રાંધવાની સૂચનાઓ
- 1
ચનાનોલોટ ચાળી લેવો
- 2
બટાકા અને ડુંગળી સમારેલી લેવી
- 3
પછી ચણાના લોટ નો ગાળ કરી તેમાં મીઠુ સજીનાફૂલ લીંબુના ફુલ જીરું પાઉડર નાખી મિક્સ કરી દો
- 4
પછી તેલ ગરમ કરવા મૂકવું અને ધિમાતાપે બટેટા અને ડુંગળી ની ચીપ ગાળ માં નાખી તળી લેવી
- 5
બ્રાઉન રંગના થાય એટલે ગરમાં ગરમ ઓનિયન એન્ડ પોટેટો પકોડા તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાકા કેળા ના પકોડા(Paka kela pakoda Recipe in Gujarati)
ઝટપટ બની જાય એવી સરળ અને સ્વાદિષ્ટ વાનગી!#GA4 #week3#Pakoda#ilovecookingForam kotadia
-
-
-
-
પકોડા (pakoda)
#GA4#week3 આ પકોડા એકદમ બહાર જેવા ખુબ ટેસ્ટી થાય છે એકવાર ઘરે જ ટ્રાય કરજો Vandana Dhiren Solanki -
-
સેન્ડવીચ પકોડા(Sandwich Pakoda Recipe in Gujarati)
#GA4#Week3Recipe -3# પકોડા# દુધી બટાકા ના લસણીયા સેન્ડવીચ પકોડા આ પકોડા સ્વાદમાં સરસ લાગે છે દૂધીના ભાવતી હોય તો બી ખાઈ લેશો Pina Chokshi -
-
-
-
-
પકોડા(Pakoda Recipe in Gujarati)
મારી આ વાનગી ખુબ જ સરસ અને બઘાને ભાવે તેવી છે. એક વાર જરૂર થી બનાવજો બઘાને બહુ જ ભાવશે.#GA4#Week3#Post1 Janki K Mer
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13677082
ટિપ્પણીઓ (2)