જીંજર લેમન બ્રાઉની* વીથ*હર્બલ આઈસક્રીમ*

જીંજર લેમન બ્રાઉની* વીથ*હર્બલ આઈસક્રીમ*
રાંધવાની સૂચનાઓ
- 1
બિસ્કિટનો ભૂકો કરી લેવો પહેલા હવે એક મીક્સચર જાર લઈ તેમાં બિસ્કિટનો પ્લેન પાઉડર કરી લેવો પછી તેમાં ખાંડ ઈનો પાઉચ સૂંઠ પાઉડર અને લેમન જેસ્ટ ઉમેરીને ફરી ક્રશ કરી લેવું હવે દૂધ ઉમેરી ખીરું બનાવવું.
- 2
હવે જો માઇક્રોવેવ હોય તો આ ખીરાને એક રાઉન્ડ બાઉલમાં લઈ ૩ મિનીટ માટે માઇક્રોવેવ કરી લેવું. ઠંડુ પડે પછી અન મોલ્ડ કરી સાઈડ પર રાખી દેવું.
- 3
જો માઇક્રોવેવ ના હોય તો આપણે જેમ ઠોકળા સ્ટીમ કરીએ તેમ આ ખીરાને સ્ટીમ કરવા મૂકી દેવું દસથી પંદર મિનિટ માટે. ઠરે પછી અનમોલ્ડ કરી લેવાનું
- 4
સૌપ્રથમ ઘઉંના લોટને કોરોજ શેકી લેવો ત્યારબાદ થોડું દૂધ લઈ લોટ માં ઉમેરી એક પેસ્ટ બનાવી લેવી ગઠા ન પડે તેનું ધ્યાન રાખો હવે બાકીનું દૂધ ગરમ કરવા મૂકી ઉકાળવા મુકો થોડું ઉકળી જાય પછી તેમાં ખાંડ અથવા કન્ડેન્સ મિલ્ક ઉમેરી ફરીથી થોડું ઉકાળો
- 5
હવે તેમાં ઘઉંના લોટની પેસ્ટ ઉમેરતા જઈ હલાવતા રહેવું અને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો ગઠાં ના પડે તેનું ધ્યાન રાખો હવે આ મિશ્રણને ઠંડું પડવા દેવું ઠંડુ થશે એટલે તે ઘટ્ટ થઈ જશે.
- 6
હવે આ મિશ્રણ ઠંડુ થાય એટલે એક મિક્સર જારમાં લઈ તેમાં બે ચમચી મલાઈ ઉમેરો પાંચથી દસ મિનિટ માટે ક્રશ કરો સરસ એક સ્મુધ પેસ્ટ તૈયાર થઈ જશે હવે આમાં હળદર પાઉડર અને મરી પાઉડર ઉમેરી ફરીવાર પાંચ મિનિટ માટે ક્રશ કરો
- 7
હવે આ પેસ્ટને પ્લાસ્ટિકના એક એર ટાઈટ ડબ્બામાં ભરી તેમાં ઝીણા સમારેલા તુલસીના પાન ઉમેરી હલાવી અને ઢાંકણું બંધ કરતા પહેલા તેના પર પ્લાસ્ટિક રાખી ઢાંકણું બંધ કરી પાંચથી છ કલાક માટે ફ્રીઝરમાં આઇસ્ક્રીમ સેટ માટે મૂકી દો.
- 8
આઈસ્ક્રીમ સેટ થઈ ગયા પછી તૈયાર કરેલી બ્રાઉનની માંથી એક મોટું રાઉન્ડ કટ કરી તેના પર આઈસક્રીમના સ્કૂપ મૂકી મધ અને તુલસીના પાન થી ગાર્નીશ કરી સર્વ કરો.
- 9
બ્રાઉની અને આઈસક્રીમ તમે અલગ અલગ પણ બનાવીને ખાઈ શકો છો. 🥰😃
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મોતિચૂર મફિન્સ (Motichoor Muffins Recipe In Gujarati)
#GCRઆ મફીન્સ નો આઈડિયા મને @Vivacook_23402382 પાસે થી મળેલો .... એમની બતાવેલી રીત પર થી મે મફિનસ બનાવ્યા ખરેખર ખુબ સરસ બન્યા આ ગણેશ ચતુર્થી તમે પણ ચોક્કસ ટ્રાય કરજો Hetal Chirag Buch -
બ્રાઉની (Brownie Recipe In Gujarati)
#GA4#Week16ઠંડી ની મોસમ ચાલી રહી છે અને ગરમ ડિશ ખાવાની મજા અલગ જ હોય છે.આજે ગરમ ડિશ માં ડેઝર્ટ બનાવ્યું છે જેમાં બ્રાઉની બનાવી છે.ઘરે ગેસ પર જ બિસ્કીટ નો ઉપયોગ કરી બનાવી છે.ખુબજ આસાન રીતે બની જાય છે. khyati rughani -
વેજ થાઈ ગ્રીન કરી વિથ લેમન જીંજર રાઈસ
#goldenapron3વીક23વેજ થાઈ ગ્રીન કરી થાઈ લેન્ડ ની એક ખુબજ પ્રખ્યાત વાનગી છે. સ્વાદ માં ખૂબજ સરસ લગે છે.અને પોષક તત્વો થી ભરપૂર છે.જે લોકો ને વમગી માં કઈક નવીનતમ ટેસ્ટ કત્વનો મેં બનાવવાનો શોખ હોય તેમના માટે આ બેસ્ટ વાનગી છે.આ વનગીમાં તમે અગવથી પણ ગ્રીન પેસ્ટ બનાવીને સ્ટોર કરી શકો છો. Sneha Shah -
-
આઈસ્ક્રીમ બેઝ(Ice cream Base recipe in Gujarati)
ભાવના બેનની પધ્ધતિથી બનાવેલ આઇસ્ક્રીમ બેઝ મને તો ગમી.. તમને પણ જરૂરથી ગમશે... તો રાહ ન જુઓને બનાવો તમારા ઘરમાં આઇસ્ક્રીમ બેઝ જેમાં ફટાફટ આપણા મનગમતા ફ્લેવર ઉમેરીને આઇસ્ક્રીમ ખાઈ શકીએ. Urvi Shethia -
બનાના પીનટ બ્રાઉની વીથ સ્પીનચ છોલે આઇસ્ક્રીમ
#kitchenqueens #મિસ્ટ્રીબોક્સઆજે મે થોડા ટવીસ્ટીંગ સાથે આઇસ્ક્રીમ બનાવ્યું છે સ્પીનચ અને છોલે નો ઉપયોગ આપણે હંમેશા પરાઠા, સબ્જી,કબાબ માં જ કરીએ આજે મે તેનો ઉપયોગ આઇસ્ક્રીમ માં કર્યો છે અને હેલ્ધી આઇસ્ક્રીમ તૈયાર કર્યું છે. Sangita Shailesh Hirpara -
ઠંડાઈ આઈસ્ક્રીમ
#RB13ઘરમાં રહેલી વસ્તુઓ થી અને મિક્સર જાર ની મદદથી બનાવો cool કુલ ઠંડાઈ ice cream ગરમીની સીઝનમાં એક સાથે ડબલ ફાયદો મેળવો ઠંડાઈ આઇસ્ક્રીમ દ્વારા. એક તો આઈસ્ક્રીમ અને એ પણ ઠંડાઈ નો તો થઈ ગયું ને ડબલ... Sonal Karia -
બિસ્કિટ બ્રાઉની વિથ હની બનાના ટોપિંગ
#માઇઇબુક#પોસ્ટ13#વિક્મીલ2#સ્વીટ#બ્રાઉનીબ્રાઉની અત્યારે બાળકોને ખુબ પ્રિય છે. ખાસ કરીને બાળકોને ઘરે હોય ત્યારે અલગ અલગ ડિમાન્ડ થતી હોય છે.. આજે ઝટપટ બનતી બ્રાઉની ને ઉપર બનાના અને હની નું topping કરી આપશો તો.. બાળકોના મોઢે જ સાંભળજો શુ કહે છે... મને કહેજો Daxita Shah -
મેંગો આઈસક્રીમ
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRઉનાળો એટલે કે કેરીની સીઝનઉનાળો આવતા જ લોકોને કેરી ખાવાની રાહ રહે છે. કેરીમાંથી મીઠાઈ, આઇસ્ક્રીમ, શેક વગેરે ઘણા પ્રકારની સ્વાદિષ્ટ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છેસ્વાદમાં એકદમ કેરી જેવો લાગતો કેરીનો આઇસ્ક્રીમ બજારમાં તમે ઘણી વાર ખાધો હશે. આવે આ જ આઈસક્રીમ તમે ઘરે પણ સરળતાથી તૈયાર કરી શકો છો.ઉનાળા માં ઠંડી-ઠંડી આઇસક્રીમ દરેક માટે ખૂબ જ મજેદાર હોય છે. પરંતુ બજારની આઈસ્ક્રીમમાં ઘણા કેમિકલો હોય છે. જે તમારા સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે જે લોકો હેલ્થ કોન્શિયસ છે, તેઓ બજારનો આઈસ્ક્રીમ ખાવાને બદલે ઘરે આઈસ્ક્રીમ બનાવી ને ખાવાનું પસંદ કરે છે. પરંતુ જ્યારે પણ તેઓ ઘરે બજાર જેવો સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવે છે ત્યારે ન તો તે બજાર જેવો સ્વાદિષ્ટ હોય છે અને ન તો તે સારો લાગે છે. આવી સ્થિતિમા આ સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ તમે બહુ ઓછી સામગ્રીની મદદથી સરળતાથી બનાવી અને ખાઈ શકો છો. તેનો સ્વાદ અને બનાવટ તમને બજારની જેમ જ લાગશે. Juliben Dave -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
આ રેસિપી મેં નિધીબેન એ લાઈવ બતાવેલું તે જોઈને બનાવ્યો છે. બહુ જ મસ્ત બન્યો છે આઇસ્ક્રીમ. થેન્ક્યુ સો મચ નિધીબેન.... Sonal Karia -
ઓરીયો વોલનટ બ્રાઉની સિઝલર્ (Oreo walnut brownie sizzler recipe in Gujarati)
#GA4#week18#post_18#sizzler#cookpad_gu#cookpadindiaસિઝલિંગ બ્રાઉની, ભારતમાં એક ડેસર્ટ છે જે મુંબઈ અને કેરળના કાફે અને રેસ્ટોરાં દ્વારા લોકપ્રિય બનાવવામાં આવી છે. તે ચોકલેટ બ્રાઉની છે જે ટોચ પર આઇસક્રીમની સ્કૂપ સાથે આઇસક્રીમ પર ઓગાળવામાં ચોકલેટ ઉદાર રેડવાની સાથે પીરસવામાં આવે છે. તે ગરમ સિઝલર પ્લેટો પર પીરસવામાં આવે છે જે તેના સિઝલિંગ હોટ ફોર્મમાં સીધા જ ખાઈ શકાય.સામાન્ય રીતે, આ ડેઝર્ટ તૈયાર કરવા માટે ચોકલેટ વોલનટ બ્રાઉની, વેનીલા આઇસક્રીમ અને ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરવામાં આવે છે.મેં આજે ઓરીઓ બિસ્કીટ માંથી બ્રાઉની બનાવી છે જે ખૂબ જ સોફ્ટ, ટેસ્ટી અને યમ્મી બની છે. Chandni Modi -
બ્રાઉની બરફી
આ વાનગી ખુબ જ ઝડપથી બની જાય છે. અને સરળતા થી મળી રહે એવી સામગ્રી થી બનાવવામાં આવે છે. ૫ થી ૭ મિનિટ માં તૈયાર થઈ જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ વાનગી તમે આઇસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકો છો. Disha Prashant Chavda -
આઈસક્રીમ (Icecream Recipe in Gujarati)
મિલ્ક એનર્જીથી ભરપૂર છે એનાથી જાતજાતની વાનગીઓ બનાવવામાં આવે છે .આઇસ્ક્રીમ દૂધ થી બનાવવામાં આવે છે અને એ નાના મોટા સૌને ખૂબ પ્રિય છે .#GA4#week8 himanshukiran joshi -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Ice Cream Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૫ચોકલેટનું નામ પડતા જ દરેક નું મન લલચાઇ જાય છે. એમાં પણ ચોકલેટ ફ્લેવર નો આઈસ્ક્રીમ એટલે તો વાત જ શું પૂછવી.. પરંતુ બહાર મળતાં આઇસ્ક્રીમ જેવો જ સ્વાદિષ્ટ આઇસ્ક્રીમ ઘરની વસ્તુઓ માંથી સરળ રીતે ફટાફટ બની જાય તો પરિવાર સાથે આઈસ્ક્રીમની લહેજત માણવા ની ખૂબ મજા પડી જાય છે. આ રેસિપી ની મદદથી ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી ચોકલેટ આઇસ્ક્રીમ બની જશે તો જરૂરથી ટ્રાય કરો. Divya Dobariya -
હર્બલ મિલ્ક(Herbal milk recipe in Gujarati)
#GA4#week15હર્બલ મિલ્ક એ શરદી અને ઉધરસ માટે એક બેસ્ટ આેપશન છે. અત્યાર ની વાયરલ પરિસ્થિતિ માં આ દૂઘ નાના મોટા બધા માટે અમૃત સમાન છે. આ દૂઘ શરીરમાં કેન્સર થવાના પ્રમાણ ને ઘટાડે છે. ડાયાબિટીસ માં ખાંડ લેવલ કંટ્રોલ માં રાખે છે. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરે છે. સ્કીન માં ગ્લો આવે છે. Pinky Jesani -
ડાર્ક ચોકલેટ બ્રાઉની સીઝલર (DarChocolate Brownie Sizzler Recipe In Gujarati)
#GA4 #Week18 બ્રાઉની સીઝલર મે ઈંડા, ઓવન નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. sonal Trivedi -
સીઝલીંગ ઓરીયો બ્રાઉની વીથ કૂકીઝ & ક્રીમ આઈસ્ક્રીમ
#GA4#week8#milkસીઝલીંગ બ્રાઉની ગરમ હોય આઈસ ક્રીમ ઠંડો _આ બંને બહુજ યમ્મી લાગે છે .જે ઠંડા અને ગરમ નું કોમ્બિનેશન બહુજ સરસ લાગે છે. Namrata sumit -
કોઠીનો આઈસક્રીમ (ice -cream recipe in Gujarati)
#ઈસ્ટ#વેસ્ટ#india2020#વિસરાઈ જતી વાનગીઆઈસ્ક્રિમ નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય ,આઈસ્ક્રિમ એક એવું ડેઝર્ટ છે કે ભાગ્યે જ કોઈ અવગણી શકેઉનાળાની બળબળતી બપોર હોય કે શિયાળાની કડકડતી ટાઢ ,,,દરેક ખાવા લલચાય જ જશે ,,મને તો ઉનાળા કરતા કડકડતી ઠંડીમાંઆઈસ્ક્રિમ ખાવાની મજા વધુ આવે ,,કેમ કે ઓગળે તો નહીં ,,,,આઈસ્ક્રિમ દૂધ ઉકાળી ,ઠંડુ કરી ,જમાવી જુદા જુદા ફ્રૂટ્સ ,નૂટસભાવતી વસ્તુઓ ઉમેરીને બનાવાય છે .હવે જે આઈસ્ક્રિમ જમાવવા માટેફૂડ એજન્ટ વપરાય છે તે પહેલા ક્યારેય નહોતા વપરાતા ,કે કૃત્રિમસ્વાદ ,સુગંધ ,કલર કશું જ નહોતું વપરાતું ,,હજુ આજે પણ નેચરલઆઇસ્ક્રિમના શોખીનો છે મારા જેવા જેને આ જ ભાવે છે ,આજે હું તમને આ રેસીપી સેર કરું છે તે હવે લુપ્ત થવાને આરે છેહવે તૈય્યાર આઈસ્ક્રિમ તરફ લોકો વધુ વળ્યાં છે,,કેમ કે આ રીત થીબનાવવામાં થોડી મહેનત પણ પડે ,,પણ આ આઇસ્ક્રિમનો સ્વાદ અદભુત હોય છે ,,એકવાર જે ચાખેપછી તે હમેશા આ જ પસંદ કરશે ,આ મેં સંચામાં બનાવ્યો છે ,,જેમાં બહારની બાજુ બરફ અને મીઠું નાખવામાં આવે છે અને વચ્ચેજે કોઠી હોય તેમાં આઈસ્ક્રેમની વસ્તુઓ ,,,,તેને ફેરવવા માટે એકહાથો હોય છે જેના વડે ફેરવતા જવાનું ,,,થોડીવારમાં તૈય્યાર ,,હા ,,થોડી મહેનત પડે પણ મનભાવન વસ્તુ માટે અને એ પણ અત્યારનાકપરા સન્જોગોમાં બહારનું ખાવું યોગ્ય નથી તે માટે આટલી મહેનત તોકરવી જ પડે ,મેં હાથના સંચાનો જ બનાવ્યો છે , Juliben Dave -
જીંજર કેન્ડી
#૨૦૧૯શિયાળામાં શરદી, ખાંસી અને કફ થઈ જાય તો આપણે બહાર થી વિક્સ અને સ્ટ્રપસીલ ની કેન્ડી લાવીએ એના બદલે ઘરે જ બનાવીએ એકદમ સરળ રીત છે. મેં મારા દીકરા માટે બનાવી છે... આ કેન્ડી તમે લાંબો ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકો છો... મારા દીકરા ને બહુ ભાવી એટલે મારા માટે આ વર્ષ ૨૦૧૯ ની મનપસંદ ડીશ છે... Sachi Sanket Naik -
લેમન કર્ડ ટાર્ટલેટ્સ (Lemon curd tartlets recipe in Gujarati)
ટાર્ટ સામાન્ય રીતે બટર, મેંદો અને ખાંડમાંથી બનાવવામાં આવતો બેઝ હોય છે જેમાં કોઈ પણ પ્રકારનું ફિલિંગ ભરી શકાય. આ બેઝ મીઠો અથવા તો ખારો એમ બંને પ્રકારના બનાવી શકાય. ટાર્ટ માં જામ, કસ્ટર્ડ, ચોકલેટ ગનાશ, ફ્રેશ ફ્રૂટ એવું કોઈ પણ પ્રકારનું ફીલિંગ લઈ શકાય. મેં અહીંયા લેમન કર્ડ નું ફિલિંગ વાપરી ને ટાર્ટલેટ્સ બનાવ્યા છે. ખાટા-મીઠા અને લીંબુની ફ્લેવર થી ભરપૂર એવા ટાર્ટલેટ્સ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ટાર્ટલેટ્સ ખૂબ જ સુંદર અને સ્વાદિષ્ટ સ્વીટ છે.#કૂકબુક#પોસ્ટ1 spicequeen -
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
#મોમ સરળ રીતે બનતી આ કેક મે મારા બાળકો માટે બનાવી છે. આ સમય માં બધો સામાન સરળતા થી મળતો નથી એટલે આ કેક ઘર માં હોય એ સામાન થી જ બનાવેલ છે. Mitu Makwana (Falguni) -
ફુદીના કોથમીર ગ્રીન ચટણી (Pudina Kothmir Green Chutney Recipe In
આ રેસિપીની મને પ્રેરણા ક્રિષ્ના એ આપી એના મોટીવેશન દ્વારા હું કૂક પેડ માં જોડાઈ હું ક્રિષ્નાની આભારી છું એના દ્વારા મને આ પ્લેટફોર્મ મળ્યું. Sweetu's Food -
કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના મોટા દરેકની પ્રિય વસ્તુ છે. આઇસ્ક્રીમ અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવી શકાય. બાળકોને ચોકલેટ ફ્લેવર સૌથી વધારે પસંદ પડે છે જ્યારે મોટાઓને ડ્રાયફ્રુટ વાળો આઇસ્ક્રીમ વધારે પસંદ આવે છે. ફ્રુટવાળા આઈસ્ક્રીમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીંયા જે કોફી આઇસક્રીમ બનાવ્યો છે એ કોફી પસંદ કરતા લોકોએ એક વખત જરૂર થી ટ્રાય કરવો જ રહ્યો. કોઈપણ પ્રકારના આર્ટીફીશીયલ ફ્લેવર્સ કે કલર વગર બનતો આ આઇસ્ક્રીમ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week8 spicequeen -
વેનીલા આઈસ્ક્રીમ(vanila icecream recipe in Gujarati)
વેનીલા આઈસ્ક્રીમ એક એવો આઈસ્ક્રીમ છે જેમાં થી જુદા જુદા ફ્લેવરના બધા જ આઇસ્ક્રીમ બનાવી શકાય છે #માઇઇબુક#પોસ્ટ૨૫ Sonal Shah -
રાજભોગ કેસર આઈસક્રીમ
#APRZomm Live ma નિધિ બેન પાસે થી આ આઈસ્ક્રીમ શીખી ને બનાવ્યો છે. ટેસ્ટ માં ખુબ જ સરસ છે. Arpita Shah -
તિરંગા આઈસક્રીમ સંદેશ(tirnga icecream sandesh recipe in gujarati)
#ઈસ્ટ#india2020#સાતમ#સંદેશ#ઈસ્ટઇન્ડિયારેસીપીકોન્ટેસ્ટ#સ્વતંત્રતાદિવસআমার পরিবার সন্দেশকে ভালবাসে (Āmāra paribāra sandēśakē khuba bhālabāsē - મારા પરિવાર ને સંદેશ ખૂબ પસંદ છે). જેવી રીતે બંગાળી અને સંદેશ નો અતૂટ સંબંધ છે એજ રીતે સંદેશ અને મારા પરિવાર નો પણ વર્ષો જૂનો સંબંધ છે કારણ કે મારા સાસુ કોલકાતા માં ઊછર્યા છે. એટલે એમને અને મારા હસબન્ડ ને બંગાળી મીઠાઈ ખૂબ જ પ્રિય છે. એટલે જેવી આ સ્પર્ધા જાહેર થઇ એટલે મારા મન માં સંદેશ નો જ વિચાર આવ્યો. પણ મેં સંદેશ ને મેં એના મૂળ સ્વરૂપ ને બદલે આઈસક્રીમ ના સ્વરૂપ માં પ્રસ્તુત કર્યો છે.મારી આ પ્રસ્તુતિ ઈસ્ટ ઇન્ડિયા સ્પર્ધા ને ધ્યાન માં રાખી ને હતી પણ સ્વતંત્રતા દિવસ નજીક હોવાથી મેં સંદેશ ને તિરંગી રૂપ આપ્યો અને યોગાનુયોગ કુકપેડ એ પણ સ્વતંત્રતા દિવસ ની થીમ પર સ્પર્ધા ગઈ કાલે જ જાહેર કરી. તે ઉપરાંત આવતી કાલે સાતમ છે એમાં પણ આ મીઠાઈ ખાઈ શકાય છે. એટલે એક કાંકરે ત્રણ પક્ષી !!!આશા છે કે મારી આ પ્રસ્તુતિ આપ સૌ ને ખૂબ જ ગમશે. વંદે માતરમ 🇮🇳!!! Vaibhavi Boghawala -
-
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
જીંજર બ્રેડ ફજ
#goldenapron2#Week 11#Goaઆ વાનગી ગોવા મા ક્રિસમસ પર બને છે અને ખૂબ સ્વાદિષ્ટ બની છે નાના મોટા સૌ ને ભાવે તેવી આ વાનગી છે અને મસાલા જીંજર બ્રેડ ના લીધા હોવાથી તેનુ નામ જીંજર બ્રેડ ફજ રાખ્યુ છે। R M Lohani
More Recipes
ટિપ્પણીઓ