લીલા ભરવા મરચાં ના પકોડા (lila bharva marcha na pakoda recipe in Gujarati)

લીલા ભરવા મરચાં ના પકોડા (lila bharva marcha na pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને કૂકર માં ૫ સીટી વગાડી બાફી લેવા. બીજી બાજુ બેસન લઇ તેમાં હળદર, લાલ મરચું, બેકીંગ સોડા અને મીઠું સ્વાદાનુસાર ઉમેરી મિક્સ કરવું અને પાણી ઉમેરી પકોડા તરવા માટે બેસન નું બેટર તૈયાર કરવું.
- 2
ત્યારબાદ બટાકા બફાય જાય એટલે ઠંડા કરી ને છાલ કાઢી લેવી અને મેશ કરી લેવા. ત્યારબાદ હિંગ, હળદર, લીલા મરચા આદુ ની પેસ્ટ, વાટેલું જીરું, મીઠું સ્વાદાનુસાર, આમચૂર પાઉડર, ખાંડ, તાજા લીલા ધાણા અને ૧/૨ ચમચી તેલ આ બધું ઉમેરી બરાબર મિક્સ કરી ને સ્ટફિંગ તૈયાર કરવું.
- 3
બટાકા નું સ્ટફિંગ તૈયાર થયા પછી એક પેણી માં પકોડા તરવા માટે નું તેલ લઇ ગરમ થવા માટે ગેસ પર ધીમી ગતિએ મૂકવું. મરચા ને વચ્ચે થી કાપી ને અંદર ના બધા બીજ કાઢી લેવા એટલે તીખાશ નઈ લાગે.
- 4
ત્યારબાદ મરચાં ની અંદર બટાકા નું સ્ટફિંગ ભરી ને મરચાં ને બેસન નાં બેટર માં આખા ડીપ કરી ને તેલ ગરમ થાય પછી પેણી માં સોનેરી કલર આવે ત્યાં સુધી તરવું. પછી પ્લેટ માં સજાવી ગોળ આંબલી ની ખાટી મીઠી ચટણી અથવા કેચઅપ સાથે સર્વ કરવું. એકલા બેસન ના બેટર થી કણી પણ પાળી શકાય. જે બાળકો ને ખૂબ ભાવશે.
- 5
Similar Recipes
-
વડાપાઉં (vada pav recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલવડાપાઉં સૌ કોઈ ને ભાવતા છે. અને ખાસ કરી ને મોન્સૂન માં ખાવાની કઈ મજા જ અલગ હોઈ છે. એટલે બધા જરૂર થી બનાવજો અને મોન્સૂન નો આનંદ માણજો. Chandni Modi -
પકોડા (Pakoda Recipe In Gujarati)
#GA4#Week3પકોડા કોને ના ભાવે ? પકોડા નું નામ સાંભળીને દરેક ના મોમાં પાણી આવી જાય છે .પકોડા નાના મોટા સૌ ને ભાવે છે .પકોડા ઘણા પ્રકાર ના બને છે .મેં ડુંગળી અને મરચા ના પકોડા બનાવ્યા છે . Rekha Ramchandani -
દાબેલી ઢોકળા રવા ના (dabeli dhokla rava na recipe in Gujarati)
#માઇઇબુકઢોકળા ના દેખાવ અને સ્વાદ ને એક અલગ રૂપ આપી ને આ વાનગી ને ખુબ આનંદ થી માણી છે. સરળ છે. જરૂર થી બનાવજો. Chandni Modi -
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB week9કાંદાના ભજીયા એટલે વરસાદ ના મોસમનું ભાવતું ભોજન. ભજીયા સાથે અને વરસાદ. ખૂબ જ મજા આવે. Jyoti Joshi -
કુરકુરા મુરમુરા પકોડા(kurkura murmura pakoda recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલવરસાદ પડે એટલે આપણને ચા, કોફી સાથે ભજીયા યાદ આવે. આમ તો સામાન્ય પણે આપણે કાંદા, બટાકા, મરચાં, ટામેટાં, રતાળુ ના ભજીયા અને મેથી ના ગોટા ખાતા જ હોઈએ છીએ પણ મેં આજે મમરાં ના પકોડા પ્રસ્તુત કર્યાં છે. શું તમે ક્યારેય ટ્રાઈ કર્યા છે? મમરાં ના પકોડા બનાવવા ખુબ જ સરળ છે અને એની સામગ્રી ઘર માં આરામથી મળી રહે છે. તે ઝટપટ બની પણ જાય છે અને ખુબ સ્વાદિષ્ટ લાગે છે. એટલે વરસાદ બંધ થઇ જાય એ પહેલાં ફટાફટ મમરા ના પકોડા બનાવી લો અને વરસાદ ની સાથે પકોડા નો આનંદ માણો! જો તમે રોજિંદા બનતા ભજીયા થી કંટાળ્યા હોઉ તો મમરા ના પકોડા જરૂર ટ્રાઈ કરો. Vaibhavi Boghawala -
મુુંબઈકરી ભરેલા મરચાં ના પકોડા/ભજીયા
#સ્ટફ્ડ પોસ્ટ નં 1પકોડા /ભજીયા કોને ના ભાવે???? તો આનો જવાબ એ છે કે નાના મોટા સૌને ભાવે પકોડા/ભજીયા. એમાં તો પાછી એક કહેવત છે ભજીયા ખાઈ ને જો જો પાછા કજિયા ના કરતા😂😂😂😂....એમાં ય મારા જામનગર ના મોળા મરચાં આવેલા એટલે મારા થી રહેવાયું નહીં ને મેં બટેટા વડા નો તમતમતો મસાલો મરચાં માં ભરી ને ભરેલા મરચાં ના પકોડા બનાવી જ નાખ્યા.....તો ચાલો તમને શીખવાડી દઉ મુંબઈથકરી મરચાં ના ભરેલા પકોડા. Krupa savla -
મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati)
#સુપરશેફ3 વરસાદ પડતો હોય ત્યારે દરેકને એવું થાય કંઈક ગરમ ગરમ ખાઈ.ત્યારે ગરમ ગરમ પકોડા ખાવા ની કેટલી મજા આવે . એમાં પણ બધા પ્રકારના મિક્સ પકોડા કેટલી મજા આવે. ચાલો આપણે આજે મિક્સ પકોડા બનાવીએ. Kinjal Shah -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
મોમ્બાસા મા અત્યારે વરસાદ ચાલુ છે વરસાદ ની સિઝનમાં ગરમ ગરમ ભજીયા અને ગરમ ગરમ પંજાબી પકોડા કઢી ખાવા ની મજા આવે. Sonal Modha -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati)
#CB7#week7#બ્રેડ_પકોડા#cookpadgujarati બ્રેડ ના પકોડા એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ અને ચાની સાથે પીરસવામાં આવતો નાસ્તો છે. જે શિયાળા માં અથવા વરસાદ ની સીઝન માં સાંજ ના સમયે ચાની સાથે પીરસવામાં ઉત્તમ છે. ભજીયા ની જેમ આ પાન એક તળેલો નાસ્તો જ છે. જેનું બહારનું ક્રિસ્પી પડ બેસન નું બનેલું હોય છે. ઘરે બ્રેડ નાં પકોડા બે રીત થી બનાવી સકાય છે - 1) મેશ કરેલા બટાકા ના મસાલાથી, 2) બટાકાના મસાલા વગર. આ રેસિપી મેશ કરેલા બટાકા ના મસાલા થી બનાવવામાં આવ્યા છે. આ બ્રેડ પકોડા નું સ્ટફિંગ એકદમ મસાલેદાર ને ચટપટા સ્વાદવાળું બનાવ્યું છે. જેનાથી બ્રેડ પકોડા નો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે. આ બ્રેડ પકોડા ને ક્રિસ્પી બનાવવા માટે મેં તેમાં બેકિંગ પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી આ બ્રેડ પકોડા જેવા બહાર લારી પર મળે એવા જ બન્યા છે. Daxa Parmar -
ડુંગળી બટાકા લચ્છા પકોડા (Dungri Bataka Lachha Pakora Recipe In Gujarati)
#ATW1#TheChefStoryગુજરાત માં ભજીયા બધી જગ્યા એ મળતા હોય છે અને ભજીયા ગુજરાતી ઓ નો પસંદીદા નાસ્તો છે વરસાદ પડે તો પણ ભજીયા દરેક ના ઘરે બનતા જ હોય છે તો મેં આજે સ્ટ્રીટ સ્ટાઇલ ડુંગળી બટાકા લચ્છા પકોડા બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા છે Harsha Solanki -
ક્રિસ્પી કોર્ન પકોડા (Crispy Corn Pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ4વરસાદ ની મોસમ માં પકોડા અને મકાઈ બન્ને ની યાદ આવે જ. આ બન્ને વરસાદ સ્પેશિયલ ઘટકો નો સંગમ કરી પકોડા બનાવ્યા છે. મકાઈ ના ભજીયા બધા બનાવતા જ હોઈએ, પણ બધા ની રીત માં થોડો ઘણો ફેર હોય જ. Deepa Rupani -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#Week9વરસાદ વરસતો હોય ત્યારે ભજીયા કે પકોડાની વાત નીકળે તો મોઢામાં પાણી આવી જાય બરાબર ને મિત્રો... આજે હું તમારા માટે એક નવી રેસીપી...ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ઓનિયન પકોડા લાવી છું.જરુર થી ટ્રાય કરજો.. Ranjan Kacha -
કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)
#AM1આજે અગિયારસ છે એટલે મેં કાંદા લસણ વગર ના કઢી પકોડા બનાવ્યા છે..આમ તમે કઢી ના મિશ્રણ માં સ્લાઇસ કાંદા પણ નાખી શકો. અને કઢી ના વઘાર માં જીરા સાથે લસણ નો વઘાર એ કરી શકો. Blessi Shroff -
ગલકા ડુંગળી ના પતરી ભજીયા (Galka Dungri Patri Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદી માહોલ માં ગરમ ગરમ ભજીયા ખાવાની ખૂબ મજા આવે, વરસાદ અને ભજીયા નો વર્ષો જૂનો નાતો છે Pinal Patel -
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1Kadhi pakoda (make themes of miniature world) મેં કઢી પકોડા બનાવ્યા છે અને તેને આપણે જે બાળપણમાં વાંસણ રમતા એ થીમ એટલે miniature world માં સર્વ કર્યા છે કેટલા ને પોતાનું બાળપણ યાદ આવ્યું ?? મને તો નાનપણથી જ રસોઈ બનાવવાનું અને વાસણો રમવા નો ખૂબ જ શોખ હતો તમને બધાને પણ હશે જોઈએ કોને કોને પોતાનું બાળપણ યાદ આવયુ ??? Arti Desai -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#week3 week3 pokoda ભારતીય વ્યજંન મા પકોડા એક જાણીતુ અને પરમ્પરાગત વાનગી છે જે દરેક ઘરો મા તો બને છે સાથે સ્ટ્રીટફુટ તરીક પણ બનાવવા મા આવે છે.લોટ,બેસન,,વિવિધ શાક ભાજી મા થી બને છે મે મોળા લીલા મરચા અને પ્યાજ( ડુગળી) ના પકોડા બનાવયા છે Saroj Shah -
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9વરસાદની સિઝનમાં ચા સાથે પકોડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને ઓનીયન પકોડા તો મોસ્ટલી બધાના ફેવરિટ હોય છે વરસાદ આવે અને પકોડા ની યાદ તરત જ આવે છે વરસતા વરસાદ સાથે ક્રીસ્પી પકોડા વરસાદ ની મોજ મજા કંઈક અલગ જ બનાવી દે છે sonal hitesh panchal -
-
મિર્ચી પકોડા (Mirchi Pakoda Recipe In Gujarati)
મે મહિનામાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં વરસાદી માહોલ વચ્ચે આજે મિર્ચી પકોડાનો પ્રોગ્રામ બની ગયો. ગરમા ગરમ પકોડા જે એકદમ સરળ અને સહજ રીતે બનાવી શકાય છે. Urmi Desai -
પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
શિયાળામાં લીલીછમ અને કૂંણી પાલકની ઘણી રેસીપી બનાવું પણ આજે પાલક પકોડા બનાવવાની ઈચ્છા થઈ ગઈ. Dr. Pushpa Dixit -
રાજસ્થાની પકોડે (Rajasthani Pakode Recipe In Gujarati)
#KRC#cookpad gujarati રાજસ્થાની રેસીપી જૂના સમય માં બનતી રાજસ્થાન ની પારંપરિક ડીશ. રાજસ્થાન ના પ્રચલિત લગ્ન પ્રસંગ માં બનતા બેસન ના પકોડા. બનેલા પકોડા ૩-૪ દિવસ રાખી શકાય. વરસાદ ની સીઝન માં બાળકો ને ઝટપટ બનાવી ને આપી શકાય એવો નાસ્તો. આ પકોડા નો ઉપયોગ રાઇતું, કઢી અને શાક બનાવવામાં પણ થાય છે. આને ઝારા નાં પકોડા પણ કહેવામાં આવે છે. ગરમ તેલ વાળી કડાઈ ની ઉપર ઝારો પકડી ઉપર જાડું ખીરું મૂકી ચમચી થી ઘસી નાના નાના ભજીયા પાડવામાં આવે છે. Dipika Bhalla -
દાબેલી મરચાં ના ભજીયા (Dabeli Marcha Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiચોમાસામાં ભજીયા ખાવાનું દરેકને મન થાય છે અલગ અલગ જાતના ભજીયા બધાયના ઘરમાં બનતા જ હોય છે. સ્ટફડ મરચાના ભજીયા પણ બધા બનાવતા હોય છે પરંતુ આજે સ્ટફિંગ મેં થોડું અલગ કર્યું છે. દાબેલી બધાએ ખાધી હશે પરંતુ દાબેલી નો મસાલો ભરેલા મરચા કદાચ કોઈએ નહીં ખાધા હોય. તો મેં આજે દાબેલીનો મસાલો સ્ટફિંગમાં ભરી અને મરચા બનાવ્યા છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1કઢી પકોડા સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળા મા જ્યારે કંઇ શાક નો ભાવે ત્યારે આ ડિનર માટે બેસ્ટ ઓપશન છે.સાથે પકોડા માં પાલક નો વપરાશ કર્યો છે જે એક સુપર હેલથી અને એક યમ્મી ડીશ છે. Hetal Manani -
કાચા પપૈયા ના ક્રીસ્પી પકોડા.(kacha papaya pakoda recipe in Gujarati)
#સુપર્સેફ3#મોન્સુન આ પકોડા એના ખાસ મસાલા ના લીધૅ ખુબજ ટેસ્ટી લાગે છે .મેં દુધિના પકોડા ની રેસીપી જોઇ હતી એમા થોડુ ઇનોવેટિવ કરી અને દૂધી ની જગ્યા ઍ પપૈયા નો ઉપયોગ કરી આ પકોડા પહેલી વાર જ બનાવ્યા છે પણ ખરેખર ખુબજ સરસ બન્યા બધા ને બો જ ભવ્યા તમે પણ ટ્રાઈ કરજો. Manisha Desai -
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#Week9#Cookpadindia#cookpadgujarati આપણાં ભારતીયો ને ખૂબ ભાવતું ફરસાણ કહો કે સ્ટ્રીટ ફૂડ એટલે પકોડા કે ભજીયા.તે વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનતા હોય છે તેમ તજી એક ઓનીયન પકોડા કે કાંદા ભજીયા, ચોમાસા માં વરસાદ આવે એટલે ભજીયા ની યાદ આવી જ જાય અને ચાલુ વરસાદે કાંદા ભજીયા ની સાથે ગરમ ગરમ ચા............. Alpa Pandya -
નો ઓઈલ પકોડા (No Oil Pakoda recipe in Gujarati)
#AsahiKaseiIndia#NoOilવરસાદ ની સિઝન શરૂ થઈ ગઈ છે અને વરસાદ માં ગરમાગરમ પકોડા કોને પસંદ નથી. એકતરફ વરસાદ પડતો હોય અને ગરમાગરમ પકોડા મળી જાય તો મજા જ પડી જાય બરાબર ને????અને જો તમે હેલ્થ કોન્શીયસ હશો અને ડાયટ ફોલો કરતાં હશો તો આ પકોડા તમારા માટે બેસ્ટ છે.તો હવે જરૂર થી બનાવજો આ ડાયટ ઓઈલ ફ્રી પકોડા…. Sachi Sanket Naik -
પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
#RC4વરસાદ પડતો હોય ત્યારે પકોડા ખાવાનું મન થાય, ગરમાગરમ પાલક પકોડા પણ ડુંગળી, મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#સુપરશેફ૨#વિક૨#ફ્લોર/લોટ#માઇઇબુકઅલગ અલગ સ્ટેટ માં એને થોડા chage સાથે same ઇન્ગ્રીડીએન્ટ્સ થી બનાવમાં આવે છે.તમે એને ગટ્ટા કઢી કહો કે પકોડા કઢી કહો કે ડબકા કઢી કહો પણ મેઈન સામગ્રી તો સરખી જ હોય છે.પકોડા કઢી ને રોટલી ભાખરી રોટલા તેમજ રાઈસ સાથે પણ ખાય શકાય છે. એકલું ખાવાનું પણ ગમે એવી ડિશ છે. Kunti Naik
More Recipes
ટિપ્પણીઓ