ફરાળી ઢોંસા(farali dosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં સ્વામિનારાયણ નો ફરાળી લોટ, રાજગરા નો લોટ, શિંગોડા નો લોટ મિક્સ કરી સ્વાદાનુસાર મીઠુ અને દહીં એડ કરો.હવે જરૂર મુજબ પાણી એડ કરી ઢોસા નું ખીરૂ તૈયાર કરી લો. હવે તેને ૧૫ મિનિટ માટે રહેવા દો.
- 2
બટેટા અને સુરણ ને બાફી લો. ત્યારબાદ મેસ કરી લો.
હવે એક પેન માં ૨ ચમચી તેલ એડ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ અને જીરૂ એડ કરો. ત્યારબાદ તેમાં મેસ કરેલ સુરણ અને બટેટા એડ કરો.હવે તેમાં છીણેલું ગાજર એડ કરો.તેમાં લીલા મરચા, ધાણા, લીમડાના પાન, મીઠું, હળદર, ધાણાજીરૂ, એડ કરી મિક્સ કરી લો.બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. - 3
હવે નોનસ્ટિક તવી ગેસ પર મૂકો.તવી ગરમ થાય એટલે તેમાં ઢોસા ઉતારો. હવે તેની ઉપર ધાણા મરચાં ની ચટણી લગાવો.ત્યારબાદ તેમાં આપને બનાવેલ મસાલો સ્ટફ્ડ કરી ચિઝ છીની લો.
- 4
હવે ઢોસા ને વાળી ને સરવિંગ પ્લેટ માં સર્વ કરો.
ફરાળી ચિઝ મૈસુર મસાલા ઢોંસા ને ધાણા મરચાં ની ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
હાલ ઉપવાસ નો મહિનો ચાલે છે તો એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળો આવે તો ઉપવાસ માં કઈ ચટપટું ખાવા ની ઇચ્છા થઇ એ માટે હું ફરાળી ભેળ લઈ ને આવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...😊🙏🙏 Jyoti Ramparia -
-
-
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
#ઉપવાસ આ ઉપવાસ નાં મહીના માં ફરાળી ભેળ મેં ટ્રાય કરી,બહુ ટેસ્ટી બની,તમે પણ ટ્રાય કરી જુઓ. Bhavnaben Adhiya -
-
ફરાળી માલપુડા
#માઇલંચનવરાત્રી ના ચોથા દિવસે માતાજી ને માલપુડા નો પ્રસાદ ધરાવવા માં આવે છે. નવરાત્રી ના ઉપવાસ માં ખાઈ શકાય એટલે ફરાળી માલપુડા બનાવ્યા છે. મારા સાસુ પાસે થી શીખી છું આ રેસીપી. Sachi Sanket Naik -
ફરાળી ભેળ(Farali bhel in gujarati recipe)
#ઉપવાસઉપવાસ માં ખવાતી ઝટપટ વાનગી જે એના ચટોરા સ્વાદ માટે સૌ ને ભાવતી ..બાળકો ની ફેવરિટ.... મોટા ની ફેવરિટ... KALPA -
-
-
-
-
-
-
ફરાળી દહીં પાપડી ચાટ (Farali Dahi Papdi Chaat Recipe In Gujarati)
#SF ફરાળ મા એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળી જઈએ ત્યારે કંઇક અલગ અને નવું ખાવા નું મન થઇ જાય છે. ત્યારે જો કઈક ચટપટું ખાવા મળી જાય તો ઉપવાસ કરવા નું મન થઇ જાય છે.મે આજે એવી જ ચટપટી ફરાળી દહીં પાપડી ચાટ બનાવી છે. ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો .અહી મે પાપડી અને સેવ બંને ઘરે જ બનાવ્યા છે .એટલે પ્યોર્ ફરાળી. Vaishali Vora -
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#AM1ઉપવાસ કે વ્રત માં ખાઈ શકાય એવી ફરાળી કઢી મોરૈયો કે રાજગરા ની ભાખરી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
રાજગરા શિંગોડા ની ફરાળી પૂરી (Rajgira Shingora Farali Poori Recipe In Gujarati)
#SFR જન્માષ્ટમી સ્પે. જન્માષ્ટમી ના ઉપવાસ માં ખાવા બધા ની ફેવરીટ ફરાળી પૂરી બનાવવાવી. Harsha Gohil -
-
ફરાળી ભેળ (Farali Bhel recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસના ના ઉપવાસ મા મજા માણી શકાય તેવી ચટપટી ભેળ Hetal Patadia -
-
-
-
ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીવાનગીસાવન મહિનો ચાલે છે. લોકો ને ફરાળ માં પણ નવીનતા જોઈએ છે. તો પ્રસ્તુત છે ફરાળી મેંદુ વડા સાથે ફરાળી ચટણી. સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ માં ભોજન ના અંતે લોકો ફિલ્ટર કોફી પીવે છે. તો મેંદુ વડા અને ચટણી સાથે માણો ફિલ્ટર કોફી ની ચુસ્કી. Vaibhavi Boghawala -
-
-
-
ફરાળી સ્ટફ્ આલમન્ડપોટેટો (Faradi stuff almond poteto in Gujarati
#માઇઇબુક#પોસ્ટ૬#વિકમિલ૧#goldenapron3#week22આલ્મન્ડ TRIVEDI REENA -
ફરાળી અપ્પમ(Farali Appam recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 જ્યારે ઉપવાસ હોય કે શ્રાવણ માસ જેવા તહેવારો હોય ત્યારે આપણા ઘરમાં ફરાળી વાનગીઓ બનતી હોય છે પરંતુ તળેલી વાનગીઓ ઘણી વાર આપણે avoid કરતા હોઈએ... છીએ કારણ ચોમાસામાં પાચનક્રિયા મંદ થઈ જતી હોય છે આવા સમયે મેં શેલો ફ્રાય અપ્પમ બનાવ્યા છે આશા છે સૌને પસંદ પડશે...ચાલો બનાવીયે... Sudha Banjara Vasani -
More Recipes
ટિપ્પણીઓ