પરોઠા(parotha recipe in Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
લૉટ માં ધીમે નુ મોણ મીઠું નાંખી મિક્સ કરવું પછી જોઈતું પાણી નાંખી પરોઠા નો લૉટ બાંધવો પછી દસ મિનિટ રાખી લૉટ નો લુઓ લય વણી ને ધી અથવા તેલ લગાવવુને બેવડું વારવુ ને તનખૂણીયા વણવુ ને ગેસને ઉપર તવી મુકી ને તરીલેવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કોબીના પરોઠા(kobi na parotha recipe in gujarati)
#સાતમકોબીજ ને એક સ્વસ્થ આહાર માંટે જરૂરી ગણવામાં આવે છે આપણે તેને કાચા સલાડમાં પણ ઉપયોગ કરીએ છીએ નાના છોકરાઓને કોબીજ બહું ભાવતી નથી પણ આ પરોઠા કરીને આપવામાં આવે તો તે ફટાફટ ખાઈ લેશે ખાવામાં હેલ્ધી પણ છે કારણકે કોબીજ અને ઘઉંના લોટથી બનાવવામાં આવ્યા છે છોકરાઓ થેપલાં નથી ખાતા એટલે અમે સાતમ માટે કોબીજ ના પરોઠા બનાવીએ છીએ Sonal Shah -
-
-
-
-
-
પરોઠા (parotha recipe in Gujarati)
#GA4#week1આજે મે મારા દિકરા ના મનપસંદ આલુ પરોઠા બનાવ્યા છે.આલુ પરોઠા બહુજ ટેસ્ટી વાનગી છે.બધા બાળકો ને ભાવતા હોય છે.આલુ પરોઠા ને લીલી ચટણી અને દહીં સાથે પીરસી શકાય છે.તમે સવારે નાસ્તા માં કે સાંજે જમવા માં બનાવી શકો છો. Hetal Panchal -
પરોઠા (parotha Recipe in Gujarati)
હેલો સખીઓ આજે હું તમારી સમક્ષ મારી વાનગી લઇ ne આવી છું જેનું નામ છે ડ્યુઅલ પરાઠા જે માત્ર ૪૫ મિનિટ માં તૈયાર થતી અને બનાવવામાં ખુબ જ સરળ અને ઝડપી છે અને સાથે ખાવામાં પણ ખુબ જ હેલ્ધી છે તો આવો જાણીયે અને જોઈએ કેવી રીતે બને છે.😋😋😋#GA4#week1 Meha Pathak Pandya -
-
પરોઠા(Parotha Recipe in Gujarati)
#GA4#week1પરોઠા એ સવાર ના નાસ્તા માં કે ડિનર માં શાક સાથે ખાઈ શકાય તેવી વાનગી છે. જે ખુબ જ ઝટપટ બની જતી વાનગી છે પરોઠા એ લોટ ના અટામણ થી બનાવવામાં આવે છે તેથી ખુબ જ ક્રિસ્પી બને છે. Kamini Patel -
-
-
-
-
-
પરોઠા (parotha recipe in gujarati)
#વેસ્ટ મહારાજા પરોઠા. મધ્યપ્રદેશના.ઈન્દોર ના પ્રખ્યાત મહારાજા પરોઠા ત્યા નુ સ્ટીટફૂડ છે. સરસ છે Kokila Patel -
-
-
પરોઠા (Parotha recipe in gujrati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પરોઠા બનાવવાની રેસિપી કહીશ.. સાદા પરોઠા તો બધા બનાવતા હોય મે આજે અલગ રીતે બનાવ્યા છે જે એકદમ યુનિક ટેસ્ટી બની છે... જરૂર થી ટ્રાય કરજો Dharti Vasani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13202251
ટિપ્પણીઓ