દાળવડા

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294

મગની ફોતરાવાળી દાળ ના દાળવડા

દાળવડા

મગની ફોતરાવાળી દાળ ના દાળવડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમગની ફોતરાવાળી દાળ
  2. 2 ચમચીલીલા મરચાં,આદુ વાટેલા
  3. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ને પાણી થી ધોઈ લો અને પ કલાક પલાળીને રાખો.

  2. 2

    પછી તેમાં થી વધારાનું પાણી કાઢી મિકસર માં ક્રશ કરી લો.

  3. 3

    લીલા મરચાં, આદુ વાટેલા અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરો અને બરાબર મિક્સ કરો.

  4. 4

    એક કડાઈમા તેલ નાખી ગરમ કરો. અને દાળવડા ઉતારી લો.

  5. 5

    ડુંગળી અને તળેલા મરચાં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર

ટિપ્પણીઓ

Similar Recipes