હની ડ્રાયફ્રુટ થીક શેક(honey dry fruit thick shake recipe in Gujarati)

Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786

#માઇઇબુક
#પોસ્ટ 17
# હેલ્થી

હની ડ્રાયફ્રુટ થીક શેક(honey dry fruit thick shake recipe in Gujarati)

#માઇઇબુક
#પોસ્ટ 17
# હેલ્થી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનટ
3 સર્વિંગ્સ
  1. 1/2લીટર દુઘ
  2. 4 ચમચીહની(મઘ)
  3. 1નાની વાટકી, કાજૂ, બદામ, પીસ્ટા,અખરોટ,કીશમીશ,
  4. 2 ચમચીમલાઈ
  5. ડેકોરેશન માટે ચોકલેટ શોશ

રાંધવાની સૂચનાઓ

10 મીનટ
  1. 1

    જો સ્વ પ્રથમ બઘૂ ડ્રરાઇફુટ રોસ્ટ કરી લયો 2મીનટ શેકીલયો

  2. 2

    બઘા ડ્રરાઈ ફુટ ને ઠડુ ઠવાદો

  3. 3

    ફુલ કરીમ મીલ્ક લેવુ વીઘાવુટ બોઇલ (ગરમ કરીયા વગર નુ) એકદમ ચીલ્ડ મીલક લેવુ ।જો ટેમા બરફ એડ કરશો તો શેક થીક નય થાય ટેથી ચીલ્ડ મીલક લેવૂ

  4. 4

    હવે મીક્શી મા બઘા ડ્રરાઈફટ અને મીલ્ક હની, મલાઈ મીક્શ કરો એને ચન કરો 3મીનટ માટે પાછુ મીકશ 2 મીનટ ચન કરો

  5. 5

    એક ગલાશ મા આજુબાજુ મા ચોકલેટ શોશ લગાવો અને ચીલ્ડ સવ કરો

  6. 6

    આ થીક શેક ડાઈબીટશ વારા માટે બવ શરો

  7. 7

    હેલ્થી થીક શેક રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786
પર
hey my name zainabcooking is my first love
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes