રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રીંગણા અને બટેટા ને ધોઈને એને મીડિયમ સાઇઝના કટ કરી લેવા પછી કુકરમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં 1/2ચમચી જીરૂ એડ કરવું પછી તેમાં ક્રશ કરેલું લસણ એડ કરવું
- 2
પછી તેમાં રીંગણા બટેટા એડ કરવા પછી તેમાં હળદર મીઠું એડ કરવા મિક્સ કરી લેવું પછી તેમાં પાણી એડ કરવું પછી થોડીવાર તેને ઉકળવા દેવું પછી એક પ્લેટમાં સેવ લેવી તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર ખાંડ લીંબુનો રસ અને ગરમ મસાલો અને કોથમીર એડ કરવી પછી બધું સરખું મિક્સ કરી લેવું
- 3
જે આપણે રીંગણા બટેટા ચડવા મુકા છે ને તેના ઉપર સેવ નો મસાલો નાખીને સરખું મિક્ષ કરી લેવું પછી તેમાં થોડું પાણી એડ કરવું પછી તેમાં લાલ મરચુ અને કોથમીર એડ કરીને કુકરની સીટી લગાડીને બે સીટી થવા દેવી પછી ગેસ બંધ કરીને કૂકર ઠંડું થવા દેવું.પછી શાકને એક ડિશમાં કાઢી ને કોથમીર સાથે ગાર્નિશિંગ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બાજરી અને ચણાના લોટ ના ઢેબરા(bajri and chana lot dhebra recipe in Gujarati)
#સુપર સેફ#૨ વીક-૨ sangita Kotak -
ભરેલ ભીંડા બટેટા નું શાક
#કૂકરકૂકર મા ભીંડા નું શાક ખૂબ ઓછા સમયમાં બની જાય છે. દાઝ વાનો ડર નથી રહેતો.મારી દીકરી નું ફેવરીટ છે. Sonal Karia -
-
-
કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલ ભીંડી(stuff bhindi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#સુપર શેફ2 Devika Ck Devika -
-
-
-
દહીં તીખારી(dahi tikhari in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી વાનગી#દહીં તીખારી#માઇઇબુક#પોસ્ટ 15 Kalyani Komal -
-
-
-
-
-
બેસનના ભરેલા મરચા(besan bhrela marcha recipe in Gujarati)
#સુપર શેફ 2#વિકમીલર =2પોસ્ટ =10#ફ્રોમ ફલોસૅ/લોટ Guddu Prajapati -
-
ભરેલ કારેલાનું શાક(bhrela karela saak recipe in Gujarati)
#સુપરશેફ1વિક 1 શાક ,કરીઝ પોષ્ટ 2 Pushpa Kapupara -
More Recipes
ટિપ્પણીઓ (3)