દાળ વડા (Dal Vada Recipe In Gujarati)

Aahemdabad ફેમસ દાળ વડા #KER
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
Aahemdabad ફેમસ દાળ વડા #KER
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને 3-4 પાણી થી ધોઈને, ચોખ્ખું પાણી ઉમેરી ને 4-5 ક્લાક માટે પલાળવી.દાળ પલળી જાય પછી થોડું મસળી ને વધારાના છોતરા કાઢી લેવા અને પાણી નિતારી લેવું.પછી મિક્સર જારમાં દાળ, મરચુ અને આદુ નાખીને વાટી લેવું.
- 2
ખીરા ને બાઊલ માં કાઢી લેવું.. થોડું ફેટી લેવું.ચોખા નો લોટ અને મીઠું નાખી મિક્સ કરવું. પાછું ફેટી લેવું. ખીરુ હલકું અને લાઈટ થશે.કડાઈ માં તેલ ગરમ કરી અંદર મીડીયમ સાઈઝ ના દાળવડાં ઉતારવા. મીડીયમ તાપે અધકચરા જ તળવા. સાઈડ પર રાખવા.
- 3
સર્વ કરતી વખતે, તેલ સરખું ગરમ કરી, તળેલા દાળવડા ને, ગરમ તેલ માં મીડીયમ થી ફાસ્ટ તાપે, ગોલ્ડન બ્રાઉન અને ક્રીસ્પી તળવા.
મસાલા ની બધી સામગ્રી 1 બાઊલ માં લઇ, મિક્સ કરવું. - 4
સરસ ટેસ્ટી અને ક્રીસ્પી દાળ વડાં તેયાર છે. ગરમાગરમ દાળ વડાં ઉપર મસાલો છાંટી, તળેલા મરચાં, મીઠી ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરવા.તળેલા મરચાં.(ગરમ તેલ માં મરચાં ના ટુકડા ને તળી લેવા.)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડા અલગ અલગ દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે .મગની દાળ ની સાથે અડદ ની દાળ ને પીસી ને પણ દાળ વડા બનાવવા માં આવે છે .મેં મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવ્યા છે . Rekha Ramchandani -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા એ મુખ્ય અમદાવાદ ની પ્રખ્યાત વાનગી માની એક વાનગી છે .જે મગ ની દાળ માંથી બનતી હોવાથી ટેસ્ટી ની સાથે હેલ્થી પણ છે ..તો ચાલો દાળ વડા ની રેસિપી જોઈએ. Stuti Vaishnav -
અમદાવાદી મગ ની દાળ ના વડા (Amdavadi Moong Dal Vada Recipe In Gujarati)
#દાળ રેસીપી# દાળ ના વડા ભજિયા#cook pad Gujaratiઅમદાવાદી દાળ વડા (મગ ની દાળ ના વડા) Saroj Shah -
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફુડ દાળ વડા Hemaxi Patel -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KERઅમદાવાદ ની ગુજરાત કોલેજ ની બહાર લારી પર મળતા ફેમસ સ્ટ્રીટ ફુડ..... દાળવડાં. Bina Samir Telivala -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendઅને મગની દાળના દાળવડા બનાવવાની પણ મારા સાસુ ને પદ્ધતિથી બનાવ્યા છે ધોળા ટીનો વગર ઊંચા બહુ સરસ ઇન્સ્ટન્ટ બની ગયા છે Khushboo Vora -
અડદની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiઅડદની દાળ ના વડા બાળપણ ની મીઠી યાદ..... દુર્ગાષ્ટમી ને દિવસે આ વડા ખાવાનુ એક્સાઇટમેન્ટ હંમેશા રહ્યુ છે Ketki Dave -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tastyદાળવડા એટલે અમદાવાદમાં ઠેર ઠેર મળતી વાનગી.દાળ વડા ના ખીરામાં 1 ટેબલસ્પૂન ગરમ તેલ નાખવાથી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. Neeru Thakkar -
-
દાળ વડા(dal vada recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૫#સુપરસેફ-૩ચોમાસા મા ગરમ ગરમ દાળ વડા ખાવાની ખૂબ મજા આવે..😋😋 Bhakti Adhiya -
-
મગ ની દાળ નાં વડા (Moong Dal Vada Recipe In Gujarati)
આ વડા હેલ્થ માટે ખૂબ સારા છે.દહીં વડા માટે અડદ ની દાળ નાં વડા ની જગ્યા એ બનાવી શકાય છે.3 Nita Dave -
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
પંચમ દાળ વડા (Pancham Dal Vada Recipe In Gujarati)
💐 પાંચજાતની દાળ પલાળીને પીસીને આ ટેસ્ટી વડા બનાવ્યા છે.#Trend.#week. 2.# post. 1.રેસીપી નંબર 79. Jyoti Shah -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#BW#cookpadદાળ વડા ખુબ જ ટેસ્ટી વાનગી છે બનતા વાર નથી લાગતી પણ દાળ ને પલળતા ૩ થી ૪ કલાક થાય છે જો રાતે વડા બનાવવા હોઈ તો દાળ બપોરે પલાળી દો તો રાતે વડા બની શકે છે Darshna Rajpara -
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
-
મસાલા દાળ વડા (Masala Dal vada Recipe In Gujarati)
#KER અમદાવાદ નાં સ્પેશિયલ દાળ વડા અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બને છે.તેમાં અલગ થી મસાલો ઉમેરી બનાવ્યાં છે. Bina Mithani -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા વરસાદ ની સીઝન મા ખુબ જ ફેમસ છેએમા અમદાવાદ મા તો તમને લાઈન જ જોવા મળેઅમદાવાદ ના ગોતા ના દાળ વડા ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે અમદાવાદ ના દાળ વડા#MRC chef Nidhi Bole -
મિક્ષ દાળ-રાઈસ વડા (Mix Dal-Rice Vada in Gujarati)
#સુપરશેફ3#week3#monsoonspecial#healthyતમે દાળ વડા તો ખાધા હશે પણ આ મિક્ષ દાળ અને રાઈસ ના વડા નહી ખાધા હોય. આ વડા બહાર થી કુરકુરા અને અંદર થી સોફ્ટ હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદ ના ઠંડા વાતાવરણ માં ગરમાગરમ ચા સાથે આ ગરમાગરમ વડા ખાવા ની મજા જ કંઈ ઔર છે. Sachi Sanket Naik -
દાળ વડા(dal vada recipe in gujarati)
#ઓગસ્ટ#વેસ્ટદાળ વડા સાથે મારી નાનપણ ની યાદ જોડાયેલી છે . મને દહીં વડા ના ભાવે એટલે મારા મમ્મી મારી માટે જ્યારે ઘર માં દહીં વડા બને એટલે દાળ વડા બનાવે જ. હું મારી મમ્મી ની પાસે થી જ શીખી છું, સોરી હું વાનગી બનાવતી વખતે ફોટો નથી લઈ શકી. nirmita chaudhary -
-
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
અડદ દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#cook snape recipe#DFT#Diwali (kali choudas special) જન્હવી ઠકકર ની રેસીપી થી બનાવયુ છે અડદ દાળ ના વડા દિપાવલી ત્યોહાર ની શ્રૃખંલા મા આજે કાળી ચૌદસ છે ,અને અડદ દાળ ના વડા ,ભજિયા બનાવાની રિવાજ છે. Saroj Shah -
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#CRC અડદ ની દાળ ના વડા( છત્તીસગઢ ના ફેમસ વડા )અડદ ની દાળ ના વડા આપણે દહીં વડા માટે બનાવતા હોય છે. પણ મે આજે તેમાં ભજીયા ની જેમ બધો મસાલો નાખી ને વડા બનાવ્યા એકદમ ટેસ્ટી 😋 બન્યા છે. મારે આજે લંચ માં ગેસ્ટ હતા. તો મેં આ વડા બનાવ્યા હતા. Sonal Modha -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
-
-
દાળ ના વડા(Dal vada recipe in Gujarati)
#trend#Week1 હાઇ પ્રોટીન આહાર માં 4 દાળ નો સમાવેશ કરવામાં આવે છે બધાં ના ઘરે રોજ સ્વાદિષ્ટ અને પોષક અલગ અલગ દાળ બનાવવામાં આવે છે જે પ્રોટીનથી સમૃદ્ધ છે. આ પ્રોટીનથી ભરપૂર મિશ્રત દાળ ના મેં આજે *દાળવડા* બનાવ્યા છે આ દાળ વડા મિશ્રિત ચાર પ્રકારની દાળથી બનાવવામાં આવે છે. Sonal Shah
More Recipes
ટિપ્પણીઓ