મખાનાની ફિરની(makhna firni recipe in Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
મખાનાની ફિરની(makhna firni recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મખાનાને સેકવા પછી તેનો મિક્સરમાં મિકસકરીલેવો એટલે ચારી લેવો પછી દૂધ ગરમ મૂકવું ઉભરો આવે એટલે હલાવવું પછી મખાનાનો પાઉડર નાંખી હલાવવું જયાં સુધી ધટટથાય એટલેખાડ નાંખવી પછી કેસર નાખવું પછી મલાઈ એક ચમચી લય તેમાં કલરભેરવીને સવેકરવુ તો ફરાળી ફિરની તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બદામ ફિરની (badam firni recipe in gujarati)
બદામ ફિરની ......આ સાદી પણ સ્વાદિષ્ટ વાનગી પિત શામક પણ વાનગી છે મે એમાં બદામ ઉમેરી ને એને નટી ટેસ્ટ આપ્યો છે. Jyotika Joshi -
-
-
-
ક્રંચી ફિરની (Crunchy Firni recipe in Gujarati)
#ibક્રંચી ફિરની એ મારા ફેમિલીની ફેવરિટ વાનગીઓ માંથી એક છે.Anuja Thakkar
-
-
-
-
-
-
-
-
-
કેસર ફિરની(saffron Firni Recipe In Gujarati)
ફિરની 1 જાત ની ખીર છે અને સ્વાદ માં બહુજ સરસ લાગે... બને તો એને માટી ના વાસણ માં બનાવીયે.. તો એના સ્વાદ બહુજ સરસ લાગશે. ઑથેન્ટિક... જલ્દી થી બની જાય Jigisha Choksi -
રાજગરા ખજૂર ફિરની (Rajgira Khajoor Firni Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિનામાં રાજગરાની વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હોય છે. રાજગરાનું સેવન આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક છે. ઉપવાસમાં ભલે આપણે રાજગારો ખાતા હોઈએ પરંતુ આડા દિવસે પણ તેને ખાઈ શકાય છે. કારણકે તેમાં ભરપૂર માત્રામાં પૌષ્ટિક ગુણ તત્વ રહેલા છે. રાજગરોનું ઉંધું `રોગજરા`...રાજગરો ખાશો તો રોગ જરા પણ નહીં રહે Hetal Chirag Buch -
-
-
-
મોરૈયાની ખીર અને ત્રિરંગી કેન્ડી(moryeo kheer recipe in gujarati)
#india2020આજે 15મી ઓગસ્ટ હોવાથી મેં ત્રિરંગી કેન્ડી બનાવી છે સામા ની ખીર હવે બહુ ઓછા બનાવે છે અમે નાના હતા ત્યારે મોરા વ્રતમાં સામા ની ખીર ખાતા Kiran Solanki -
-
-
-
-
અવધિ કેસર ફિરની (Awadhi Kesar Firni Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week 3 Nisha Mandan -
-
-
-
પિસ્તા ફિરની (Pista phirni recipe in Gujarati)
ફિરની મુઘલ સામ્રાજ્યના સમયની એક દૂધ, ચોખા અને ખાંડ માંથી બનતી મીઠાઈ છે. ખીર અને પાયસમ ફિરનીના જ પ્રકાર છે. ફિરની માં સામાન્ય રીતે કેસર, ઈલાયચી અને સૂકામેવા ઉમેરવામાં આવે છે. વર્તમાન સમયમાં ફિરનીમાં તાજા ફળ ઉમેરીને પણ બનાવવામાં આવે છે. આ રીતે ઘણા પ્રકારની ફિરની બનાવી શકાય.#સુપરશેફ4#પોસ્ટ3 spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13278263
ટિપ્પણીઓ