આલુ રોલ (Alu Roll Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
Shaper Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૬-૭ બટાકા બાફીને મેશ કરેલા
  2. ૧ ચમચી મરચું પાઉડર
  3. ૧/૨ ચમચીગરમ મસાલો
  4. ૧/૨ધાણા જીરું પાઉડર
  5. લીંબુ
  6. ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  7. લસણ ની પેસ્ટ (નાખવી હોય તો.)
  8. ખાંડ જરૂર મુજબ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. રોલ માટે
  11. ૩૦૦ ગ્રામમેંદો
  12. 1/2 ચમચીમરી પાઉડર,(optional)
  13. મીઠું સ્વાદાનુસાર
  14. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક વાસણ માં મેશ કરેલા બટાકા લેવા.તેમાં લાલ મરચું પાઉડર,જીરું પાઉડર,મીઠું,ખાંડ,લીંબુ,ગરમ મસાલો,આદુ મરચાં ની પેસ્ટ,લસણ(optional),નાખી મિક્સ કરી માવો બનાવ વો.

  2. 2

    બીજા એક વાસણ માં મેંદો લઈ તેમાં મરી પાઉડર,મીઠું,૪ ચમચી તેલ નાખી પૂરી જેવો લોટ બાંધી લેવો.

  3. 3

    લોટ માંથી લુવો લઈ રોટલી બનાવ વી.તેના ઉપર બટાકા નો મસાલો પાથરવો.

  4. 4

    તેનો રોલ વાળવો. એ રીતે બધા જ રોલ વળી લેવા.૫ મિનિટ માટે ફ્રિઝ માં મુકવા.

  5. 5

    રોલ બાર કાઢી કટ કરવા,અને તળી લેવા.એક પણ રોલ છૂટા નઈ પડે.

  6. 6

    ચટણી જોડે ગરમ સર્વ કરવા.સોસ સાથે પણ સારા લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
પર
Shaper Veraval

Similar Recipes