાવ્યા છે તમે પણ મારી રેસીપી ફોલો કરીને બનાવજો ખુબ સરસ બનશે Meera Acharya Mehta -
-
બેસન ચટણી/ કઢી(besan kadhi recipe in gujarati)
બજારમાં ગાંઠીયા સાથે આ કઢી આપવામાં આવે છે આ ચટણી તમે ગાંઠીયા કે ભજીયા સાથે ખાઈ શકો છો Megha Bhupta -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)