પાલક ભજીયા(palak bhajiya recipe in Gujarati)

Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792

#માઇઇબુક
પોસ્ટ27

પાલક ભજીયા(palak bhajiya recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક
પોસ્ટ27

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1જુડી પાલક
  2. 4લીલા મરચા
  3. 1ડુંગળી
  4. 1વાટકો ચણાનો લોટ
  5. 1લીંબુ
  6. 1/4 ચમચીબેકિંગ સોડા
  7. મીઠું જરૂર મુજબ
  8. 1/4 ચમચીહિંગ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક જીણી સમારી લેવી મરચા જીણા સમારવા ચણાના લોટ એમાં નાખવો નીમક હિંગ ડુંગળી નાખવી હવે સોડા નાખી એની ઉપર લીંબુનો રસ નાખવો પછી પાણી નાખી ખીરૂ રેડી કરવુ

  2. 2

    હવે ગરમ તેલમાં ભજીયા પાડવા બ્રાઉન થાય ત્યાં સુધી તળવા

  3. 3

    ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
પર

ટિપ્પણીઓ

Similar Recipes