વડાપાઉં (vada pav recipe in Gujarati)

વડાપાઉં (vada pav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા ઘટકો ઉપર દર્શાવેલા માપ મુજબ ઉમેરવા. સૌ પ્રથમ એક પેન લઇ તેમાં તેલ, રાઈ, હિંગ, કડી લીંબડી આ બધું ઉમેરી ફૂટવા દો.
- 2
ત્યારબાદ વડા ફ્રાય કરવા માટે બેસન, ચોખા નો લોટ, હળદર, લાલ મરચું પાઉડર, હિંગ, મીઠું, બેકીંગ સોડા અને પાણી ઉમેરી લમ્પસ માં રહે એવી રીતે થોડું થીક બેટર તૈયાર કરવું.
- 3
ત્યારબાદ ઝીણું સમારેલું આદુ, લસણ, લીલા મરચાં અને ધાણા ઉમેરી બધું સરખું હલાવવું અને મિક્સ કરવું. ત્યારબાદ હળદર ઉમેરવી અને મિક્સ કરવું. મેશ કરેલા બાફેલા બટાકા, મીઠું અને લીંબુ નો રસ આ બધું એકસરખું મિક્સ કરવું.
- 4
બટાકા ના મિશ્રણ ને બોલ સાઈઝ બનાવી ને બેસન નાં બેટર માં ડીપ કરી ધીમા ગેસ ઉપર ગરમ તેલ માં સોનેરી રંગ ના થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરવું. બેસન ના બેટર માંથી કણી પાળવી.
- 5
પાઉં ને વચ્ચે થી કાપી ને લીલી, આંબલી અને લસણ ની સૂકી ચટણી લગાવી ને વડું અને કણી મૂકી ને ગરમ ગરમ લીલી અને સૂકી ચટણી સાથે સર્વ કરવું. ચીઝ પણ ઉમેરી ને સર્વ કરી શકાય.
Similar Recipes
-
લીલા ભરવા મરચાં ના પકોડા (lila bharva marcha na pakoda recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલવરસાદ નો માહોલ બને એટલે પકોડા અને ભજીયા તો બધા ને યાદ આવે જ એટલે આ પકોડા ની પ્લેટ જોઈએ ને બધા ને ખરેખર ખાવાની અને બનવાની બંને ઈચ્છા થશે. એટલે જરૂર થી બનાવજો અને મોન્સૂન નો આનંદ લેજો. Chandni Modi -
-
વડા પાવ (Vada Pav recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક એવી વાનગી જે બધાની જ ફેવરેટ છે. Mumbai Street Food વડા પાવ મુંબઈ ના ફેમસ વડાપાવ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો વરસાદની સિઝનમાં આપણે ગરમાગરમ મુંબઈ ના વડાપાવ બનાવીએ.#વડાપાવ#india2020 Nayana Pandya -
દાબેલી ઢોકળા રવા ના (dabeli dhokla rava na recipe in Gujarati)
#માઇઇબુકઢોકળા ના દેખાવ અને સ્વાદ ને એક અલગ રૂપ આપી ને આ વાનગી ને ખુબ આનંદ થી માણી છે. સરળ છે. જરૂર થી બનાવજો. Chandni Modi -
ચીઝ વડાપાઉં (Cheese Vadapav Recipe In Gujarati)
#MAમારી બન્નેઉ મમ્મી ને ભાવતા એવા ચીઝ વડાપાઉં. Richa Shahpatel -
વડાપાઉં (Vadapau Recipe In Gujarati)
વડાપાવ આમ તો મહારાષ્ટ્ર ની વાનગી છે અને ખાસ કરીને તે મુંબઈમાં વધુ ખવાય છે પણ ગુજરાતીઓ પણ તેને પસંદ કરે છે અને તેઓ થોડા સુધારા વધારા સાથે પોતાના ટેસ્ટ પ્રમાણે વડાપાઉં બનાવીને ખાતા હોય છેઆજે મેં મારા પણ બનાવ્યા છે તેની રેસિપી તમારી સાથે શેર કરું છું Rachana Shah -
વડાપાઉં (Vada pav Recipe In Gujarati)
#વડાપાઉં #મુંબઈ_સ્પેશીયલ_વડા_પાવ #બટાટાવડા #બટાકાવડા #ઓલ_ટાઈમ_ફેવરીટ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati)
#GA4#week12#besanઆજે હું તમારા માટે એક સ્વાદિષ્ટ મસાલા વડાપાઉં ની રેસિપી લઈ ને આવી છું જે ખૂબજ સ્વાદિષ્ટ છે અને બધાની ભાવતી છે. Dhara Kiran Joshi -
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiવડાપાઉં નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવે.. વડાપાઉં નો લસણ વાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેક ને ખૂબ જ પસંદ આવે ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય.અને દિવસ માં ગમે ત્યારે સવાર હોય કે રાત આ ટેસ્ટી વડાપાઉં ગમે ત્યારે ખાઈ સકાય. Bansi Chotaliya Chavda -
વડા પાવ (Vada pav recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad વડા પાવ નામ પડતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જાય. વડા પાવ એક ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી મહારાષ્ટ્રનું એક ખૂબ જ જાણીતુ સ્ટ્રીટ ફૂડ પણ છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડા પાવ બીજી ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ફેમસ છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વડાપાવ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
બોમ્બે વડાપાઉં(bombay vada pav in Gujarati)
આજે મેં બોમ્બે જેવા જ ફેમસ વડાપાઉં નો મસાલો બનાવિ ને વડાપાઉં ઘરે બનાવ્યા છે . Komal Batavia -
મેંગો માલપુઆ (Mango malpuva recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલઆજે નાગ પાંચમ ઉપર રાંધણ છઠ્ઠ પણ છે તો દરેક ગુજરાતી ના ઘર માં આજે માલપુઆ બનશે જ. બધા ને ગળ્યું ભાવતું હોઈ છે. ખાસ કરી વરસાદ આવતો હોય ત્યારે ગરમ ગરમ બનાવી અને થોડો અલગ સ્વાદ આપી ને કોશિશ કરવાની મજા જ કંઈ અલગ હોઈ છે. Chandni Modi -
ટ્રેડીશનલ પુલાવ કડી (Traditional Pulav kadi recipe in Gujarati)
#સુપરશેફ4પુલાવ બાસમતી રાઈસ માંથી બનતી ખૂબ જ સરળ અને કલરફૂલ વાનગી છે અને સાથે ગરમ ગરમ કડી ને સર્વ કરવા માં આવે એટલે પુલાવ નો આનંદ બે ગણો થઈ જાય છે. Chandni Modi -
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
#MRCવરસતા વરસાદ માં ચટપટા બમબઈયા વડાપાઉં ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
ચીઝ બટેટા વડા(Cheese Potato Vada Recipe in Gujarati)
આજે વરસાદ પાડ્યો તો બહાર મળે એક રીતે બટેટા વડા માં થોડો ટ્વીસ્ટ આપીને એને કાંદા,મરચા અને લસણ ની ચટણી સાથે ખાવાની મજ્જા આવી ગઈ. બહાર ખાતા હોઈ એ એવી ફીલિંગ આવે એટલા માટે કાગળ માં જ સર્વ કર્યા. સાદા બટેટા વડા તો બધા એ ખાધા જ હશે. આજે મે એ બટેટા વડા માં થોડો અલગ ટ્વીસ્ટ આપ્યો છે વચ્ચે ચીઝ નું નાનું ક્યૂબ મૂક્યું છે જેના લીધે એકદમ સરસ ટેસ્ટ આવે છે.#વિકમીલ૩ Shreya Desai -
વડાપાઉં(ગ્રીલ)(Grill Vadapav Recipe in Gujrati)
વડા_પાંવભાગ્યે જ કોઈ એવું હશે જેને વડાપાઉં નહિ ભાવતા હોય. બીજાની તો ખબર નથી પણ મને તો બહુ જ ભાવે. નામ સાંભળતા જ મોંમાં 😋😋😋 આવી જાય.એટલે આજે બનાવી નાખ્યા.પણ આજે ગ્રીલ_વડા_પાવ બનાવ્યા. એ પણ બે વેરાયટીમાંતંદૂરી_માયોનીઝ અને ચીઝ_વડા_પાવ Urmi Desai -
મહારાષ્ટ્ર સ્પેશિયલ વડાપાઉં
#goldenapron2#Maharashtra#week8 વડાપાઉં એ મહારાષ્ટ્રની ટ્રેડિશનલ ડીસ છે. મહારાષ્ટ્રમાં બટેટાનો પાક ખૂબ જ થાય છે અને જ્યારે બટેટાની લણણી કરવામાં આવે છે ત્યારે નવા બટેટાના વડા બનાવી અને વડાપાઉં ખાસ બને છે. Bansi Kotecha -
વડાપાઉં
#ઇબુક૧#૨૭# વડાપાઉં તો સ્પેશિયલ બોમ્બે ના વડાપાઉં તરીકે વખણાય છે ઝડપી લાઈફમાં ખાવા નું પણ ઝડપી બની જાય એવું અને જંકફૂડના શોખીન માટે વડાપાઉં ખાસ છે mamtabhatt829@gmail.com Bhatt -
વડાપાઉં કસાડીયાસ
#ઇબુક૧#પોસ્ટ૧૩#સ્ટફડસ્ટફડ રેસિપી કોનટેસ્ટ માં મે બનાવ્યું છે વડાપાઉં કસાડીયાસ જેમાં મે વડાપાઉં ના મસાલા નું સ્ટફિંગ ઘઉ ની રોટલી માં ભરી ને બનાવ્યું છે. Charmi Shah -
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WDCવડાપાઉં એ મહારાષ્ટ્રની વાનગી છે.. બટેટાવડા અને વડાપાઉં , પાઉની વચ્ચે લાલ ચટણી અને આચાર મસાલો નાખી સર્વ કરાય છે. Stuti Vaishnav -
વડાપાઉં
#MAR#મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#SRJ#સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪#RB10#માય રેસીપી ઈબુક 📒📕📗 વડાપાઉં એ બોમ્બે (મહારાષ્ટ્ર)નું ખાસ પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે.જો કે હવે તો દરેક શહેરમાં જાણીતી ફેમસ વાનગી સહુની પ્રિય રેશીપી છે.સરળતાથી બની જતી ખૂબ જ ચટાકેદાર સૌને પસંદ પડતી વાનગીનું નામ એટલે વડાપાઉં. Smitaben R dave -
મોતી વડા (Moti vada recipe in gujarati)
#સુપરશેફ૩શ્રાવણ માસ નું હીન્દુ ધર્મ માં આગવું મહત્ત્વ છે અને શ્રાવણ માસ દરમિયાન બધા શિવ પૂજા ની સાથે ઉપવાસ અને એકટાણાં પણ કરતા હોય છે. શ્રાવણ માસ ચોમાસાની ઋતુમાં જ આવે છે જ્યારે બધા ને ભજીયા, વડા, પકોડા વગેરે ખાવાનું મન થાય. તો મેં અહીંયા બનાવ્યા છે સાબુદાણા અને બટેટા માંથી બનતા ટેસ્ટી એવા ફરાળી મોતી વડા. Harita Mendha -
ઉલ્ટા વડાપાઉં (Ulta Vada Pav Recipe In Gujarati)
ઉલ્ટા વડાપાવ એ સુરતની સ્ટ્રીટ ફુડ રેસીપી છે.વડાપાવ તો બધાએ ખાધા જ હશે પણ ઉલ્ટા વડાપાવ નવું વર્ઝન છે તો તમે જરૂર ટ્રાય કરશો ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ATW1 #TheChefStory Nisha Soni -
ચીઝ વડાપાઉં (Cheese Vadapav Recipe in Gujarati)
#Famઆજે મેં મારા પરિવાર માટે બોમ્બે સ્ટાઇલ વડાપાઉં બનાવ્યા છે. તમે પણ ટ્રાય કરજો charmi jobanputra -
-
વડાપાઉં
આમ જોઈએ તો વડાપાવ મુંબઈનું street food કહેવાય છે પરંતુ હવે દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનતા વડાપાઉં નો ટેસ્ટ અલગ અલગ હોય છે પરંતુ આપણે અહીં ઓથેન્ટિકલી વડાપાઉં કેવી રીતે બનાવવામાં આવે છે તે જોઈશું#cookwellchef#ebook#RB11 Nidhi Jay Vinda -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EBWeek9વરસાદ માં ખાવાની મજા આવે, મેગી ની જેમ સરળ તા થીઘરે બનાવી શકાય, નાનામોટા સૌ ને ભાવતા મેગી ભજીયા Pinal Patel -
મગદાલવડા(mungdal vada recipe in Gujarati)
#સુપરશેફ3અત્યારે વરસાદી વાતાવરણ માં આ વડા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે Alka Parmar
More Recipes
ટિપ્પણીઓ