રવા ઢોસા(Rava dosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્ષરમાં રવા ને લોટની જેમ ઝીણો કરી દો.અને તેમાં 2 ચમચી ઘઉં નો લોટ નાખી ને મિક્ષ કરી દો.
- 2
હવે એક તપેલીમાં કાઢી ને તેમાં છાશ,મીઠુ નાખીને મિક્ષ કરી દો.હવે 15 થી 20 મિનિટ રહેવા દો.
- 3
હવે એક બાઉલમાં ડુંગળી, ટામેટા,કેપ્સિકમ, મીઠું, ગરમ મસાલો,ચાટ મસાલો, લાલ મરચું નાખીને મિક્ષ કરી દો.હવે બેટરને માં સોડા નાખીને બરાબર મિક્ષ કરી દો.
- 4
- 5
- 6
હવે એક નોનસ્ટિક પેન ગરમ થવા મુકો.તેણી ઉપર તેલ મુકીને ટીસ્યુ પેપરથી બરાબર પેનમાં ફેરવી દો.
- 7
હવે તેમાં બેટરને ગોળ ગોળ કરીને પાથરી દો.તેનાં ઉપર બટર ભેરવી દો. થોડી થવા દો.તેણી ઉપર મીઠું, મરચું, ચાટ માસલો, ગરમ માસલો, ભભરાવો.હવે તેની ઉપર ડુંગડી, કેપ્સિકમ, ટામેટાં ને ભભરાવો. અને ચીઝ છીણી નાખો.તો તૈયાર છે.ઈન્સ્ટન્ટ રવા ઢોસા. તેને ગરમ સંભાર, અને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા ના મસાલા ઢોસા (Rava Na Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3# puzzle answer - dosa Upasna Prajapati -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe in Gujarati)
રવા ઢોસા બનાવાના બહુ ઈઝી છે ફટાફટ બની ભી જાય છે#GA4#week3 Deepika Goraya -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC ચોમાસા ની સીઝન માં ચટાકેદાર જમવાનું વધારે મન થાય છે.એવી જ એક વાનગી છે મસાલા ઢોસા.. ઇન્સ્ટન્ટ બની જાય અને સ્વાદ માં પણ લાજવાબ હોય એવા ઢોસા બનાવવા નો વિકલ્પ છે રવા ઢોસા..તો આજે અહીંયા હું રવા ના ક્રિસ્પી ઢોસા ની રેસીપી શેયર કરું છું. Varsha Dave -
-
રવા ઢોસા(Rava Dosa recipe in Gujarati)
રવા ઢોસા બનાવાના બહુ ઈઝી છે ફટાફટ બની ભી જાય છે#GA4#week3 Deepika Goraya -
-
-
-
-
-
રવા હોલ વ્હિટ ઢોસા (Rava Whole Wheat Dosa Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન વાનગીઓ સૌની પ્રિય નાના મોટા સૌને અનુકૂળ અને દરેક ના ઘર માં અઠવાડિયા પંદર દિવસ માં એક વાર તો બનતી જ હોય છે... આજે મે રવા ઢોસા બનાવ્યા જેમાં ચોખા નો લોટ કે મેંદો પણ નથી વાપર્યો... ઘઉં નો લોટ અને રવો બન્ને સહેલાઇ થી આપણા ઘર માં જે હંમેશા હોય એમાંથી જ બનાવ્યા... ચાલો આપણે એની રીત જોઈ લેશું.... 😊👍🏻 Noopur Alok Vaishnav -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13739510
ટિપ્પણીઓ (5)