રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપરાજગરા નો લોટ જીણો
  2. 2મોટા બટાકા નો માવો
  3. 1/2સીંગદાણાનો ભૂકો
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1/2ચમચા તેલ મોણ માટે
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધું મિક્સ કરીને લોટ બાંધી લો

  2. 2

    ત્યારબાદ પ્લાસ્ટિકના કાગળની વચ્ચે લુવો મૂકીને પૂરી બનાવી લેવી

  3. 3

    ગરમ કરેલા તેલ ની અંદર મીડિયમ ગેસ પર ડીપ ફ્રાય કરી લેવી

  4. 4

    તૈયાર છે ફરાળી રાજગરાની પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes