રાજસ્થાની દાલ બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)

Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi

રાજસ્થાની દાલ બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાટી માટે:-.
  2. ૫૦૦ ગ્રામ ઘઉં નો જાડો લોટ
  3. ૧ tspઅજમો
  4. ૧/૨ tspબેકિંગ સોડા ૫ મોટી ચમચી તેલ
  5. મીઠું ગરમ પાણી
  6. દાળ માટે:-
  7. ૨ કપ મગ ની ફોતરાં વાળી દાળ ને અડદ ની દાળ
  8. ૧ મોટી ચમચી ચણા દાળ
  9. ૨ મોટી ચમચી લસણ
  10. ૧ tbs આદું મરચાં
  11. ૧/૨ કપટોમેટો પ્યુરી
  12. ૧ ચમચીલાલ મરચું
  13. ૧/૪ ચમચીહળદર
  14. ૧/૨ ચમચીગરમ મસાલો
  15. મીઠું
  16. વઘાર માટે.
  17. 2 ચમચીઘી
  18. ૧/૨ ચમચી જીરું
  19. તજ
  20. લવિંગ
  21. ૧ લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાટી માટે
    *લોટ માં બધી સામગ્રી મિક્સ કરી કઠણ કણક બાંધવી

  2. 2

    તેના ગોળ બાટી આકાર ના લુવા કરી ગરમ કરેલ બાટી ના કુકર માં મૂકી
    શેકી લેવી..(ઓવન માં પણ કરી
    શકાય)

  3. 3

    દાળ માટે
    * દાળ ને ધોઈ ને અંદર હર્દલ ને મીઠું નાંખી ને બાફી લો
    * તપેલી માં ઘી મૂકી તેમાં જીરું આખું લાલ મરચું, તજ લવિંગ મૂકી વઘાર કરો
    * તેમાં લસણ નાખી સાંતળો પછી ટોમેટો પ્યુરી ને મસાલા નાખી મિક્સ કરો
    * બાફેલી દાળ ને લીંબુ નો રસ નાખી ઉકાળો..

    દાળ બાટી લસણ ની ચટણી ઘી ડુંગળી સાથે ગરમ સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi
પર

Similar Recipes