બેગલ (bagel recipe in Gujarati)

#સુપરશેફ2
બેગલ,એક જાત ની બ્રેડ છે.જે પોલેન્ડ ની વાનગી છે. તેની ખાસિયત એ છે કે તેને બોઈલ કર્યા પછી બેક થાય છે. આનું ડેઝર્ટ પણ થઈ શકે છે.
બેગલ (bagel recipe in Gujarati)
#સુપરશેફ2
બેગલ,એક જાત ની બ્રેડ છે.જે પોલેન્ડ ની વાનગી છે. તેની ખાસિયત એ છે કે તેને બોઈલ કર્યા પછી બેક થાય છે. આનું ડેઝર્ટ પણ થઈ શકે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સતપ પાણી માં ખાંડ અને યીસ્ટ નાખી 10મિનિટ માટે ઢાંકી દો. એકટીવ થવા દો....ફૂલી જાય પછી મૈંદા માં ઉમેરો અને મીઠું નાખીને લોટ બાંધવો...2 કલાક ઢાંકી ને હૂંફાળા જગ્યા પર રાખો. લૂઆ એક સરખાં બનાવવાં. હાથે થી જ ડોન્ટ જેવો શેઈપ આપવો.હલકાં હાથે થી બનાવવાં. ફરી 20 મિનિટ ઢાંકી ને રાખો.
- 2
મોટા વાસણમાં પાણી ગરમ કરવા મુકવું. ઉકળે એટલે ઉમેરો 2 મિનિટ થવા દો..... ઓવનમાં ની પ્લેટ પર તેલ લગાવીને મૂકો કાળા તલ અને સફેદ તલ છાંટી ને....
- 3
ઓવનમાં 180ડીગ્રી પર 20 થી 25 મિનિટ માટે બેક કરો. વચ્ચે થી કટ્ટ કરી ક્રિમ ચીઝ, લીલા મરી,હેલેપીનો,મિક્સ હબ્સ છાંટી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્ડન ફોકાચિયા વિથ ચીમીચુરી સોસ (Garden Focaccia Recipe in Gujarati)
#AsahiKaseiIndia#baking#focaccia#bread#cookpadindia#cookpadgujaratiફોકાચિયા એ એક ઇટાલિયન ફ્લેટ બ્રેડ નો પ્રકાર છે જે પીઝા સાથે ખૂબ મળતું આવે છે. તેને સાઈડ ડીશ, પીઝા બેઝ, સેન્ડવિચ વગેરે તરીકે વાપરવા માં આવે છે. આ બ્રેડ ની ખાસિયત એ છે કે તેને મનગમતો આકાર આપી તેની ઉપર અલગ અલગ શાકભાજીઓ થી ભિન્ન-ભિન્ન ડિઝાઇન બનાવી ને શણગારવા માં આવે છે જે કરવાની ખૂબ જ મજા પડે છે. તો એક વાર આ બ્રેડ જરૂર થી બનાવજો. Vaibhavi Boghawala -
જૈન મોમોઝ (Jain momos recipe in Gujarati)
# વિકેન્ડ વાનગી એક તિબેટીયન છે એક જાત ના મોમોઝ આ વાનગી ની ખાસિયત એ છે કે એમાં જરા પણ તેલનો ઉપયોગ નથી થતો Nipa Shah -
ક્રિસ્મસ ટ્રી બ્રેડ (Christmas tree bread recipe in Gujarati)
ક્રિસ્મસ એ દુનિયાભરમાં ઉજવાતો તહેવાર છે. આ સમય દરમ્યાન અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આ બ્રેડ ક્રિસમસ ટ્રી ના આકારમાં બનાવવામાં આવી છે જેમાં પાલક અને ક્રિમ ચીઝ નું ફિલીંગ કરવામાં આવ્યું છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ એવી આ બ્રેડ તહેવારની ઉજવણીમાં ઉમેરો કરે છે.#CCC spicequeen -
બેકડ ભાજી બન
#ભરેલીભારત ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ પાવ ભાજી નું નવીનીકરણ. પાઉં માં ભાજી ભરી તેને બેક કર્યા છે. Deepa Rupani -
રવા ના પાપડ (rava na papad recipe in Gujarati)
#GA4#Week23 પાણી માં બનતા આ પાપડ...તેલ કે ઘી વગર જે બિલકુલ બગડતા નથી. લાંબો સમય સાચવી શકાય છે. પાપડ ની શોધ 1915 માં તામીલનાડુ નાં નાના ગામડાં થી થઈ. જે અલગ અલગ પ્રકાર ની દાળ અને ચોખા માંથી બનતાં હોય છે. તે એક ઈન્ડિયા નું વેફર નું વર્ઝન છે. નોર્થ ઈન્ડિયા માં શેકેલા અને તળેલા અને સાઉથ ઈન્ડિયા માં પાપડમ્ લગભગ તળેલા હોય છે. Bina Mithani -
ગ્રાલિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4#week4ગ્રાલિક બ્રેડ નામ પડતા જ ખાવાનું મન થઈ જાય.નાના મોટા બધા ને ભાવે અને ઓછી સામગ્રી માં ફટાફટ બનતી વાનગી છે.આ ઘણી રીતે બને છે.મેં બ્રેડ સ્લાઈસ માં બનાવી છે.જે તમને જરૂર પસંદ આવશે. Sheth Shraddha S💞R -
મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikki#મિક્સ ચીક્કી( કાળા અને સફેદ તલ ની) આપણે બધા શિયાળો આવે એટલે અલગ અલગ ચીક્કી બનાવીએ છે.કેમ કે અત્યારે આપણે ઠંડી માં રાહત જોઈતી હોય છે.તલ આપણને ઠંડી માં રાહત આપે છે.હાડકા ને મજબૂત કરે છે.મે બંને તલ મિક્સ કરી ગોળ સાથે કરી છે એટલે સાથે કેલ્શિયમ પણ મળશે તો ચાલો જોઈએ . Anupama Mahesh -
કાળા સફેદ તલ ની ચીકી (Black White Til Chiki Recipe In Gujarati)
#DIWALI2021#દિવાળી સ્પેશ્યલ#કાળા સફેદ તલ ની ચીકીઆજે મે તલ સફેદ ની બતક સેઇપ માં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
અમૃતસરી બ્રેડ કુલચા.(Amrutsari bread kulacha Recipe in Gujarati.)
#નોર્થ. આ કુલચા અમૃતસર મા ખુબજ ફ્રેમસ છે ત્યાં આ કુલચા અલગ અલગ સબ્જી સાથે કે પછી એમા સ્ટફિંગ કરી સર્વ થાય છે. Manisha Desai -
તલ ની ચીકી (Sesame Chikki Recipe In Gujarati)
#MH#cookpadindia#Cookpad#homemadeશિયાળા ની ઠંડી માં ગરમાવો આપતી વાનગી એટલે અલગ અલગ વ્યંજનો થી બનતી ચીકી ,એમાયે જમ્યા પછી રાત્રે કઈક સ્વીટ ખાવું હોય તો ચીકી બનાવી શકાય. Keshma Raichura -
ડોમીનોસ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ ઇન કુકર
#મૈંદામિત્રો અવારનવાર આપણને ડોમિનોઝ માં જઈને ગાર્લિક બ્રેડ સ્ટીક્સ ખાવાનું મન થાય છે.તો આજ ગાર્લિક બ્રેડ આપણે ઘરે બાળકો માટે બનાવીએ તો કેવું સારું, પરંતુ બધા પાસે માઇક્રોવે ઓવન હોય એ પોસિબલ નથી.તો ચાલો મિત્રો આજે હું કુકરમાં ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ બનાવવાની રેસિપી શેર કરીશ. Khushi Trivedi -
હોમમેડ બ્રેડ(home made bread recipe in gujarati)
#સુપેરશેફ2 #માઇઇબુક #બ્રેડ #બેકિંગઆ એક ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ રેસિપી છે. જો આ રેસિપી ને બરાબર અને પ્રોપર મેસરમેન્ટ સાથે ફોલ્લો કરવા માં આવે તો રિઝલ્ટ બેકરી ની બ્રેડ જેવું જ મળે છે. તમે મેંદા અથવા મેંદા અને ઘઉં એમ બંને લોટ માંથી બ્રેડ બનાવી શકો છો. આમાં આપેલી થોડી ટિપ્સ અને ટ્રીકસ ફોલ્લૉ કરશો તો તમારી બ્રેડ એકદમ પરફેક્ટ બનશે. Kilu Dipen Ardeshna -
ચીઝી ડિસ્ક પીઝા (Cheesy Disc Pizza Recipe In Gujarati)
#GA4 #week17 #cheese(Bread Pizza)પીઝા બેઝની શોધ નહોતી થઈ ત્યારે બ્રેડ પર અલગ અલગ ટોપિંગ કરી, તેના પર ચીઝ ખમણી બાળકોને આપવામાં આવતું.ચીઝની સાથે અલગ અલગ શાકભાજી, સોસ તેમજ મસાલાનો ઉપયોગ કરી ને પીઝાને વધુ ટેસ્ટી બનાવી શકાય છે. વળી, ચીઝ વગરના પીઝા ની તો કલ્પના જ ન થઈ શકે. Kashmira Bhuva -
બ્રેડ કુલચા (Bread Kulcha Recipe In Gujarati)
#AsahiKaseiIndiaબહાર જેવી બ્રેડ કુલચા ઘર પર જ બનાવો.... Mishty's Kitchen -
સેઝવાન મેગી ગેલટ (Schezwan Maggi Galette Recipe In Gujarati)
#MaggiMagicInMinutes #Collab#પોસ્ટ2 ગેલેટ એક ક્રિસ્પી અને ફલેકી બ્રેડ રેસીપી છે જેમાં વિવિધ સ્ટફિન્ગ ભરી બેક કરી ને બનાવવા મા આવે છે. આજે મેં સેઝવાન ફ્લેવર ની મેગ્ગી ગેલેટ બનાવી છે. Khyati Dhaval Chauhan -
પનીર પાલક પીડેહ (Paneer Palak Pide Recipe In Gujarati)
પીડેહ ટર્કિશ બ્રેડ નો પ્રકાર છે જે ટર્કીશ પીઝા તરીકે પણ ઓળખાય છે. પીડેહ બનાવવા માટે પીઝા ની જેમ અલગ અલગ પ્રકારનું ટોપિંગ વાપરી શકાય. આ બ્રેડ નો આકાર નાવડી જેવો હોય છે જેમાં અલગ અલગ પ્રકારનું વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ અને ચીઝનો ઉપયોગ કરી શકાય. મેં અહીંયા પનીર અને પાલક નો ઉપયોગ કર્યો છે અને બીજા પ્રકાર માં પીઝા સોસ, ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કર્યો છે.પીડેહ એટલા સુંદર દેખાય છે કે બન્યા પછી એને કાપવાનું જ મન થતું નથી. આ એક ખુબ જ આકર્ષક દેખાતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે પાર્ટી દરમિયાન સર્વ કરી શકાય અથવા તો મુખ્ય ભોજન કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
-
બ્રેડેડ બ્રેડ (challah braided bread Recipe in Gujarati)
#માઇઇબુક#27 #સુપરશેફ3બ્રેડ ની લોકો અલગ અલગ શેપ બનાવતા હોય અને ટેસ્ટ મા પણ અલગ અલગ ફલેવર મા કલર મા પણ બનાવતા હોય છે મે આજે પાલક ફલેવર અને કલર ઉમેરી અને અલગ શેપ ટ્રાય કરી છે થોડી રાઇઝ ઓછી થઈ છે પણ શીખવા માટે ટ્રાય કરી. Nilam Piyush Hariyani -
મલ્ટી ગ્રેઈન સ્ટફ ઢોકલા(multi grain stuff dhokala recipe in gujarati)
#સુપરશેફ2 આવા વરસાદી વાતાવરણ માં નવી વાનગી આરોગવાનું મન થાય છે તો મને અચાનક આ વાનગી બનાવવાની ઈચ્છા થઈ આવી Alka Parmar -
3 ચીઝ રીગાટોની(3 Cheese Rigatoni Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#Pasta રીગાટોની પાસ્તા...આ એક પાસ્તા ની વેરાયટી છે. જે ટ્યુબ શેઈપ જેવાં હોય છે. ઈટાલિયન શબ્દ છે.વેજીટેબલ,ચીઝ અને સોસ સાથે બનાવ્યા છે.ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Mithani -
સ્ટફ્ડ ચીઝ કોર્ન બોલ (Stuffed cheese corn balls recipe in gujarati)
#GA4#Week10મારા સન ની ફેવરિટ છે. તેને કહ્યું કે આ વખતે મારી ચોઈસ ની રેસિપી અપલોડ કરવા માટે કહ્યું. ખાસ તો બ્રેડ ક્રમ્સ યુઝ નથી કર્યા. Amita Patel -
ચીઝ વર્મીસેલી કુનાફા (Cheese Vermicelli Kunafa Recipe In Gujarati)
#TCઆ વાનગી દુબઇ નું ડેઝર્ટ છે. આ ચીઝ વિના પણ બને છે અને તમને જે ફ્લેવર ભાવે એ એસેન્સ નાખી શકાય Mudra Smeet Mankad -
પારમિજાનો વિથ હર્બડ સ્પેગેટી
#ખુશ્બુગુજરાતકી#તકનીકવિદેશી ભોજન એ ભારતીયો અને ખાસ કરી ને સ્વાદ ના રસિયા એવા ગુજરાતીઓ માં ખાસ્સું એવું પ્રચલિત છે. તેમાંનું એક ઈટાલિયન ભોજન પણ છે. પાસ્તા એ ઈટાલિયન ભોજન ની મુખ્ય વાનગી છે. પારમિજાનો એ ઇટાલી ના પારમાં શહેર ની પ્રખ્યાત વાનગી છે. જેમાં સ્પેગેટી ની સાથે રીંગણ મુખ્ય ઘટક છે. આ વાનગી માં ચીઝ થી ભરેલા અને તળેલા રીંગણ ને ટોમેટો ક્રિમ સોસ અને સ્પેગેટી સાથે પીરસાય છે. Deepa Rupani -
ફોકાચિયા બે્ડ(Focaccia Bread recipe in Gujarati)
ફોકાચિયા બે્ડ એ એક ઈટાલીયન ફ્લેટ બે્ડ છે. ચોખ્ખા શબ્દો માં કહી એ તો પીઝા ની નાની બેન છે. 😊🥰આ ઇટાલિયન બ્રેડ , પિત્ઝાના લોટ જેવો જ લોટ બાંધી ને બનાવવાનાં આવે છે. બનાવવી ખુબ સહેલી છે. મોટે ભાગે પીઝા માં હોય એવું જ હોય પણ પીઝા ની જેમ તેના પર સોસ કે ચીઝ નથી નાંખવાનાં આવતી.આ ફોકાચિયા બે્ડ, સુપ જોડે, પાસ્તા જોડે, મરીનારા સોસ જોડે કે પછી ફક્ત ઓલીવ ઓઈલ જોડે ખાવ, ખુબ જ સરસ લાગે છે. ઘણા લોકો તો એનો સેન્ડવિચ બ્રેડ તરીકે પણ ઉપયોગ કરે છે. આ ઇટાલિયન બે્ડ અમારી ઘરે બધાને ટોમેટો સુપ જોડે ખાવી ખુબજ ગમે છે.મને આ બે્ડ ને તમે સાદી બનાવો, એકલા હબઁ નાંખીને બનાવો કો કે પછી ગાર્ડન ફોકાચિયા બ્રેડ બનાવો. આ બધામાં મને જુદા જુદા વેજીટેબલ થી સરસ ડેકોર કરેલી ગાર્ડન ફોકાચિયા બે્ડ બનાવવી ખુબ જ ગમે છે. તમે તમારી પસંદગીનાં ગમતાં વેજીટેબલ જેમકે કાંદા, કેપ્સિકમ ( ગમે તે કલરનાં) ટામેટા, ઓલિવ, લીલી ડુંગળી કે લીલા મરચા કે પછી બીજા તમને જે ગમતાં હોય એ વેજીટેબલ વાપરો. સરસ ઉપર ડીઝાઈન બનાવો, બે્ડને બેક કરો અને ગરમા ગરમ બે્ડ નો આનંદ લો.નામ થોડું અઘરું છે, પણ તેને બનાવવી ખુબ સહેલી છે. 😊તમે પણ આ રેશીપી થી બનાવી જોવો, અને જણાવો કે તમને કેવી લાગી?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
મેક્સિકન એનચીલાડ્સ (Mexican Enchiladas Recipe in Gujarati)
#GA4#week21 આ એક મેક્સિકન ડીશ છે. મિક્સિકો માં બને છે.તેમા મેઈન સફેફ કે પીળી મકાઈ અને મેંદો ના લોટ ની રોટી ( ટોર્તિલા) હોય છે.સ્પાઇસીસ અને બીન્સ અલગ અલગ હોય છે,વેજીટેબલ્સ, અને ત્યાં નું સ્પેશિયલ ચીઝ હોય .આપડે ત્યાં થોડો ભારતીય ટચ આપી ને બનાવાય છે. Alpa Pandya -
પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart garlic bread Recipe In Gujarati)
# GA4# Week9# MAIDA AnsuyaBa Chauhan -
રેડચીઝી કોટેજ ચીઝ અને પાસ્તા બન
મને નવુ બનાવવુ ગમે એમા આપડુ ઉમેરીને ફયુઝન બનાવવુ વધારે ગમે કોન્ટિનેનટલ મને બહુ જ ગમે છે, એની ગ્રેવી મા આપણા ટેસ્ટ ની ઉમેરીને આપણી રીતે બનાવવામાં અલગ જ મઝા છે ,, મેં એ જ રીતે બનાવ્યુ છે. Nidhi Desai -
ગોઝલેમે (Gozleme recipe in Gujarati)
ગોઝલેમે ટર્કિશ સ્ટફ્ડ ફ્લેટ બ્રેડ નો પ્રકાર છે. ટર્કી નું આ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ બ્રેડ યીસ્ટનો ઉપયોગ કરીને અથવા તો યીસ્ટ વગર એમ બંને રીતે બનાવી શકાય. આ બ્રેડમાં નોનવેજ કે વેજીટેરિયન એમ કોઈ પણ પ્રકારનું સ્ટફિંગ કરી શકાય. વેજીટેરિયન પ્રકાર માં પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ સૌથી વધારે લોકપ્રિય છે.મેં પાલક, રિકોટા ચીઝ અને મોઝરેલા ચીઝ નું ફિલિંગ બનાવી ગોઝલેમ ફ્લેટ બ્રેડ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#ATW3#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
ચોળી-વટાણાં નાં બેકડ્ ઘુઘરા(Baked Ghughra recipe in Gujarati)
#Asahikaseiindia લીલી ચોળી અને લીલાં વટાણા નાં ઘુઘરા જે બેકડ્ કરીને બનાવ્યાં છે.ઓવન માં તેને દૂધ થી ગ્રીસ કરી ને બેક કર્યા બાદ ઘી અથવા બટર લગાવવાં ની જરૂર પડતી નથી.પડ એકદમ કડક અને ક્રિસ્પી બને છે.આ રેસીપી મારી જાતે બનાવી છે. Bina Mithani -
મીની બ્રેડ પકોડા(mini bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2 #week2બ્રેડ પકોડા એ ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ અને સ્નેકસ છે અને ચોમાસાની ઋતુ દરમિયાન બપોર પછી ચાલુ વરસાદે નાસ્તામાં એક કપ ચા સાથે પીરસવામાટે ની સૌથી શ્રેષ્ઠ વાનગી છે. જે બ્રેડ ને ચણાના લોટમાં ડીપ કરીને તેલમાં ફ્રાય કરીને બનાવવામાં આવે છે. Sangita Shailesh Hirpara
More Recipes
ટિપ્પણીઓ (6)