રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ સ્લેબ્ ને એકસરખા ટુકડા કરી લો ડબલ બોઈલર થી મેલ્ટ કરી લો બરાબર હલાવી લો સરખી મેલ્ટ થાય એટલે તેમાં ઓરેન્જ એસેન્સ અને રાઈસ ફ્લેક્સ મીક્સ કરો હવે મનગમતા ચોકલેટ મોલડ મા પોર કરો ફ્રીઝ માં 5 થી 7 મિનિટ રાખો ચોકલેટ સેટ થય જાય એટલે અન્મોલ્ડ કરી લો તૈયાર ટેસ્ટી બાળકો ની પ્રિય ચોકલેટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકલેટ (Chocolate Recipe In Gujarati)
#DTRચોકલેટ ઘરે બનાવવા થી સસ્તી પડે અને બાળકો ની મનપસંદ બનાવી ને એમને ખુશ કરી શકાય.. Sunita Vaghela -
પર્ક ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
Weekend માં આવી ચોકલેટ બનાવી ને મૂકી દીધી હોય તો બાળકો અને મોમ બધા ખુશ. ચાલો તો તમે પણ બનાવો Jigisha Modi -
-
-
ચોકલેટ ડ્રાયફ્રૂટ ક્લસ્ટર (Chocolate Dry fruit Cluster recipe in Gujarati)
#CookpadTurns4ચોકલેટ કોને નથી ભાવતી?? નાના મોટા સહુ ની ફેવરીટ હોય છે. અને જો નાના બાળકો ડ્રાયફ્રૂટ નહી ખાતા હોય તો આ રીતે ચોકલેટ ક્લસ્ટર બનાવી ને ખવડાવી શકો છો. ખૂબ જ સરળ રેસિપી છે. Sachi Sanket Naik -
-
રોસ્ટેડ આલમંડ ચોકલેટ (Roasted Almond Chocolate Recipe In Gujarati)
#DTRદર વર્ષે દિવાળી માં મીઠાઈ તો દરેક ખાતા હોઈએ છીએ તો આ વર્ષે દિવાળી માં મોટા અને નાના સૌ કોઈ પ્રિય એવી ચોકલેટ થી મહેમાનોને આવકારીએ Shilpa Kikani 1 -
ચોકલેટ ડ્રાયફ્રુટ પીઝા (Chocolate Dryfruit Pizza Recipe In Gujarati)
#GA4 #Week10 Trusha Riddhesh Mehta -
કાજુ ચોકલેટ બરફી (Cashew Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiકેશ્યુ ચૉકલેટ બરફી Ketki Dave -
-
-
ઓરેન્જ ચોકલેટ (Orange Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4હમણા શિયાળા ની ઋતુ માં ઓરેંજ ખૂબ જ સારા અને સરળતા થી મળી રહે છે તો આજે મે આ ચોકલેટ બનાવી. ખૂબ જ ટેસ્ટી અને જ્યુસી લાગે છે. Sachi Sanket Naik -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
આ રેસિપી ની પ્રેરણા મારા મધર પાસે થી મળી છે. મૂળ રેસીપી માં થોડા ફેરફાર કરી આ રેસીપી બનાવી છે. #GA4#Week9 Chhaya Gandhi Jaradi -
બોન્ટી બાર ચોકલેટ (Bounty Bar Chocolate Recipe In Gujarati)
#CRબોન્ટીબાર એ પોલેન્ડની પ્રખ્યાત ચોકલેટ છે. જે નાના મોટા દરેકને બહુ જ ભાવે છે. અહીં મેં ફક્ત 3 જ વસ્તુનો ઉપયોગ કરીને બોન્ટી બાર બનાવી છે.બોન્ટી બાર ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. Kashmira Bhuva -
-
ચોકલેટ(Chocolate recipe in gujarati)
#goldenapron3#week20#Chocolateહેલો, ફ્રેન્ડ્સ બાળકોને ખુબ જ ભાવતી ચોકલેટ ની રેસીપી આજે મેં બનાવી છે.જે જલ્દી બની જાય છે. Falguni Nagadiya -
-
-
-
-
-
-
ટ્રાય કલર ચોકલેટ(Tri Color chocolate recipe in Gujarati,)
#GA4#Week10 ફટાફટ બની જતી આ સિમ્પલ પણ ઘર ની બનાવેલી ચોકલેટ,બાળકો ની પસંદ...અને ડાયેટ માં પણ લઈ શકાય હો..... Sonal Karia -
-
ઓરેન્જ ઍન્ડ રમ ચોકલેટ (Orange And Rum Chocolate Recipe In Gujarati)
#XSJingal Bells , jingal bells , jingle all the way......🎅🥳🌲💥🎉🎊☃️ક્રિસમસ હોય અને આ ઝિંગલ 👆 ના ગાઇએ તો ક્રિસમસ નો મુડ જ ના આવે. ક્રિસમસ એટલે ભગવાન ઇશુ નો જન્મ દિવસ .જેમ આપણે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરીએ છીએ તેમજ દુનિયભર માં ક્રિસમસ બહુ જ ધૂમધામ થી ઉજવાય છે. અહીયાં ક્રિસમસ ના સેલિબ્રેશન નિમિતે એક રેસીપી મૂકું છું.🤶🧣💥🥳🌲🍫☃️🎉🎊ઓરેન્જ અને રમ નું ચોકલેટ સાથે નું કોમ્બીનેશન બહુ જ મસ્ત લાગે છે તો એકવાર જરૂર થી ટ્રાય કરશો.☃️🥳🎊🎄Cooksnap theme of the Week@cook_7797440. Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15711227
ટિપ્પણીઓ (2)