રાંધવાની સૂચનાઓ
- 1
મીક્ષી જાર મા પેસ્ટ નથી સામગી લઇ ગાઈનડ કરી લો
- 2
બેટર ની સામગી મીક્ષ કરો પાણી થી ભજીયા જેવુ બેટર બનાવો
- 3
ટામેટાં ની થીક સ્લાઈસ કાપી તેના પર પેસ્ટ લગાવી લો
- 4
બેટર મા ગરમ તેલ બેકિંગ સોડા મિક્સ કરીને ટામેટાં ની સ્લાઈસ ડીપ કરી ગરમ તેલ મા કીસપી તળી લો સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મરચાં ના પકોડા(Marcha na Pakoda Recipe in Gujarati)
#GA4#week3#pakoda Colours of Food by Heena Nayak -
-
-
-
-
-
ટામેટાં નાં ભજીયા (Tomato Bhajiya Recipe In Gujarati)
#RC3ટામેટા ના ભજીયા એ સુરતના ડુમ્મસ લંગર પર આવેલ લશ્કરી ના પ્રખ્યાત ભજીયા છે. આ ભજીયા ખાવા લોકો ડુમ્મસ જતા હોય છે. Hemaxi Patel -
-
-
-
-
ટામેટાં ના ભજીયા(Tomato Bhajiya recipe in Gujarati)
#GA4#WEEK7#TOMATO સુરત શહેર નાં ડુમસ ના ફેમસ ટામેટા ના ભજીયા ખાવા ની મજા જ કંઇક અલગ જ હોય છે. Dimple 2011 -
કાચા પપૈયા ના ક્રીસ્પી પકોડા.(kacha papaya pakoda recipe in Gujarati)
#સુપર્સેફ3#મોન્સુન આ પકોડા એના ખાસ મસાલા ના લીધૅ ખુબજ ટેસ્ટી લાગે છે .મેં દુધિના પકોડા ની રેસીપી જોઇ હતી એમા થોડુ ઇનોવેટિવ કરી અને દૂધી ની જગ્યા ઍ પપૈયા નો ઉપયોગ કરી આ પકોડા પહેલી વાર જ બનાવ્યા છે પણ ખરેખર ખુબજ સરસ બન્યા બધા ને બો જ ભવ્યા તમે પણ ટ્રાઈ કરજો. Manisha Desai -
-
-
ફુદીના પકોડા(Pudina Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#pakodaઆ પકોડા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે ને એમાં પણ સાથે ચા હોય તો તો મજા જ પડી જાય Kala Ramoliya -
પાલક પકોડા(palak pakoda recipe in Gujarati)
#GA4#Week2Spinachપાલક પકોડા ,હા મેથી ના ગોટા જેવા જ લાગે છે,અને ખાવા માં પણ ટેસ્ટી અને હેલ્થી. Dharmista Anand -
-
-
-
-
ટોમેટો આલુ પકોડા (Tomato Aloo Pakoda Recipe In Gujarati)
ભરેલાં ટામેટાં નાં પકોડા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મે તેને થોડું અલગ રીતે બનાવ્યું છે જેનાં લીધે ટોમેટો ની અંદર નો ભાગ કાઢી નાં નાખવો પડે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13749168
ટિપ્પણીઓ