કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180

કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો માટે
  1. ૧+૧/૨ વાટકો ઘઉં નો કરકરો લોટ
  2. વાટકો ઘી
  3. ૩/૪ વાટકો ગોળ
  4. ૧ ચમચીગુંદર
  5. ૧ ચમચીકાટલો પાઉડર
  6. બદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ઘી ને ગરમ કરી ઘઉં નો જાડો લોટ નાખી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો

  2. 2

    ગુંદર નો ભૂકો કરી ૧ ચમચી નાખી કાટલું પાઉડર નાખી હલાવો

  3. 3

    બરાબર શેકાય એટલે ગૅસ બંધ કરી ગોળ નાખી મિક્સ કરો

  4. 4

    બરાબર ગોળ ભળે એટલે થાળી માં પાથરી બદામ પિસ્તા ની કતરણ ભભરાવી કાપા પાડવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

ટિપ્પણીઓ

Similar Recipes