થેપલા(thepla recipe in Gujarati)

Hetal Shah
Hetal Shah @cook_25017120
Ahmedbad

#માઈ ઇબુક
# રેસિપી 10
# ગુજરાતી ને ઓલ ટાઈમ વ્હલા થેપલા

થેપલા(thepla recipe in Gujarati)

#માઈ ઇબુક
# રેસિપી 10
# ગુજરાતી ને ઓલ ટાઈમ વ્હલા થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 સર્વિંગ્સ
  1. બાજરી કે ઘઉં નો લોટ 2 વાટકી એની મેં મિક્સ લીધું છે
  2. 1.5 વાડકીઘઉં
  3. 1/2 વાડકીબાજરી
  4. 2 નંગલીલા મરચા ક્રશ કરી ને
  5. લશન ખાતા હોય તો ઓપ્સશનલ છે
  6. કોથમીર 2 ચમચી જીણી સમારેલી
  7. 2 ચમચીમેથી જીણી સમારેલી
  8. લોટ બાંધવા દહીં કે છાશ
  9. 1/2 ચમચીહલદી
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1 ચમચીધાણા જીરું
  12. ખાંડ ઓપ્સશનલ છે
  13. ચમચીજીરું અને અજમો પા
  14. મીઠુ સ્વાદ અનુસાર
  15. આદુ મરચા લશન ની પેસ્ટ
  16. તેલ મોંયણ અને શેકવા માટે તેલ કે ઘી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    પેહલા લોટા લેવો માપ પમાણે અંદર કોથમીર મેથી ની ભાજી જીણી સમારેલી ઉમેરી આદુ મરચા લશન ની પેસ્ટ ન્હખાવી

  2. 2

    પછી બધા મસાલા ઉમેરવા પછી એમાં 2 પરી તેલ ઉમેરી લોટ બાંધવો દહીં કે છાશ ઉમેરી ને રોટલી કરતા થોડો કઠણ લોટ બાંધવો

  3. 3

    પછી લોટ ના લુવા કરવા

  4. 4

    પછી થેપલા બેલવા

  5. 5

    પછી લોઢી પર બને બાજુ કાચા પાક્કા સેકી ને તેલ કે ઘી લાગવી સેકી લેવા અને આને ચા જોડે કે પછી ગ્રીન ચટણી કે લશન ચટણી સાથે એન્જોય કરી શકો છો અને છાશ મા કે દહીં મા બનવયા હોવા થી 2 થી 3 દિવશ કઈ જ નથી થતું

  6. 6

    આભાર

  7. 7

    આઈ લઅવ થેપલા ઓલ ટાઈમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Shah
Hetal Shah @cook_25017120
પર
Ahmedbad

ટિપ્પણીઓ

Similar Recipes