મોરૈયાની ખીર અને ત્રિરંગી કેન્ડી(moryeo kheer recipe in gujarati)

#india2020
આજે 15મી ઓગસ્ટ હોવાથી મેં ત્રિરંગી કેન્ડી બનાવી છે સામા ની ખીર હવે બહુ ઓછા બનાવે છે અમે નાના હતા ત્યારે મોરા વ્રતમાં સામા ની ખીર ખાતા
મોરૈયાની ખીર અને ત્રિરંગી કેન્ડી(moryeo kheer recipe in gujarati)
#india2020
આજે 15મી ઓગસ્ટ હોવાથી મેં ત્રિરંગી કેન્ડી બનાવી છે સામા ની ખીર હવે બહુ ઓછા બનાવે છે અમે નાના હતા ત્યારે મોરા વ્રતમાં સામા ની ખીર ખાતા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોરૈયાને બેથી ત્રણ પાણી થી ધોઈ લો.
- 2
ત્યારબાદ એક તપેલીમાં મોરૈયો અને થોડું પાણી નાખીને ગેસ પર મૂકો. પાંચ મિનિટ બાદ બધું જ દૂધ તપેલામાં નાખી ને ઉકળવા દો.
- 3
ત્યારબાદ તેની અંદર ખાંડ નાખો. મોરૈયો ચડી જાય એટલે ચમચા વડે હલાવીને ગેસ બંધ કરી દો. થોડું ઠંડું પડે એટલે તેની અંદર ઈલાયચીનો પાઉડર નાંખો.
- 4
હવે ખીર ઠંડી પડ્યા બાદ તેના ત્રણ ભાગ કરો. એક ભાગ ની અંદર કેસરી કલર નાખી હલાવી લો. બીજા ભાગમાં લીલો કલર નાખી હલાવી લો અને ત્રીજો ભાગ એમ જ રાખો.
- 5
હવે એક ગ્લાસ લઈ તેની અંદર સૌથી પહેલા લીલા કલર વાળું ખીર નાખો. ત્યારબાદ સફેદ અને સૌથી ઉપર કેસરી કલરની ખીર નાખી થોડીવાર ઠંડી થવા દો અને સર્વ કરો. તૈયાર છે ત્રિરંગી ખીર.
- 6
હવે કેન્ડી નું મોલ્ડ લો. તેમાં સૌપ્રથમ લીલા કલર નું બેટર 1 ચમચો નાખો. તેની ઉપર સફેદ અને ત્યારબાદ કેસરી કલર નું બેટર નાખી, બેથી ત્રણ કલાક ફ્રીઝર ની અંદર સેટ થવા દો. ત્રણ કલાક બાદ રેડી છે આપણી મોરૈયાની ત્રિરંગી કેન્ડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણાની ખીર(sabudana Kheer recipe in gujarati)
#ઉપવાસઆજે મેં સાબુદાણાની ખીર બનાવી છે જે મેં મારા બા પાસેથી શીખેલ. અમે મોરા વ્રત રહેતા ત્યારે મારા બા અમને સાબુદાણાની કાંજી એટલે કે ખીર બનાવી. Ramaben Solanki -
ત્રિરંગી વેનિલા કૂકીઝ(venilla trayo cookie RecipeIn Gujarati)
મે અહી સેફ નેહા મેમ્ એ બનાવેલી હાર્ટ સેપ વેનીલા કૂકીઝ ની રીત થી આ ત્રિરંગી વેનિલા કૂકીઝ બનાવી છે. બહુ જ સરળ અને ટેસ્ટી બને છે.#noovenbaking#cookpadindia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
ખીર (Kheer Recipe In Gujarati)
#Famખીર (માટીની કડાઈ માં બનેલી)અમે નાના હતા ત્યારે અમારી દાદી માટી ના વાસણ માં ખીર બનાવતા ને અત્યારે અમે પણ એક માટીની કડાઈ રાખી છે ને હુ પણ તેમાં જ બનાવું છું તેનો ટેસ્ટ એકદમ લાજવાબ થાય છે ને ચોખા પણ દૂધમાં જ ચડવા દેવાના તેની મીઠાશ જ અલગ હોઈ છે તો ચાલો તેની રેસિપી જોઈએ. Shital Jataniya -
-
ત્રિરંગી સિંગદાણાનો કાજુ પાક
૧૫મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે મેં આ ત્રિરંગી સિંગદાણાનો કાજુ પાક બનાવ્યો છે મીનાક્ષી માન્ડલીયા -
મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
#EB #week15મેં આજે મોરૈયાની ફરાળી ખીર બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
બદામ ખીર(almond kheer recipe in Gujarati)
#વિકમીલ૨આજે અષાઢી બીજ હોવાથી મે ખીર બનાવી છે. ગુજરાતીઓને તો ખીર ગમે ત્યારે આપો ખૂબ જ ભાવતી હોય છે. ગમે તે નાના મોટા પ્રસંગમાં સ્વીટ માં ખીર રાખવામાં આવે છે... Kala Ramoliya -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
અમે લોકો સાંજના ડિનર લઈ અને ટીવી જોતા હોય ત્યારે કાંઈને કાંઈ ડેઝર્ટ ખાવા જોઈએ તો એમાં મિલ્ક શેક આઈસ્ક્રીમ લસ્સી સ્મુધિ કાંઈ પણ હોય તો ચાલે તો આજે મેં મેંગો લસ્સી બનાવી . આજે મારા ઘરે મહેમાન હતા. Sonal Modha -
ખીર (Kheer recipe in gujarati)
#goldenapron3ખીર આપણા ગુજરાતી ઘરોમાં થતી જ હોય છે તે પણ ગમે ત્યારે બનાવીને ખાઈ શકાય છે ને તે ઘણી પૌષ્ટિક છે ને સ્વાસ્થ્ય માટે પણ સારી કહેવાય છે તો આજે ખીર બનાવી છે આ પહેલા પણ મેં ખીર બનાવી હતી પણ આ ગોલ્ડન ઍપ્રોન 16 માટે બનાવી છે તો રીત તો બધાને ખબર જ છે. Usha Bhatt -
સામા ની ખીર(sama kheer recipe in gujarati)
#GCસામા પાચમ ના દિવસે બધા ના ઘર સામા ની વાનગીઓ બનતી હોય છે તો હું આજે સામા ની ખીર ની રેસીપી લાવી છું. Suhani Gatha -
-
દુધીની ખીર(dudhi ni kheer in Gujarati)
#goldenapron3#week24 આજે અગિયારસ હોવાને કારણે મેં દુધી ની ખીર કરેલ પઝલમા પણ દુધી આપેલ છે તેથી મે આ રેસીપી મુકી. Avani Dave -
-
મખના ખીર(Makhana kheer recipe in Gujarati)
#GA4#week13#Makhanaખીર તો આપણે સાબુદાણા, ચોખા ની ,બનાવીએ છીએ, આજે મેં મખના ખીર બનાવી છે જે ટેસ્ટી અને હેલ્ધી પણ છે. Harsha Israni -
કલરફુલ મધુર ત્રિરંગી બોલ્સ
#TR# ત્રિરંગી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia૭૫માં આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે મેં સ્વીટ ત્રિરંગી બોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે Ramaben Joshi -
-
ઇન્સ્ટન્ટ રાઈસ ખીર (Instant Rice Kheer Recipe In Gujarati)
#AM2#Coopadgujrati#CookpadIndia આ ખીર મેં રાંધેલા ભાત માંથી બનાવેલ છે. તે ઓછા સમયમાં અને ખૂબ જ ઝડપી બની જાય છે. કયારેક અચાનક ખીર બનવાનું મન થાય તો આ રીતે ઝડપ થી ખીર તૈયાર થઈ જાય છે. તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાઇ કરજો. Janki K Mer -
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
ફરાળી વાનગીમાં પણ કોઈ એક sweet dish. હોય તો જમવાની મજા આવે છે.તો આજે મેં ઠંડી ઠંડી સામા ની ખીર બનાવી. Sonal Modha -
ચોખાની ખીર (Rice Ni Kheer Recipe In Gujarati)
#સાઉથઇન્ડિયા પાકિસ્તાન ભૂતાન અને નેપાળમાં પણ famous sweet છેઆપણે ત્યાં જ્યારે માતાજી તેડવાના હોય ત્યારે અથવા આપણે ગોરની જમાડીએ અત્યારે ખીર ની પ્રસાદી અવશ્ય બનાવીએ છીએ કુવારીકા છોકરીઓને માતાજીનું સ્વરૂપ ગણી આપણે તેને ખીર જમાડીએ છે Kalyani Komal -
ઓટ્સ ખીર (Oats Kheer Recipe In Gujarati)
#GA4#Week7#ઑટસઅહીં મેં એક હેલ્ધી રેસિપી બનાવી છે. ઓટ્સ ખીર બાળકો માટે બહુ પૌષ્ટિક ખીર છે. નાના મોટા બધાને ભાવશે. Kunjal Raythatha -
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR : ત્રિરંગી ઢોકળા૧૫ મી ઓગસ્ટ ની થીમ ઉપર મે ત્રિરંગી ઢોકળા બનાવ્યા. અમારા ઘરમાં બધાને ઢોકળા ખૂબ જ ભાવે છે તો આજે મેં ઈડલીના ખીરામાંથી ઇન્ડિયાના ફ્લેગ ના કલર ના ત્રીરંગી ઢોકળા બનાવ્યા . Sonal Modha -
-
દૂધી પનીર ની ખીર (Bottle Gourd Paneer Kheer Recipe In Gujarati)
#GA4#Week21દુધી માટે બહુ ગુણકારી હોય છે અને સાથે પનીર તો ગુણો ભરેલું હોય છે આ બંને કોમ્બિનેશનથી મે ખીર બનાવવાનો વિચાર કર્યો તો ખીર એવો ઓપ્શન છે કે જેમાં તમે કંઈપણ નાખો એના ટેસ્ટ અલગ જ બની જાય છે તો મે દૂધ અને પનીરના કોમ્બિનેશનથી ખીર બનાવી છે.દુધી વાળ આંખો ચામડી અને શરીર માટે ઘણુ ફાયદાકારક છેપનીર ડાયજેસ્ટ સિસ્ટમ માટે હાડકા માટે વેટ લોસ માટે વધામાં ઘણુ ફાયદાકારક હોય છે.ઘણીવાર બાળકોને ભાવતી નથી હોતી તો આપણે દુધીનો હલવો બનાવતા હોય છે પણ આપણે તો એને ખીર પણ આપીએ તો બાળકોને કઈ નવું હોય અને એ પણ ફટાફટ ખાતા થઈ જશે Khushboo Vora -
ત્રિરંગી બોલ્સ (Trirangi Balls Recipe In Gujarati)
#ff1Non fried જૈન રેસીપીતથા ફરાળી રેસીપીમનભાવન સુપર ટેસ્ટી મધુર ત્રિરંગી બોલ Ramaben Joshi -
ટામેટા મસાલા સાબુદાણા ખીર
#ટમેટા. આજે એકાદશી હોઈ ઘર માં આ ટામેટાની સાબુદાણા ની ખીર(કાંજી) બનતી હોવાથી આજે મેં ટામેટા મસાલા સાબુદાણા ખીર બનાવી છે. Krishna Kholiya -
હૈદરાબાદી ટેસ્ટી શાહી કદુ ની ખીર (Shahi kHeer Recipe in Gujarati)
#GA3#Wek13# શાહી દુધી ની ખીર Ramaben Joshi -
-
દૂધી ના લાડુ (dudhi na ladoo recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુકPost5આજે મે દૂધીના લાડુ બનાવ્યા છે. દુધી ખૂબ પૌષ્ટિક અને મોટા પણ કહેતા આવ્યા છે કે *દુધી ખાવ તો બુદ્ધિ આવે* .દુધીની આમ તો ઘણી વસ્તુઓ બને છે, પણ આજે મને દૂધી ના લાડુ બનાવવા નું મન થયું માટે મેં આજે દૂધી ના લાડુ બનાવ્યા છે. Kiran Solanki -
ત્રિરંગી આઈસ હલવો
#HM આજે સ્વાતંત્રતા દિવસ અને રક્ષાબંધન એમ બે તહેવારો એક જ દિવસે ભેગા થઇ ગયા. તો મેં પણ મારી વાનગી માં બંને તહેવારોની ઉજવણી એકસાથે કરી દીધી !આપ સૌને સ્વાતંત્રતા દિવસની ખુબ બધી વધાઈઓ અને રક્ષાબંધનની શુભકામનાઓ.મારી વાનગી 'ત્રિરંગી આઈસ હલવો' ફક્ત રંગ માં જ નહિ, પણ સ્વાદ માં પણ ત્રિરંગી છે. આજ ના ખાસ તહેવારમાં આ હલવો ચોક્કસ તમારા ડાઇનિંગ ટેબલ ની શોભા વધારશે. તો ચાલો શરુ કરીયે. #surprizewinner Priyangi Pujara -
ખીર (Kheer Recipe In Gujarati)
સાબુદાણા ની ખીર , ચોખા ની ખીર , રાંધેલા ભાત ની ખીર બનાવવા માં આવે છે .મેં રાંધેલા ભાત ની ખીર બનાવી છે જે ઝડપ થી બની જાય છે .બહુ ઓછી સામગ્રી થી બની જાય છે .#RC2 Rekha Ramchandani
More Recipes
ટિપ્પણીઓ (22)