પનીર ટિક્કા મસાલા વીથ ગોલ્ડન ગ્રેવી (paneer Tikka Masala With Golden Gravy Recipe In Gujarati)

# ગોલ્ડન ગ્રેવી મા બનતી પંજાબી સબ્જી પનીર મસાલા પ્રોટીન રીચ રેસીપી છે. આ મસાલેદાર ,જયાકેદાર સબ્જી બનાવો અને નાન,પરાઠા સાથે લિજજત માણો
પનીર ટિક્કા મસાલા વીથ ગોલ્ડન ગ્રેવી (paneer Tikka Masala With Golden Gravy Recipe In Gujarati)
# ગોલ્ડન ગ્રેવી મા બનતી પંજાબી સબ્જી પનીર મસાલા પ્રોટીન રીચ રેસીપી છે. આ મસાલેદાર ,જયાકેદાર સબ્જી બનાવો અને નાન,પરાઠા સાથે લિજજત માણો
રાંધવાની સૂચનાઓ
- 1
ગોલ્ડન ગ્રેવી બનાવા માટે.....સર્વપ્રથમ કઢાઈ મા તેલ ગરમ કરી ને ડુગળી,ને સાતળી લો લાલ નથી કરવાના,ડુગળી ની કચાશ(કાચુપન) ના રહે એટલુ શેકવુ,ફરી થી થોડુ તેલ મા ટામેટા આદુ,મરચા, લસણ નાખી ને શેકી લેવાના ટામેટા ના પાણી શોષાઈ જાય નીચે ઉતારી ઠંડા કરી ને મિકચર જાર મા કાજૂ ઉમેરી ને ગ્રાઈન્ડ કરી ને સ્મૂધ પેસ્ટ બનાવી. ગોલ્ડન ગ્રેવી તૈયાર છે..
- 2
ફરી થી કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી ને પેસ્ટ નાખો.મીઠુ,મરચુ,હલ્દી,ધણા પા ડ નાખી ને શેકાવા લો, મસાલા મા થી તેલ છુટ્ટૂ પડે.મલાઈ ઉમેરી ને પનીર ના પી સ એડ કરો. જે પ્રમાણે ગ્રેવી જોઈયે પાણી મિકસ કરી ને ઉકળવા દો.
- 3
બધુ મિકસ થઈ જાય પછી 2ચમચી ઘી ગરમ કરી ને કાશમીરી મરચુ પાઉડર નાખી ને સબ્જી પર રેડી દો. ચીલી ઓઈલ ના લીધે સબ્જી મા કલર અને ફલેવર,લુક સારા લાગે છે. નીચે ઉતારી ને ગરમાગરમ પરાઠા રોટલી,નાન,સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ભુર્જી (Paneer bhurji Recipe In Gujarati)
#trend #paneer bhurji .#creamy recipe#quike recipe પંજા બી કયુજન ની સ્વાદિષ્ટ, જયાકેદાર સબ્જી છે પરાઠા ,નાન,ફુલકા રોટલી સાથે સર્વ કરી શકાય છે Saroj Shah -
પાલક મટર પનીર (Palak Matar Paneer Recipe In Gujarati)
પાલક પનીર તો બધા બનાવતા હોય છે .મે થોડા જીદી રીતે બનાવી છે. પાલક ને બાફી કે બ્લાન્ચ કરી ને બનાવતા હોય છે .મે પાલક ને સોતે કરી વઘારી ને બનાવી છે ,લચકા પડતી , સ્વાદિષ્ટ સબ્જી એક ગજબ નુ ટેસ્ટ આપે છે .સબ્જી મા થી પાણી પણ છુટટુ નથી પડતુ . Saroj Shah -
ખોયા મટર પનીર (Khoya Matar Paneer Recipe In Gujarati)
#AM3પંજાબી કયૂજન ની રીચ ડીલીશીયસ સબ્જી છે જેને લંચ ડીનર મા રોટલી,નાન, પરાઠા કુલછા સાથે સર્વ કરી શકાય છે. પૂર્વ તૈયારી કરી હોય તો બનતા વાર નથી લાગતી Saroj Shah -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4# winter kichan challange#Paneer handi મે પનીર હાંડી બનાવી પરાઠા ,પાપડ બાઉલ ,અને ફ્રેશ વેજ સલાદ સાથે સર્વ કરયુ છે Saroj Shah -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
પાલક મટર પનીર (Palak Matar Paneer Reecipe In Gujarati)4
# પાલક ની સાથે મટર ના ,પનીર ના કામ્બીનેશન સારા અને હેલ્ધી હોય છે. ગ્રીન પાલક મટર અને વ્હાઈટ પનીર સરસ કલરફુલ સબ્જી લાગે છે. પરાઠા,રોટલી , રાઈસ સાથે ખાવાની મજા આવી જાય છે Saroj Shah -
કૉન લબાબદાર
#ડીનર લૉકડાઉન રેસીપી અમેરીકન મકઈ થી બનતી લજબાબ રેસીપી પંજાબી કયૂજન ની સ્વાદિષ્ટ,જયાકેદાર રેસીપી છે, જેને પરાઠા,રોટલી ,નાન,રાઈસ સાથે સર્વ કરી શકાય છે્.. Saroj Shah -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#week3#post4#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)#Restuarant_and_Dhaba_style_Subji પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો. Daxa Parmar -
ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)
#ગુરુવારચણા મસાલા એક પોષ્ટિક નાસ્તો છે , પ્રોટીન રીચ ,ફાઈબર યુકત દેશી ચણા ગ્રેવી કરી ને લંચ ડીનર મા લઈ શકાય છે. સ્વાદિષ્ટ, જયાકેદાર, મસાલેદાર ચણા બનાવા મા સરલ છે. Saroj Shah -
કટહલ ની સબ્જી
ગુજરાતી મા ફણસ,અંગ્રેજી મા જેફફુટ અને હિન્દી ભાષા મા ઓળખાતી કટહલ ને અનેક રીતે ઉપયોગ કરી સબ્જી,આચાર, પુલાવ, ભજિયા કોફતા બનાવા મા આવે છે. નૉર્થ ઈન્ડિયા મા મે જુન મા કટહલ બજાર મા આવે છે. મે પણ કટહલ ની લજબાબ લિજજતદાર,જયાકેદાર,લબાબદાર સબ્જી બનાવી છે. Saroj Shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#Redપંજાબી કયુજન ની મસાલેદાર , જયાકેદાર ,લિજજતદાર રેસીપી એટલે પનીર . કાજૂ,બદામ,મગજતરી ઘી નાખી ને શાહી લુક આપયુ છે Saroj Shah -
-
ચણા મસાલા(chana masala recipe in gujarati)
#સુપરશેફ 3#માનસૂન સ્પેશીયલ પોસ્ટ૩#માઇઇબુક રેસીપી માનસુન ની ડિમાન્ડ છે ભજિયા અને કુછ તળેલા ગરમાગરમ.. માનસૂન ને ન્યાય મળે દર રોજ બરસાત મોસમ હોય.સાથે આનંદ ની સાથે હેલ્થ ,પોષ્ટિકતા ના ધ્યાન પણ રાખવાના હોય મે સરમ ગરમાગરમ મસાલેદાર , જયાકેદાર,બધા ના મનપસંદ લિજજતદાર ,પ્રોટીન રીચ કાળા ચણા બનાવયા છે . ઓછા તેલ મા આપણી ડિમાન્ડ પૂરી કરે છે તો ચાલો બનાવી ને માનસુન એન્જાય કરીયે.. Saroj Shah -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2પનીર બટર મસાલા એ પંજાબી રેસીપી છે પનીર બટર મસાલામાં મેઇન ઈન્ગરીડીયન્ટ બટર છે તેના કારણે તેમા રીચ ટેસ્ટ આવે છે. Pinky Jesani -
પનીર ટિક્કા મસાલા
#પનીર પનીર ટિક્કા મસાલા એ એવી સબ્જી છે કે જે સ્વાદિષ્ટ અને સરળ, પંજાબી સ્ટાઇલ થી બનાવો તો ખુબજ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati)
તીખી વસ્તુ નું નામ આવે અને એમાં પંજાબી સબ્જી માં પેલું નામ આવે એટલે પનીર અંગારા. આ સબ્જી તમે નાન,,પરાઠા સાથે સર્વ કરો શકો છો.#વિકમીલ૧ Shreya Desai -
પનીર કાજુ મસાલા(Paneer kaju masala recipe in Gujarati)
#MW2#પનીર કાજુ મસાલાપનીર અને કાજુ મા ભરપૂર પ્રોટીન હોય છે.પંજબી ભાણું પનીર વગર અધૂરૂ છે.મે અહીં સરળતાથી બની જતી રેસીપી શેર કરી છે. mrunali thaker vayeda -
પનીર ટિક્કા મસાલા (paneer tikka masala Recipe in Gujarati)
#trend#week3#પનીર ટિક્કા મસાલાપનીર એ પ્રોટીન no ખજાનો છે પનીર એ પંજાબી શાક નું અતિ મહત્વ નું તત્વ છે આ શાક ખાવા માં સ્વાદિષ્ટ અને હેલ્થી છે વળી બનાવવા માટે ખાસ સમય નથી લાગતો અને તૈયારી પણ ઝડપી થાય છે Varsha Karia I M Crazy About Cooking -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub પનીર ટિક્કા મસાલા પોપ્યુલર ડિશ છે.જેને દરેક પસંદ કરે છે.જે પનીર સાથે સ્પાઈસી ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11શાહી પનીર ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. શાહી પનીર ની રીચ-ક્રીમી ગ્રેવી, સ્પાઇસીસ અને પનીર તેનો ટેસ્ટ શાહી બનાવે છે.શાહી પનીર ને પરાઠા, નાન કે લછછા પરાઠા સાથે ખવાય છે.લગભગ બધી રેસ્ટોરન્ટ માં પંજાબી મેનુ માં આ સબ્જી હોય છે. Helly shah -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 પ્રોટીન થી ભરપૂર મૂગં સ્વાસ્થ ની દષ્ટિ સ્વાસ્થવર્ધક છે , પાચન ની દષ્ટિ હલ્કુ જલ્દી પચી જાય છે અને શક્તિ વર્ધક છે,મુગં ને ફણગારી ને સ્પ્રાઉટ અથવા બાફી ને ઉપયોગ મા લેવાય છે.. મે બાફી ને બનાયા છે Saroj Shah -
પનીર ટીક્કા મસાલા(Paneer tikka masala recipe in Gujarati)
પનીરની પંજાબી ગ્રેવી વાળી સબ્જી બધાને ખૂબ જ ભાવે અને રેસ્ટોરન્ટમાં પણ આજ સબ્જી વધારે ખવાતી હોય છે અને પનીર પાવર પ્રોટીન હોવાથી દરેકે કરવું જોઈએ તેથી અમારા ઘરમાં પણ વારંવાર બને છે ટેસ્ટી અને હેલ્ધી પણ છે#MW2#પનીર ની સબ્જી Rajni Sanghavi -
વેજ પનીર કઢાઈ (Veg Paneer Kadai Recipe In Gujarati)
#MBR8#Week 8#VRઠંડ ની ઋતુ મા શાક ભાજી ખુબ સારા અને તાજા મળે છે.કલરફુલ શાક ના ઉપયોગ કરી ને વેજીટેબલ,ને પનીર સાથે મીકસ કરી કલરફુલ ડીલીશીયસ ,ટેસ્ટી વેજ પનીર કઢાઈ બનાવી છે. Saroj Shah -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3પનીર ની આ સબ્જી બધા ને ખૂબ પ્રિય હોય છે.. ખૂબ જલ્દી અને સરળતા થી બની જતી આ પંજાબી સબ્જી બાળકો ને પણ મજા આવે એવી હોય છે. Neeti Patel -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર નુ નામ સાભળતા જ બધા ના મોમા પાણી આવી જાય અને જો ધર માજ બનાવેલા પનીર ની સબ્જી જો બનાવા મા આવે તો તેનો સ્વાદ અનેરો હો.#trend3#week3#post1 Minaxi Bhatt -
લીલી તુવેર ની કરી(Lili tuver curry recipe in Gujarati)
#GA4#Week13#Lili Tuvarલીલી તુવેર ની કરી નૉર્થ ઈન્ડિયન રેસીપી છે. લીલા વટાણા લીલા ચણા થી બને છે અને નિમોના કહેવામા આવે છે. એ બાજૂ લીલા શાકભાજી મા લીલી તુવેર નથી મળતી . શિયાળા મા લીલા ચણા અને લીલા વટાણા મળે છે મે લીલી તુવેર થી એકદમ સેમ કરી બનાવી થી જે યુનીક તો છે જ .પરન્તુ ખાવા મા પણ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#Trend#week - 3પનીર ટીકા મસાલા બનાવ્યું છે જે બાળકોની સાથે આપણને પણ ખૂબ જ ભાવે છે . આને આપણે પરાઠા સાથે કે નાન સાથે પણ ખાઈ શકીએ છીએ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Ankita Solanki -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#ATW3#ChefStory#પંજાબી સબ્જી Varsha Karia I M Crazy About Cooking -
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
#આર્યન ફાઈબર થી ભરપુર# હેલ્ધી ટેસ્ટી સબ્જી# વિન્ટર સ્પેશીયલ,#આઑલ ફેવરીટ Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (3)