ચોકલેટ પોટ

Aanal’ kitchen (by Aanal Thakkar)
Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
વડોદરા

બાળકો નું મનપસંદ ચોકલેટ પોટ..

#જુલાઈ
#સુપરશેફ 3
#માઇઇબુક
#માઇપોસ્ટ23

ચોકલેટ પોટ

બાળકો નું મનપસંદ ચોકલેટ પોટ..

#જુલાઈ
#સુપરશેફ 3
#માઇઇબુક
#માઇપોસ્ટ23

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક સેટ થવા ૫ મિનિટ બનવા
૧ પોટ બનવા
  1. મોટો કપ ચોકલેટ
  2. નાનું પેકેટ ઓરીઓ બિસ્કીટ
  3. ૩-૪ ચમચી ચોકલેટ સિરપ
  4. ૨ ચમચીચોકો ચિપ્સ
  5. ૨-૩ ચમચી કોકો પાઉડર પ્લેટ સજાવવા
  6. પેપર કપ મોટો
  7. ૨-૩ ચમચી આઈસ્ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક સેટ થવા ૫ મિનિટ બનવા
  1. 1

    પેપર કપ ની અંદર થોડું તેલ લગાવી ફ્રજેર માં મૂકો. તપેલી માં પાણી ગરમ કરો. નાની એક તપેલી માં ચોકલેટ લઈ. પાણી વાળી તપેલી માં મૂકી. ડબલ બોઈ લર કરી. ચોકલેટ ઓગળી લો. પછી એને પેપર કપ માં ભરો. પાતળું લેયર બનાવી લો. અને ૧ કલાક ફ્રિજ માં મૂકી સેટ થવા દો. તમારી મોલ્ડ તૈયાર

  2. 2

    ઓરીઓ બિસ્કીટ ને મીકસર માં લઇ. પાઉડર બનાવી લો.

  3. 3

    પ્લેટ મા કોકો પાઉડર ભભરાવો. થોડા ચોકો ચિપ્સ નાખો. તૈયાર કરેલ માઉલ્ડ ને મૂકી. પેહલા આઈસ્ક્રીમ. ઉપર ઓરિઓ બિસ્કીટ નો ભૂકો અને ચોકો ચિપ્સ ઉમેરો.

  4. 4

    ઉપર થોડી સિરપ અને તુલસી ના પાન થી સજાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aanal’ kitchen (by Aanal Thakkar)
પર
વડોદરા
Working professional 👩🏻‍💻 turned chef 👩‍🍳 by choice..Mom of two 👸🏻👸🏻Travel into the 🌍 of versatile cuisine 🔪 through my kitchen 🙋🏻‍♀️
વધુ વાંચો

Similar Recipes